Book Title: Sansarni Central Jail no Hu pan Ek Kedi Chu
Author(s): Padmasagarsuri
Publisher: Sadvichar Parivar Prakashan
Catalog link: https://jainqq.org/explore/008737/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારની સેન્ટ્રલ જેલને હું પણ એક કેદી છું પ્રવક્તા - પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસુરીશ્વરજી www.kobatirth.org For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કુટુંબમાં કાયમી સંસ્કાર સિંચનની વ્યવસ્થા કરવા ' અને નિષ્ઠાભરી સેવા પ્રવૃત્તિઓના સાથીદાર બનવા માટે | સદ્દવિચાર પરિવારનું સભ્યપદ આજીવન : રૂ. ૪૦૧ સ્વજન : રૂ. ૫૦૧ મુરબી : રૂ. ૧૦૦૧ વિશિષ્ટ સેવા : રૂ. ૫૦૦૧ વ્યક્તિનું અવસાન થયા પછી પણ એનું સભ્યપદ ચાલુ રહે છે ને કુટુંબને મળે છે. સભ્ય થતાં જ ૭૫ થી ૧૦૦ રૂપિયાનાં પ્રકાશનો ભેટ અપાય છે. તે પછી દર મહિને સુવિચાર અને બાળકોનું છાપું એમ બે માસિકો તેમજ દર વર્ષે કેટલાંક પ્રકાશનો ભેટ મોક્લાય છે. કુટુંબમાં સંસ્કાર સિંચન માટેનાં - બે માસિકા : સુવિચાર ૧ વર્ષ : રૂ. ૧૫ વિદેશમાં રૂ. ૪૦ ૩ વર્ષ : રૂ. ૪૦ વિદેશમાં રૂ. ૧૦૦ બાળકોનું છાપું ૧ વર્ષ : ૬, વિદેશમાં : ૧૫ | વિવિધ પ્રસંગે વહેંચવા માટે પ્રેરણાભર્યા પ્રકાશના પણ મંગાવજો, વાંચજો ને વહેંચજો. www.kobatirth.org For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારની સેન્ટ્રલ જેલને હું પણ એક કેદી છું. પ્રવક્તા પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી સકલન “નિમિત્ત માત્ર ઓચ્છવલાલ ગેરધનદાસ – ટાઈલસવાળા સભાવ સંથાવલિ જવર સદવિચાર પરિવાર દરિયાપુર ટાવર સામે, અમદાવાદ–૧ ફોન : ૩૩૭૬૭૦ મૂલ્ય : ચાલીસ પૈસા www.kobatirth.org For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir • આવૃત્તિ ૧લી ૦ ધનતેરશ તા. ૧૦-૧૧-૮૫ ૦ પ્રત : ૫,૦૦૦ મૂલ્ય : ૪૦ પૈસા • વહેંચવા માટે ૧૦૦ પ્રતના રૂા. ૩૫ સંસારની સેન્ટ્રલ જેલમાંથી છૂટવાના સંત શોધેલું ઉપાય સૌને માટે સુલભ બને તે માટે આ પુસ્તિકા મગાવતા રહેજો ને સ્વજનોને વહેચતા રહેજે. પ્રાશક: સદ્દવિચાર પરિવાર દરિયાપુર ટાવર સામે, અમદાવાદ-૧ ફેન: ૩૩૭૬ ૭૦ મુકઃ સદ્દવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર, ઉવારસદ જિ. ગાંધીનગર www.kobatirth.org For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સસારની સેન્ટ્રલ જેલના હું પણ એક કેદી છુ [] પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીધરજી Acharya Shri Kailassagarsuri Gyanmandir આજના દિવસ પ્રેમના અપૂર્વ પા દિવસ છે. આ પ્રેમનું પ્રતિક છે રક્ષાખ ધન. અને આ એક એવા પ્રેમનું