________________
Shri Mahavir Jain Aradhana Kendra
મોટા ભાગના લાકે તા કશીક ચીજ મેળવવા પાપ કરી લે છે અને કેટલાક લેાકેા દ્વેષના માર્યા ખાટુ' મેલીને સંઘષ પેદા કરતા હાય છે એટલા જ માટે મેં કહ્યું કે જીભ પર ધ્યાન રાખો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક વખત પેલા ચાકીદાર દાંતાએ જીભને કહ્યું કે તું બહુ ખડબડાટ કરીશ તે અમે તને કચડી નાખીશું. ત્યારે જીભે કહ્યું, મારી પાડાશમાં રહીને તમે મારી સાથે આવા વ્યવહાર કરા એ ઉચત નથી. હું બજારમાં જઈને થાડુંક જ ખાટુ મેલીશ તે તમે બધા જ બહાર નીકળી જશેા ખસ ત્યારથી ત્રીસ દાંત ગ્રૂપ ખેડા છે. કેટલી બધી ખતર
આવી જીભ પર જો નિય*ત્રણ આવી જાય તો આખા જીવનનું પરિવર્તન આવી જાય.
અને આપણે તો જીવનનું જ પરિવર્તન કરવું છે, તમે જેને પ્રાપ્ત કરેા છે એને છેડીને જ કાલે તમારે જવાનું છે.
આ શરીર અને સ`સાર એયને છેાડવાના છે. એ હકીકતના એકાંતમાં વિચાર કર્યો કરશેા તા જ્ઞાનાવસ્થા આપેાઆપ આવી જશે.
www.kobatirth.org
૧૧
For Private And Personal Use Only