________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોળી આપી શકે અને તમને મત અડકશે જ નહિ એવી ખાત્રી આપી શકે.
સુપ્રિમ કોર્ટ સુધી લડી શકે એવા કોઈક નામાંકિત વકીલની પાસે જઈને તમે લાખે કરોડોની ફી આપવાની તૈયારી દર્શાવી આવી રહેલા મત સામે મનાઈહુકમ માગશે તે એ વકીલની પણ તાકાત નથી કે તમારા મોતને આવતું અટકાવી શકે.
આપણું આખું જીવન મેતથી ઘેરાયેલું છે. એ ક્યારે આવી પડે ને જીવન ક્યારે સમાપ્ત થઈ જય એની કશી ખબર પડતી નથી.
મહાન શક્તિશાળી સિકંદરને પણ દુનિયાને છોડીને જવું જ પડ્યું. એ આખી દુનિયાનો માલિક હોવા છતાં એને ખાલી હાથ જવું પડયું.
દુનિયા છોડીને જવાનો વખત આવશે ત્યારે આપણી પણ આજ હાલત થવાની છે.
પેલું કરોડપતિનું, કબરમાં દટાયેલું શબ કવિના શબ્દોમાં કહી રહ્યું હતું કે મારી પાસે તે બધુંય હતું છતાં મને એકલાને અહી કોણ મૂકી ગયું ? એના જવાબમાં કવિ કહે છે ? તને તારા કઈ દુશ્મને અહીં મૂકી
૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only