બંધન છે, જેમાં પરમાત્માના પણ સમાવેશ થઈ જાય છે. સંત તુલસીદાસ જ્યારે કાશીની ચાત્રામાં ગયા ત્યારે તેમણે પેાતાના ભક્તોની વચ્ચે એમ કહ્યું હતું કે આજની પળે રામ કરતાં પણ વધુ શક્તિ મારી પાસે છે. ને રામ સ્વયં શક્તિહીન છે. આવી એમના ભક્તોએ કહ્યુ કે આપ વાત કેમ કરે છે ? ત્યારે સંતે કહ્યું કે, કિવની ભાષા સમજવા માટે દિલ અને દિમાગની જરૂર પડે. મે મારા હૃદયના પજરામાં www.kobatirth.org ૧ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir રામને પૂરી દીધા છે ને એની ઉપર પ્રેમનું તાળું મારીને ચાવી મારી પાસે રાખી છે. હવે રામની તાકાત નથી કે એ મારા હૃદયના પિંજરામાંથી છટકીને બહાર નીકળી જાય !” પ્રેમની અંદર એ તાકાત છે કે જે પરમાત્માને પણ વશ કરી શકે. ગમે એટલું દુષ્ટ અને કઠોર હૃદય હોય તો પણ એ પ્રેમની આગળ પીગળી જાય છે. મહાવીરની ભાષામાં કહીએ તે પ્રેમનું પરિવર્તન હમેશાં સ્થાયી હોય છે અને વ્યક્તિ જે વિચારની ભૂમિકા ઉપર ચાલી જાય તે એના હૃદયનું પરિવર્તન થઈ જાય છે અને આવા વિચાર અને તે અંગેનું ચિંતન લોકે સુધી પહોંચાડવાનો પ્રયત્ન હમેશાં સાધુ-સંતે કરતા જ આવ્યા છે. જીવ ભૂલ કરવાના સંસ્કાર લઈને જ જગતમાં આવે છે. માનવમાત્ર ભૂલને પાત્ર છે. પરંતુ થયેલી ભૂલ સુધારી લઈ જીવનને ઉન્નત બનાવી દેવું એમાં જ માનવતા છે. જીવન એનું જ ઉજળું ગણાય છે, જેને જીવન જીવતાં આવડ્યું છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જીના ભલા હૈ ઉસકા, જે છતા હૈ ઈન્સાંકે લીયે મરના ભલા હૈ ઉસકા, જે જીતા હૈ અપને લીયે. બીજા માટે જીવન અપી દે એને જ પરમાત્મા સ્વીકારે છે. બીજાની રક્ષા માટે જીવનનું બલિદાન આપી દેવું એ બહુ મેટા પુણ્યની વાત છે. જીવનને સંઘર્ષ જ્યાંથી શરૂ થતા હોય ત્યાંથી જ તમારે જાગૃત થઈને ધ્યાન આપવાનું છે. ઘણા લો કે મને પૂછે છે કે ધર્મ શું મંદિર કે મજિદથી શરૂ થાય છે ? ત્યારે હું કહું છું કે ના, ધર્મ તે જીભથી શરૂ થાય છે. અને આપણી ભૂલથી જ ખતમ થાય છે. આપણા શરીરની રચનાને આપણે જોઈએ તે આંખ બે છે પણ એનું કામ એક છે. કાન બે છે પણ એનું કામ એક છે. નાકમાં છિદ્ર બે છે પણ એનું કામ એક છે. હાથ અને પગ બખે છે. પણ એમનાં કામ એક–એક છે પિરંતુ જીભ એક છે ને એનાં કામ બે છે. જીભ બહુ ખતરનાક છે. એની પાસે બે www.kobatirth.org For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહત્ત્વના ડિપાર્ટમેન્ટ છે. બેટું ખાવાપીવાનું ને ખેટુ બોલવાનું. એ ખેટુ બેલે એટલે તરત સંઘર્ષ પેદા થઈ જાય ને એ તણખે. ઝરે કે જીવન આખું જલીને ખાક થઈ જાય. તમે જોશે તો આંખની ઉપર કોઈ સિકયુરીટી નથી. કાનની ઉપર કોઈ ગાર્ડ નથી, નાકની ઉપર કઈ ચોકીદાર નથી પરંતુ જીભની ઉપર