________________
Shri Mahavir Jain Aradhana Kendra
એવા વ્યાપાર કરુ... જે પુણ્યના નફે આપી જાય, પ્રેમને પ્રાકીટ આપી જાય અને બીજાના હૃદયમાં મારા પ્રેમનું જબરૂ સામ્રાજ્ય સ્થપાઈ જાય. પવ તા પ્રકાશ આપતું હાય છે. પ થી પ્રેરણા મળતી હોય છે. પથી માદન મળે છે. પર`તુ એની ઉજવણી માત્ર ઔપચારિક રીતે કરવાની ન હાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનની વાસ્તવિકતાને નજરમાં રાખીને આપણે પ ની એવી ઉપાસના કરીએ કે આપણી ભીતરની વાસનાએ નાશ પામે.
ભગવાન મહાવીરનું ચિંતન અને કથન એ હેતુપૂર્વકનુ હતું કે વ્યક્તિ પાપથી શી રીતે બચે ? એવા કયા પ્રાસેસ કરી શકાય કે માણસ પાપી મટીને પરમેશ્વર બની જાય ? શૈતાન મટીને સત બની જાય?
સતાના આશય અને એમના દૃષ્ટિકાણ આટલા માટેને જ હાય છે.
ધર્મ તા એક વ્યવસ્થા છે. એ ભલે અલગઅલગ સૌંપ્રદાયામાં વહેં'ચાયેલા હાય પરંતુ એનું લક્ષ તા માનવના આત્મિક ઉત્થાનનું છે. આત્માના ધર્મને કાઈ ભેદ નડતા નથી.
www.kobatirth.org
૫
For Private And Personal Use Only