Book Title: Aapana Tirthankaro
Author(s): Taraben R Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 131
________________ त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं । पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम् ।। - ભકતામરસ્તોત્ર (હે ભગવન્ ! ભવની પરંપરા વડે નિબદ્ધ થયેલા પ્રાણીઓનાં પાપો આપના સ્તવન વડે ક્ષણવારમાં ક્ષય પામે છે.) आस्तां तव स्तवनमस्तसमस्तदोषं । त्वसंकथाऽपि जगतां दुरितानि हन्ति ।। - ભકતામરસ્તોત્ર (હે ભગવન્! સમસ્ત દોષોનો નાશ કરનાર એવું આપનું સ્તવન તો દૂર રહ્યું, પરંતુ આપની સંકથા (નામકીર્તન) પણ જગતનાં પ્રાણીઓનાં પાપોનો નાશ કરે છે.) ૧ ૨૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134