તે બત્રીસ બત્રીસ ચોકીદાર રાખવા પડયા છે. એટલે બહુ જ સમજીવિચારીને બેસવાનું રાખજે. વિદ્વાન અને મૂખ એ બેમાં અંતર એટલું જ છે કે મૂર્ખ બોલ્યા પછી પસ્તાવે કરે છે અને વિદ્વાન બેલતાં પહેલાં વિચારી લે છે. વિદ્વાનની વાણી પર વિવેકનો અંકુશ હોય છે અને વિચાર પર સભાવનું નિયંત્રણ હોય છે કે હું જે બેલું એનાથી મારા જીવનની સુગંધ ફેલાવું, હું જે કહું એનાથી સાંભળનારને આશાયેશ મળે, મારો પ્રેમ સર્વત્ર વ્યાપક બની જાય ને મારા પ્રેમની સાધના સ્વથી સર્વ સુધી પહોંચી જાય. આવી સદ્દભાવનાની સાથે હું વાણીને www.kobatirth.org For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra એવા વ્યાપાર કરુ... જે પુણ્યના નફે આપી જાય, પ્રેમને પ્રાકીટ આપી જાય અને બીજાના હૃદયમાં મારા પ્રેમનું જબરૂ સામ્રાજ્ય સ્થપાઈ જાય. પવ તા પ્રકાશ આપતું હાય છે. પ થી પ્રેરણા મળતી હોય છે. પથી માદન મળે છે. પર`તુ એની ઉજવણી માત્ર ઔપચારિક રીતે કરવાની ન હાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનની વાસ્તવિકતાને નજરમાં રાખીને આપણે પ ની એવી ઉપાસના કરીએ કે આપણી ભીતરની વાસનાએ નાશ પામે. ભગવાન મહાવીરનું ચિંતન અને કથન એ હેતુપૂર્વકનુ હતું કે વ્યક્તિ પાપથી શી રીતે બચે ? એવા કયા પ્રાસેસ કરી શકાય કે માણસ પાપી મટીને પરમેશ્વર બની જાય ? શૈતાન મટીને સત બની જાય? સતાના આશય અને એમના દૃષ્ટિકાણ આટલા માટેને જ હાય છે. ધર્મ તા એક વ્યવસ્થા છે. એ ભલે અલગઅલગ સૌંપ્રદાયામાં વહેં'ચાયેલા હાય પરંતુ એનું લક્ષ તા માનવના આત્મિક ઉત્થાનનું છે. આત્માના ધર્મને કાઈ ભેદ નડતા નથી. www.kobatirth.org ૫ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાય ભલે પીળી હોય, કાળી હોય કે કેઈપણ રંગની હોય, એનું દૂધ તે સફેદ જ મળશે. એ જ રીતે ધર્મ ભલે હિંદુ હે, મુસલમાન હો, જેન છે કે ખ્રિસ્તી હો. પેકીગ ભલે ગમે તે નામનું હે, માલ તો પરમાત્મતત્ત્વને જ હશે, માનવતાને જ હશે. ગાંધીજીએ રામરાજ્યની જે કલ્પના કરી હતી તેની પાછળ એમને એ જ ભાવ હતું કે હિંદુ સાચા હિંદુ બની જાય અને ગીતાના આદર્શોને પિતાના જીવનમાં ચરિતાર્થ કરે. મુસલમાન સાચે મુસલમાન બની જાય, પવિત્ર ઈન્સાન બની જાય અને કુરાનના આદેશ પ્રમાણે પોતાનું જીવન ઘડતર કરે. જૈન સાચા જેન બની જાય ને મહાવીરના આદેશ પ્રમાણે જીવન જીવે અને ક્રિશ્ચિયન સાચે ક્રિશ્ચિયન બની જાય ને બાઈબલના આદેશ પ્રમાણે સર્વત્ર પ્રેમ વહાવે. આમ પ્રત્યેક ભારતવાસી પિતપિતાના ધર્મ પ્રમાણે પિતાના જીવનને પવિત્ર બનાવે અને પોતપોતાના ધર્મગ્રંથને જીવનના આચારમાં ઉતારે તે દેશમાં રામરાજ્ય આપઆપ આવી જાય એવી ગાંધીજીની ભાવના હતી. www.kobatirth.org