________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગયા નથી તારા ઘરના લેાકેા જ, તારા સ્વજના જ તને અહી મૂકી ગયા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે માતની સામે બહારનુ` કાઈ આવીને તમને રક્ષણ આપી શકવાનું નથી. તમારા વિચારી જ તમને મેાતના ભય સામે રક્ષણ આપી શકશે. અને મેાત આવે ત્યારે એને પ્રેમથી સત્કારવા તત્પર રહી શકા એવી તાકાત તમને આપી શકશે.
એટલે તમે વિચારો દ્વારા જીવનનું રક્ષણ પ્રાપ્ત કરી અને એમાં પરમાત્માનું ચિંતન ઉમેરીને આત્માનું પાષણ પણ પ્રાપ્ત કરી.
તમારા જીવનની ભીતરમાં ડોકીયું કરે! અને જીવનને જ્યેાતિમય, પ્રકાશમય બનાવી ઢો કે જેથી એમાં પ્રવેશતાં જ, પાપને બીક લાગે. આપણા જીવનમાં કાઈ ખાટા વિચાર પ્રવેશે હિ અને આપણા વડે કશું ખાટુ કામ થઈ જાય નહિ એ માટે આપણે જ આપણા ચાકીદાર બની જઈએ.
જ
આપણા વડે ફાઈનીય આંતરડી કકળે નહિ એટલી કાળજી આપણે રાખીએ. કુદરતના એ નિયમને આપણે કાયમ યાદ
www.kobatirth.org
૧૪
For Private And Personal Use Only