Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533089/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 627 जिन धूम प्रकाश. JAINA DHARMA PRAKASHA. પુસ્તક ૮ સુ શ્રાવણ સુદ ૧૫ સવત ૧૯૪૮ અક.૫ મે शार्दूलविक्रीडित. कृत्वाहत्पदपूजनं यतिजनं नत्वा विदित्वागमं । हित्वा संगमधर्मकर्मठधियां पात्रेषु दत्वा धनं ॥ गत्वा पद्धतिमुत्तमक्रमजुषां जिवांतरारित्रजं । स्मृत्वा पंचनमस्त्रियां कुरु करक्रोडस्थमिष्टं सुखं ||१|| प्रगट कर्त्ता. श्री जैनधर्मप्रसारक सभा ભાવનગર. अमदावादमां- “लो बनीड्युसर आन्टींग प्रेसभां" નથુભાઈ રતનચંદ મારફતીયાએ છાપી પ્રસિદ્ધ કર્યું श १८१४. સન ૧૮૯૨ भूल्य वर्ष १ नो ३१) अगाथी पोस्टे०४ ३०-३-० हु० : मेडना ३०-२-० छुट For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुक्रमणिका. વિષય ૧ વિવેક (પદ્ય) ૨ પ્રમાકપણું છે ૩ માયા (શ્રી મલ્લીનાથ ચરિત્ર), ૪ સ ાધસત્તરી (જયણા) ૫ મનુષ્ય જન્મ. ચાપાનીયુ રખડતુ મુકીને આશાતના કરવી નહીં. | ગ્રાહકોને ભેટ. श्री नलदमयंती चरित्र. છે જે ગ્રાહાકાએ લવાજ મ મોકલાવેલ છે તેમાં ભેટની બુકના પાસ્ટેજના અર્ધા આના વધારે માકેલનારને ભેટ એકલાવેલ છે. બાકીના ગ્રાહુકાએ અર્ધા આના મામુલી છુ અગાવી લેવી સાથે નવા વર્ષનું લવાજમ એકલી તે અનુકળ પડશે, લવાજમ એકલવાના આળસુ ગ્રાહુકાને હું છું પણ ભેટની મુકનો લાભ લા હાય તા થડેલા લવાજમ સાથે નવા વર્ષનું લવાજમ અને ભેટની થકની પાસ્ટેજને અરધા આના માકલા વવા એટલે તેમને ભેટ મા લાવશુ' તે પુસ્તકાની પહાચ. - માસમાઠાં અને ભાવનાત્રી- શા. કચરાભાઇ ગોપાળદાસ શ્રી અમદાવાદ નિવાસી તરફથી ભેટ દાખલ મળી છે તે સ્વીકારીએ છીએ, કીંમત રૂ ૧) અને રૂ વા છે, ઠેકાણે ધનાસુતાની પાળમાં પડીપાળમાંથી મળી. અને બુક સ પણ રીતે વાંચવા ચાગ્યું છે. અમારી પાસેથી પણ મળી. १ मोक्ष माळा २ वैराग्य शतक ३ नित्यनियमरी पोथी ४ ओગળપવાસ માંગી-એ ચાર બુક શા. બાલાભાઇ છગનલાલ અમદાવાદ નિવાસી ત૨ફથી ભેટ દાખલ મળી છે તે સ્વીકારીએ છીએ, મોક્ષમાળાની બુકનું ઉપયોગી પણ" બતાવનાર હૈ'ડીલ તેમના તરફથીજ આ અ' કે માં વેચવામાં આવેલ છે. તેથી એ આમતમાં વિરોષ વિવેચન લખવાની જરૂર નથી કે કીંમત એક રૂપીયા છે, એ બુક અમદાવાદમાં કીકા ભટેની