For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પરંતુ અત્યારે જે વાત થાય છે અને જે કંઈ હકીકત દેખાય છે એ બધુ નકલી છે. પરમાત્માની પ્રાર્થના કરીએ તો એમાં કોઈ ભાવના ધબકતી નથી. પરમાત્માને પામવાની કઈ તરસ તડપતી નથી, ને પોતાના પાપ માટેનું કેઈ રૂદન નથી. - જ્યાં સુધી પોતાના પાપનું રૂદન પ્રગટ થતું નથી ત્યાં સુધી મનનું પ્રક્ષાલન શી રીતે થાય ? અને જ્યાં સુધી મનનું પ્રક્ષાલન થાય નાહિ ત્યાં સુધી ચિત્તની શુદ્ધિ શી રીતે થાય? અને જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ ન થાય ત્યાં સુધી સાધનાની સિદ્ધિ શી રીતે મળે ? એટલે જ ભગવાન મહાવીરે ચિંતન આપ્યું છે કે હમેશાં વિચાર કરીને જ વર્તે. એ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે અચાનક આવેશમાં આવીને કોઈક છેટું કામ કરી બેસે ત્યાં સુધી તે બહુ વાંધો નથી આવતા પરંતુ ખોટું કામ કર્યા પછી એના હૃદયમાં જો પાપનું રૂદન પ્રગટ થતું નથી, પશ્ચાતાપની ગંગા વહી નીકળતી નથી, પરમાત્મા માટેનો દર્દભર્યો પેકાર પ્રગટ થતો નથી. તે www.kobatirth.org For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુનાં દ્વાર પણ એના માટે ઉઘાડાં રહેતાં નથી. આપણે ચેક અગર ડ્રાફટ લઈને એકમાં જઈ એ અને એમાં જો કોઈ ટેકનિકલ ભૂલ હાય તા તે ચેક કે ડ્રાફ્ટના સ્વીકાર નથી કરાતા પણ પાછા વાળવામાં આવે છે એ જ રીતે પ્રભુનાં દ્વાર પર પ્રાર્થનાના મૂલ્યવાન ચેક અગર ડ્રાફટ આપણે રજૂ તે કરીએ પરંતુ એમાં પાપન પશ્ચાતાપનું દર્દ ન હોય, પ્રભુને પામવાની પ્યાસ ન હોય અને પ્રભુ પ્રત્યેના ભાવથી છલકાતું હૃદય ન હોય તા આપણી પ્રાથનાના ચેક પણ ડીફેકટીવ તરીકે રીજેક્ટ ઈ જાય એ સ્વાભાવિક છે. માટે જ આપણે આપણી પ્રાથનાના ચેક સુધારી લેવાની કાળજી લઈ એ ન એમાં પશ્ચાત્તાપનું ૪, પાપની વેદના, દુ:ખી પ્રત્યેની હમદદી દાખલ કરીએ. માનવી ખીજાઓના જીવનનાં દુ:ખ-દર્દ ને પેાતાનાં દુઃખ-દર્દ માનતા થઈ જશે તે દિવસથી એ માનવી મટીને દેવતા બની જશે. એટલે મહાવીર ભગવાનના એ ચિંતનને હંમેશાં યાદ રાખો કે મારુ· જીવન તે મૃત્યુનું ખીજું નામ છે. જીવન તા મૃત્યુનું પ્રવેશદ્વાર www.kobatirth.org For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં ડોકિયું કરીને પિતાના મૃત્યુને નીરખી લેશે એ પાપ કરતાં પહેલાં સે વાર વિચાર કરશે. પાપની પ્રવૃત્તિને વિલંબમાં નાખતે જશે. પરંતુ આપણે આવા વિચાર કરતા નથી એ જ આપણી સૌથી મોટી ભૂલ છે. વિચારોમાં પાપનું આક્રમણ શરૂ થાય કે તરત જ ગંભીર ચિંતન કરજે કે મારા જીવનનું એકએક ડગલું મેત ભણું આગળ વધતું જ જાય છે. રોજેરોજ હું મતની નજીક પહોંચતા જઉં છું. એવે ટાણે હું આવા પાપ કરીશ તો એનું પરિણામ કેવું