Book Title: Aapana Tirthankaro
Author(s): Taraben R Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 132
________________ जो पूएइ तिसंज्झं जिणिंदरायं तहा विगयदोसं । तो तइयभवे सिज्झइ अहवा सत्तट्ठमे जम्मे ।। (જેઓ રાગદ્વેષથી રહિત એવા જિનેશ્વર પરમાત્માની ત્રણે સંધ્યાએ પૂજા કરે છે તે ત્રીજે ભવે અથવા સાતમે કે આઠમે ભવે સિદ્ધ થાય છે.) भत्तीए जिणवराणां खिज्जन्ती पूव्वसंचिया कम्मा । गुणपगरिसबहुमाणो कम्मवणदवाणलो जेण ॥ (જિનેશ્વરોની ભકિતની પૂર્વસંચિત કર્મો ક્ષય પામે છે, કારણ કે ગુણપ્રકર્ષનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનળ સમાન છે.) ૧ ૨૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134