પેાળમાં તેમની પાસેથી તથા ભાવનગરમાં અમારી પાસેથી પણ મળશે. જે ઈએ તેણે મંગાવી લેવી. બુક વાંચવાથી ફાયદો કરે તેવી છે. અને જણ તરફથી મળેલી માક્ષમાળાની બુક એક જ જાતની છે, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्मप्रकाश. JAINA DHARMA PRAKASHA. Sિ દાહરણ જિનમતરસ રસનાથકી, પાનકારે પ્રતિમાસ છે રસિકબને રમગ્ન , વાંચી જૈનપ્રકાશ. આ પુસ્તક ૮ મું. શક ૧૮૧૪ શ્રાવણ શુદિ ૧૫ સંવત ૧૯૪૮ અંક ૫ મા, - - - विवेक. (રાગ મલ્હાર.) વનચર વીરા રે વધામણિ, કહેને કયાં થકી આબે; એ રાહ વિવેક વધારો સે પ્રીતથી, જશ પામશે જગમાં, અધિક ઈજતથી ઓપશે, વેગે વધશો વગમાં. વિવેક. ૧ વિવિધ વિદ્યા ભણે ભાવથી, શાસ્ત્ર બહુ મન ધારે; હુન્નર હાથ કરે ઘણાં, વિના વિવેક તે હારે. વિવેક. ૨ હદય ભૂમિમાં જે વાવશે, વિધા વૃક્ષજ ચારૂ; વિવેક વારિએ જે સિંચશે, થાશે સફલ તે સારૂં. વિવેક. ૩ લક્ષ્મી વરી પ્રેમે સંપને, વિધા વરી છે વિનયને; કી વરી છે વિવેકને, જુઓ જગતમાં નયને. વિવેક. ૪ દોષ હશે કદી આપમાં, પણ વિવેક જે મનમાં જેમ કલંક ચંદ્ર કીર્ણમાં, તેમ લય થાય ક્ષણમાં. વિવેક ૫ મણિ મુક્તાફલ રત્નના, આભૂષણ અંગ ધરશે; ૧ સુંદર. ૨ પાણી. ૩ ને. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. વિવેક વિભૂષણ નહીં ધરા, ભાર અગને કરશે. ખક હસ વર્ષે શ્વેત છે, બન્ને સરેાવર વસતા; ૩ પણ—–જળ ભેદ વિવેકથી, રાજપદ દ્વસ ભજતા. વિવેકથી વિધા ખીલશે, વિધાયે તત્વ ધરશે; ‘નર્મદ તત્વના ખાધથી, નાની થઈ કર્મ હરશે!. 3 For Private And Personal Use Only વિવેક ૬ વિવેક૦૭ નિવે૦ ૮ प्रमाणिकपणं. વ્યવહાર નિતિના જાણુ અને ધર્મની શ્રદ્ધાવાળા દરેક મનુષ્યાએ પ્ર માણિક રહેવાની ખાસ જરૂર છે. જે પ્રમાણીક નથી તે નીતિવાન પણ નથી અને ધર્મીષ્ટ પણ નથી એમ સમજવું. ઉપરથી નિતિવાનનું ડાળ રાખવુ અને અંદરથી અનેક પ્રકારના પ્રપંચા કરવા, છળકપટ ચલાવવું, વ્યાજખી બાબતમાં અથવા દેવા લેણામાં વાંધા પાડવા, છતી શક્તિએ કોઇનું લેણું આપવું નહીં, ગરીબ રાંડીરાંડા જેમણે આજીવીકાને માટે આખી જીંદગાનીતું સાધન વિશ્વાસવડે સાંપેલ હોય તેને છતી શક્તિએ રાવરાવવી અને બીજા પણ અનેક ધટીત કૃત્યા કરવાં તે એવા મનુષ્યને કાઈ પણ રીતે ઘટીત નથી. એમ કરવાથી પ્રાંતે તેઓ નિતિવાન કે