ભયંકર આવશે ? માનવ જે આટલે જ વિચાર કરે તે એ પાપની પ્રવૃત્તિમાં નિષ્ક્રિય બની જાય, એનાં પાપ દુર્બળ બની જાય, એના વિચારોમાં પવિત્રતા આવી જાય અને એના હાથે પરમાત્માને અનુકૂળ એવાં કામે જ થતાં જાય. પરંતુ કેણ જાણે કેમ પણ કઈ સાચું ચિંતન કરતું જ નથી, માણસ સત્તા અને સંપત્તિના નશામાં રહે છે ને બે ટાં કામ કરતો રહે છે. પૂર્વના પુણ્યને લીધે માણસને www.kobatirth.org For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કશુંક પ્રાપ્ત થઈ ગયું તો એ એમ માને છે કે મેં આમ કર્યું એટલે મ આ બધું મળી ગયુ અને એટલે એ વળી ઓર જોરથી ખાટું કામ કરે છે. મશહુર કવિ ગાલીબે કહ્યું હતું ? ઉછલ લે કૂદ લે જબ તક હૈ જેર નલિયામે યાદ રખના ઇસ તનકી ઉગી ખાક ગલીમે. તમારી પાસે શારીરિક શક્તિ હોય, પોકેટ ગરમ હોય, કઈ શક્તિ તમારી પાસે આવી હોય તોય ઉપરના વાક્યને ધ્યાનમાં રાખજે. મેતને હમેશાં નજર સામે રાખજે. તો જ તમે ખેટા કામથી બચી શકશે. પિતાના મત ઉપર નજર રાખીને ચાલનારો કદી ખોટું કામ કરતો નથી. ભૂલથી અગર આવેશને લીધે કદાચ એનાથી ખોટ કામ થઈ ગયું હોય તો પશ્ચાત્તાપનાં આંસુથી એ પાપનું પ્રક્ષાલન કરી લે છે. અંતઃશુદ્ધિ કરી લે છે ને સંકલ્પ કરે છે કે હવે પછી ટું કામ કરવું નથી. ભવિષ્યમાં કદી ખોટું કામ કંઈક નહિ એ સંકલ્પ હમેશાં સિદ્ધિદાયક બની જાય છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મોટા ભાગના લાકે તા કશીક ચીજ મેળવવા પાપ કરી લે છે અને કેટલાક લેાકેા દ્વેષના માર્યા ખાટુ' મેલીને સંઘષ પેદા કરતા હાય છે એટલા જ માટે મેં કહ્યું કે જીભ પર ધ્યાન રાખો. Acharya Shri Kailassagarsuri Gyanmandir એક વખત પેલા ચાકીદાર દાંતાએ જીભને કહ્યું કે તું બહુ ખડબડાટ કરીશ તે અમે તને કચડી નાખીશું. ત્યારે જીભે કહ્યું, મારી પાડાશમાં રહીને તમે મારી સાથે આવા વ્યવહાર કરા એ ઉચત નથી. હું બજારમાં જઈને થાડુંક જ ખાટુ મેલીશ તે તમે બધા જ બહાર નીકળી જશેા ખસ ત્યારથી ત્રીસ દાંત ગ્રૂપ ખેડા છે. કેટલી બધી ખતર આવી જીભ પર જો નિય*ત્રણ આવી જાય તો આખા જીવનનું પરિવર્તન આવી જાય. અને આપણે તો જીવનનું જ પરિવર્તન કરવું છે, તમે જેને પ્રાપ્ત કરેા છે એને છેડીને જ કાલે તમારે જવાનું છે. આ શરીર અને સ`સાર એયને છેાડવાના છે. એ હકીકતના એકાંતમાં વિચાર કર્યો કરશેા તા જ્ઞાનાવસ્થા આપેાઆપ આવી જશે. www.kobatirth.org ૧૧ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir એક કરોડપતિ મરી ગયો અને લોકોએ એને લઈ જઈને કબરમાં દાટી દીધે. પછી એના મડદાએ ઘણીય ભૂમે મારી પોતાના પરિવારજનોને. પણ કોઈ એની પાસે ન આવ્યું. કવિની આ ક૯૫ના જીવનના સત્યનું દર્શન કરાવે છે. તમારું મકાન ભલે