Book Title: Aapana Tirthankaro
Author(s): Taraben R Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
ભવ
વર્તમાન ચોવીશીના તીર્થકરોના પૂર્વ ભવ તીર્થકર
ભવ સંખ્યા
(૩) કુબેરદત્ત રાજા, (૪) સનતકુમાર દેવ, (૫) વજૂકુંડલ રાજા, (૬) બ્રહ્મદેવલોકમાં દેવ, (૭) શ્રી વર્મ રાજા,
(૮) અપરાજિત દેવ, (૯) શ્રી મુનિસુવ્રતસ્વામી ૨૧ નમિનાથ
૩ ! (૧) સિદ્ધાર્થ રાજા, (૨) પ્રાણત (અપરાજિત) દેવ,
(૩) શ્રી નમિનાથ ૨૨ નેમિનાથ
૯ | (૧) ધન રાજા, (૨) સૌઘર્મ દેવ, (૩)ચિત્રગતિ | વિદ્યાધર, (૪) માહેન્દ્ર દેવ, (૫) અપરાજિત રાજા, (૬) આરણ દેવલોકમાં દેવ, (૭) સુપ્રતિષ્ઠ રાજા
(શંખરાજ) (૮) અપરાજિત દેવ, (૯) શ્રી નેમિનાથ | ૨૩ પાર્શ્વનાથ ૧૦ | (૧) મરુભૂતિ, (૨) હસ્તિ, (૩) સહમ્રાર દેવ,
(૪)કરણગ વિદ્યાધર, (૫) અય્યત દેવ (૬) વજ્રનાભ રાજા, (૭) મધ્યમ રૈવેયકે દેવ, (૮) સુવર્ણબાહુ રાજા, (૯) પ્રાણત દેવ,
(૧૦) શ્રી પાર્શ્વનાથ ૨૪ મહાવીરસ્વામી | ૨૭ (૧) નયસાર, (૨) સૌધર્મ દેવ, (૩) મરિચિ
ત્રિદંડિક, (૪)પાંચમા દેવલોકમાં દેવ, (૫) કૌશિક બ્રાહ્મણ, (૬) સૌધર્મ દેવ, (૭) પુષ્યમિત્ર ત્રિદંડી (૮) સૌઘર્મ દેવ, (૯) અગિદ્યોત વિપ્ર, (૧૦)ઈશાન દેવલોકમાં દેવ, (૧૧) અમિભૂતિ બ્રાહ્મણ (૧૨) ત્રીજા દેવલોકમાં, (૧૩) ભારદ્વાજ તાપસ, | (૧૪) ચોથા દેવલોકમાં. (૧૫) સ્થાવર વિઝ (૧૬) બ્રહ્મ દેવલોકમાં દેવ, (૧૭) વિશ્વભૂતિ (૧૮) સાતમા દેવલોકમાં દેવ, (૧૯) ત્રિપૃષ્ટ વાસુદેવ (૨૦)સાતમી નરકમાં (૨૧) સિંહ (૨૨) ચોથી નરકમાં (૨૩) પ્રિય મિત્ર ચક્રવર્તી (૨૪)મહાશુક્ર દેવ, (૨૫) નંદન રાજર્ષિ (૨૬) પ્રાણત દેવ
(૨૭) શ્રી મહાવીર સ્વામી. * " (શ્રી વીરવિજયજી કૃત તથા શ્રી રંગવિજયજી કૃત મહાવીર સ્વામીના સ્તવનમાં ભવના ક્રમમાં થોડો ફરક છે.)|
૧૨૦. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134