Book Title: Aapana Tirthankaro
Author(s): Taraben R Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 109
________________ મૌન એકાદશીની સ્તુતિ એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પૂછે નેમ, કોણ કારણ એ પર્વ મોટું, કહો મુજશું તેમ, જિનવર કલ્યાણક અતિ ઘણાં, એકસો ને પચાસ, તેણે કારણ એ પર્વ મોહોર્ટ, કરો મૌન ઉપવાસ ૧ અગિયાર શ્રાવક તણી પ્રતિમા, કહી તે જિનવર દેવ, એકાદશી એમ અધિક સેવો, વનગજા જીમ રેવ, ચોવીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરઉ અંગ, જેમ ગંગ નિર્મલ નીર જેહવો, કરો જિનશું રંગ. ૨ અગિયાર અંગ લખાવીએ, અગિયાર પાઠાં સાર, અગિયાર કવલી વીંટણાં, ઠવણી પુંજણી સાર, ચાબખી અંગી વિવિધ રંગી, શાસ્ત્રતણે અનુસાર, એકાદશી એમ ઉજવો, જેમ પામીએ ભવપાર. ૩ વર કમળ નયણી કમળ વયણી, કમળ સુકોમળ કાય, ભુજ દંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય, એકાદશી એમ મન વસી, ગણિ હર્ષ પંડિત શિષ્ય, શાસનદેવી વિદ્ધ નિવારો, સંધ તણાં નિશદિશા. ૪ ૧૦૬. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134