ગમે એટલું મજબૂત હાય, એ મકાનની દીવાલે ભલે સેનાની હોય, એના દરવાજા ભલે ગમે તેવા તોતીંગ હોય, એ દરવાજા ઉપર ભલે ગમે એવી મજબૂત ચાકી હોય તે પણ મત આવીને ઘૂસી જવાનું છે. ભલભલા ચોકીદારની પણ તાકાત નથી કે એ આવી રહેલા મતને પડકારી કે પકડી શકે. તમારી પાસે ભલે ગમે એવી રાઈફલ કે મશીનગન હોય, આવી રહેલા મોતને મારવાની કેાઈનીય તાકાત નથી. આજ સુધી એવી કેઈ ગોળી નથી બની જે તને મારી શકે. જગતનો મોટામાં મોટો ડોકટર તમારે મિત્ર હેય ને તમને જીવાડી દેવાની જબરી ઝંખના એના મનમાં જાગી હોય તેય એની તાકાત નથી કે એ તમને કાયમ જીવાડનારી ૧૨ www.kobatirth.org For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગોળી આપી શકે અને તમને મત અડકશે જ નહિ એવી ખાત્રી આપી શકે. સુપ્રિમ કોર્ટ સુધી લડી શકે એવા કોઈક નામાંકિત વકીલની પાસે જઈને તમે લાખે કરોડોની ફી આપવાની તૈયારી દર્શાવી આવી રહેલા મત સામે મનાઈહુકમ માગશે તે એ વકીલની પણ તાકાત નથી કે તમારા મોતને આવતું અટકાવી શકે. આપણું આખું જીવન મેતથી ઘેરાયેલું છે. એ ક્યારે આવી પડે ને જીવન ક્યારે સમાપ્ત થઈ જય એની કશી ખબર પડતી નથી. મહાન શક્તિશાળી સિકંદરને પણ દુનિયાને છોડીને જવું જ પડ્યું. એ આખી દુનિયાનો માલિક હોવા છતાં એને ખાલી હાથ જવું પડયું. દુનિયા છોડીને જવાનો વખત આવશે ત્યારે આપણી પણ આજ હાલત થવાની છે. પેલું કરોડપતિનું, કબરમાં દટાયેલું શબ કવિના શબ્દોમાં કહી રહ્યું હતું કે મારી પાસે તે બધુંય હતું છતાં મને એકલાને અહી કોણ મૂકી ગયું ? એના જવાબમાં કવિ કહે છે ? તને તારા કઈ દુશ્મને અહીં મૂકી ૧૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ગયા નથી તારા ઘરના લેાકેા જ, તારા સ્વજના જ તને અહી મૂકી ગયા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલે માતની સામે બહારનુ` કાઈ આવીને તમને રક્ષણ આપી શકવાનું નથી. તમારા વિચારી જ તમને મેાતના ભય સામે રક્ષણ આપી શકશે. અને મેાત આવે ત્યારે એને પ્રેમથી સત્કારવા તત્પર રહી શકા એવી તાકાત તમને આપી શકશે. એટલે તમે વિચારો દ્વારા જીવનનું રક્ષણ પ્રાપ્ત કરી અને એમાં પરમાત્માનું ચિંતન ઉમેરીને આત્માનું પાષણ પણ પ્રાપ્ત કરી. તમારા જીવનની ભીતરમાં ડોકીયું કરે! અને જીવનને જ્યેાતિમય, પ્રકાશમય બનાવી ઢો કે જેથી એમાં પ્રવેશતાં જ, પાપને બીક લાગે. આપણા જીવનમાં કાઈ ખાટા વિચાર પ્રવેશે હિ અને આપણા વડે કશું ખાટુ કામ થઈ જાય નહિ એ માટે આપણે જ આપણા ચાકીદાર બની જઈએ. જ આપણા વડે ફાઈનીય આંતરડી કકળે નહિ એટલી કાળજી આપણે રાખીએ. કુદરતના એ નિયમને આપણે કાયમ યાદ www.kobatirth.org ૧૪ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખીએ કે કઈ નેય રડાવનારે