________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીના ભલા હૈ ઉસકા, જે છતા હૈ ઈન્સાંકે લીયે મરના ભલા હૈ ઉસકા,
જે જીતા હૈ અપને લીયે. બીજા માટે જીવન અપી દે એને જ પરમાત્મા સ્વીકારે છે. બીજાની રક્ષા માટે જીવનનું બલિદાન આપી દેવું એ બહુ મેટા પુણ્યની વાત છે.
જીવનને સંઘર્ષ જ્યાંથી શરૂ થતા હોય ત્યાંથી જ તમારે જાગૃત થઈને ધ્યાન આપવાનું છે. ઘણા લો કે મને પૂછે છે કે ધર્મ શું મંદિર કે મજિદથી શરૂ થાય છે ? ત્યારે હું કહું છું કે ના, ધર્મ તે જીભથી શરૂ થાય છે. અને આપણી ભૂલથી જ ખતમ થાય છે.
આપણા શરીરની રચનાને આપણે જોઈએ તે આંખ બે છે પણ એનું કામ એક છે. કાન બે છે પણ એનું કામ એક છે. નાકમાં છિદ્ર બે છે પણ એનું કામ એક છે. હાથ અને પગ બખે છે. પણ એમનાં કામ એક–એક છે પિરંતુ જીભ એક છે ને એનાં કામ બે છે.
જીભ બહુ ખતરનાક છે. એની પાસે બે
www.kobatirth.org
For Private And Personal Use Only