જીવનમાં કદી હસી શકતું નથી. કોઈનેય દુઃખી કરનારો જીવનમાં કદી સુખી થઈ શકતું નથી અને કેઈ નેય મારી નાખનારે શાંતિભર્યું જીવન જીવી શકતો નથી. તમારા જીવનમાં એક એવે આદર્શ અપનાવો કે આ જેલમાંથી બહાર નીકળ્યા પછી તમારું જીવન ચેમેર સુવાસ મહેકાવતું હોય તે પ્રકાશ પાથરતું હાય. આજે તમે અહીં સ્વીકારેલું પ્રેમનું રક્ષાબંધન તમારા રક્ષણનું પરમ સાધન બની જાય એવા બનવાનો સંક૯૫ તમે આજે કરો તે જ પવની સાર્થકતા પામી શકાય. લોકો તમને ભલે કેદી કહેતા હોય પરંતુ હું જાતે જ સ્વીકારું છું કે હું પણ મેટો કેદી છું. તમે સરકારના ગુનેગાર છે તો તે તમે આ સેન્ટ્રલ જેલમાં આવ્યા છો અને અમે ઈશ્વરના ગુનેગાર છીએ કે સંસારની સેન્ટ્રલ જેલમાં પેદા થયા છીએ. આજીવન કેદની સજા મેળવીને તમે જેલમાં આવ્યા છો તો અમે જેલની બહાર રહીએ ૧૫ www.kobatirth.org For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છીએ. માકી જીવન અને જેલ એય એક જ છે. તમે પણ કેદી છે, અમે પણ કંના કેદી છીએ. અમે પણ જન્મથી માંડી મૃત્યુ સુધી ખધનમાં જ છીએ. આ દુનિયામાં સ્વતંત્ર તા કાઈ જ નથી. જન્મ્યા ત્યારે નવ મહિના માતાના ગની કેદમાં રહ્યા, જન્મ્યા પછી તરત માની કસ્ટડીમાં આવ્યા તે પછી પચીસ વર્ષ સુધી બાપની કસ્ટડીમાં રહ્યા, પચીસ વર્ષ પૂરાં થયાં ને લગ્ન થયાં એટલે પતિ કે પત્નીની કસ્ટડીમાં આવ્યા ને ઘરડા થયા એટલે એટલે સ તાનાની કસ્ટડીમાં આવ્યા. આમ દુનિયામાં જીવનારે એકે-એક માણસ કેદી છે. આ કેદીપણામાંથી મુક્ત થવાય એ માટેની મહેનત આપણે કરવાની છે. અને તે માટેના આશીર્વાદ આપવા હું આવ્યા છે. સવિચાર પરિવારની તમારા પ્રત્યેની સદ્દભાવનાના વ્યાપ એટલે મેટા છે કે આજે એ સદ્ભાવના મને પણ અહી ખેંચી લાવી છે. મને તો એમ થાય છે કે હું અહી' રાજ આવું અને હૃદયની વાતો કરું. પરંતુ સમય ૧૬ www.kobatirth.org For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મર્યાદિત છે ભવિષ્યમાં વળી પાછા ક્યારેક તમારી પાસે આવીશ અને વાત કરીશ. અત્યારે તે તમને એટલા જ આશીર્વાદ આપું છું કે તમે આજે રક્ષાબંધન નિમિત્તે સાંપડતા બહેનોના નિર્મળ પ્રેમને સ્વીકારજે. ને હૃદયમાં પણ સૌ પ્રત્યેનો પ્રેમ પેદા કરજે. પ્રેમ જ પ્રભુ પાસે પહોંચવાનું એક માત્ર દ્વાર છે. “પ્રેમગલી અતિ સાંકડી, તામે દો ન સમાય. આ પ્રેમગલી દ્વારા આપણે પ્રભુ પાસે પહોંચવાનું છે અને એ માધ્યમ જ આજે આપને આપવામાં આવી રહ્યું છે. તમે પણ પ્રેમના માધ્યમ દ્વારા જીવનની શુદ્ધતા મેળવો, જીવનને મંદિર જેવું પવિત્ર બનાવો અને તમારી વાણુને એવી સુંદર બનાવે કે તેને સાંભળનારે પ્રેમના બંધનમાં બંધાઈ જાય. આ રીતે તમે તમારા જીવનને ઉત્તમ બનાવો અને સંકલ્પ કરો કે અહી ભલે અપરાધી બનીને આવ્યા પરંતુ હવે મારે શાહુકાર–સજજન બનીને બહાર જવું છે, ૧૭ www.kobatirth.org For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અને અનેકની ભલાઈ માટે જીવનને સમર્પિત કરી દેવું છે અને જીવનને સુવાસમય, ઉજાસમય, પ્રકાશમય અને જાતિમય બનાવવું છે. તમારા આવા રૂડા સંકપ સફળ બને એવી મારી શુભકામના છે. [ સાબરમતી જેલમાં રક્ષાબંધન વખતે ઉદ્બોધન www.kobatirth.org For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકલાંગજનોને સ્વાવલંબી બનાવતા સદ્દવિચાર પરિવાર-વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર ઉવારસદ : જિ. ગાંધીનગર ને સ્વાવલંબી બનાવવા આટલુ કરીએ : વિકલાંગ દત્તક યોજના : રૂ. ૨૦૦૦ ભૂમિદાન : ૧ વીઘાના : રૂ. ૪000 કાયમી ભજનતિથિ : રૂ. ૫૦૦૦ દરદીનારાયણની ભક્તિભરી સેવા કરનારી હરગોવનદાસ પ્રભુદાસ સદ્દવિચાર પરિવાર આઈ હોસ્પિટલ દ્વારા સેવાના સાથીદાર બનવા આટલુ કરીએ દદી દત્તક યોજના રૂ. ૧000 કાયમી ભજન તિથિ રૂ. ૨૫૦૦ પથારીદાન રૂ. પ000 માસિક નેત્રયજ્ઞ રૂ. ૮૦૦૦ વિવિધ હોસ્પિટલના બિછાને સૂતેલા | દદીનારાયણની ભક્તિભરી સેવામાં દદી સેવા કેન્દ્ર કાયમી નિભાવ ફંડ રૂ. ૨૫૦૧ | દૈનિક મદદ રૂ. ૨૫૧ અપાનાર સહયોગ આવકવેરાની કલમ ૮૦-જી પ્રમાણે કરમુક્ત છે, www.kobatirth.org For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સમપણ વિદ્યાપીઠ માનવજીવનની પ્રાપ્ય ઇતિહાસમાં એવા અસંખ્ય દાખલા નોંધાયા છે, જેમાં એ મહામાનવોએ ઈતર માનવભાંડુઓના કે -પ્રાણીઓના કલ્યાણ કાજે પોતાનાં બલિદાન આપી દીધાં છે. હસતે મોંએ જાતને સમપી દીધી છે. આવા મહાપુરુષોના કારણે જ તો માનવ-ઇતિહાસ ગૌરવવંતે બન્યો છે. - આજે જીવન અતિ સ્વકેન્દ્રી બનતું જાય છે. સૌ માનવા પોતપોતાના સ્વાર્થ સાધવામાં જ જાણે રત છે. નિ:સ્વાર્થ ભાવની તીવ્ર અછત વરતાય છે. આમ જ ચાલ્યા કરશે તો માનવતાનું થશે શું? માનવતા પરવારી જશે તો પછી માનવી અને પશુમાં કિઈ ફરક રહેશે ખરો ? સમર્પણ વિદ્યાપીઠનો ઉદ્ભવ આ ઘેરી ચિંતામાંથી થયો છે. માનવીમાં માનવતા સંસ્કારવાનું કરવાનું કામ સમર્પણ વિદ્યાપીઠે પોતાની યત્કિંચિત શકિત મુજબ, પોતાના શિરે લીધું છે. આજની અને આવતી કાલની પેઢીને ઉજવાળવી હશે, માનવતાને જીવંત રાખી ‘માનવી’ શબ્દની સાર્થકતા નિભાવી રાખવી હશે, તો પ્રત્યેક માનવે હૈયામાં સમર્પણનો ભાવ જગાડવા પડશે અને એ ભાવને પ્રત્યક્ષ કરવા માટે કટિબદ્ધ થવું પડશે. આ મહાન માનવીય પુરુષાર્થ માં સહભાગી બનવાનું સમર્પણ વિદ્યાપીઠ સૌને પ્રેમભર્યું નિમંત્રણ આપે છે. સમર્પણ વિદ્યાપીઠ સેટેલાઈટ સામે, જોધપુર ટેકરા, અમદાવાદ 11. www.kobatirth.org For Private And Personal Use Only