ધર્મીષ્ટ ગણાતા નથી અને ઊલટા નિતિને અને ધર્મને લજવાવે છે. લાકે કહે છે કે જુએ આ નિતિવાળા! જુઓ આ ધર્મીષ્ટ! જીએ આ સાધર્મી! કદી પોતાની વાત વ્યાજખ્ખી હોય તે પણ જ્યારે આવી નિંદા થતો હોય ત્યારે તેવી લોક નિંદાના નિવારણની ખાતર પાતે નુકશાની સહન કરવી જેઈએ તે જ્યારે પેાતાની વાત વ્યાજખ્ખી ન હોય-પેાતાનું મન પણુ વ્યાજબી નથી એમ સાક્ષી પૂરતુ હાય ત્યારે પછી ફક્ત દ્રવ્યના લાભમાં પરવશ થઈને નિતિની કે ધર્મની નિંદા કરાવવી એ સમજી મનુષ્યનું કર્ત્તવ્ય નથી તેઓએ તે જેમ અને તેમ વિશેષ પ્રકારે પ્રમાણિક રહેવાની જરૂર છે વળી કદી પ્રપંચ કરીને આ ભવમાં તે કાઇનું દેવુ ન આપીએ તેા પણ આવતા ભવને વિષે પણ દીધા વિના છુટકેા થતે નથી. એમ શાસ્ત્રકારોએ કહેલું છે. આ સ બંધમાં શ્રી દૃષ્ટાંત શતક ગ્રંથમાં એક શ્લોક નીચે પ્રમાણે છે ૧ બગલેૉ. ર્ ધેાળા, ૩ ૬. ૪ સુખ આપનાર. Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રમાણિકપણું. भोजार्ण हि विधाय पारभविकं तैल्यालये च स्थितो, वृत्तांत प्रतिकर्ण्य स ह्यनडुहोदृष्ट्वा प्रभातेऽखिलं; गत्वा भोजगृहं समयै सकलं भंडारिकानां धनं, तान्पोचे तहणं क्षमोऽन्य भविकं दातुं न गेहे गतः ॥१॥ આ શ્લોકમાં ભાવાર્થ એવો છે કે-એકતા કોઈ એક વાણીઆએ એવું વિચાર્યું કે “આ ભવમાં લીધેલું દીધેલું હોય તે પરભવમાં પાછું લેવાતું કેવાતું નથી માટે આપણે આવતા ભવને કરારે કોઈ પાસેથી દ્રવ્ય લઈ આવવું.” પછી તેણે ભોજરાજાને ઉદાર જાણીને તેની પાસે જઈને કહ્યું કે “હું આવતે જન્મે તમને એક લક્ષ રૂપિયા વ્યાજ સહિત આપીશ. કહેતો ખત કરી આપુ' ભોજરાજાએ ખત કરાવી લઈને આપવા હા કહી, એટલે તેણે તે ખત કરી આપ્યું અને લક્ષ દ્રવ્ય લઈ આવી રાત્રીએ કોઈ ઘાંચીને ત્યાં રાત્રીવાસી રહ્યા. અર્ધ રાત્રી થઈ એટલે ઘાંચીના બને બળદો પરસ્પર વાતો કરવા લાગ્યા. તેમાં પ્રથમ એક બળદ જે કે ઘાણીના અત્યંત પ્રયાસથી બહુજ કૃશ અને મૃત્યુ તૂટ્ય થયેલો હતો તે બોલ્યો કે મારે તો પૂર્વ જન્મના દેવામાંથી ઘાંચીને માત્ર એક ત્રાંબીઓ જ દે રહ્યા છે. એટલે કાલે સવારે હું ચાર ફેરા ઘાણીના દઈને દેવું પુરૂં કરી મરણ પામીશ એટલે દેવાથી છુટીશ અને પરભવે સુખી થઈશ.” ત્યારે બીજો બળદ જે કે લટપર હતો તે બોલ્યો કે મારે તો ઘાંચીનું પૂર્વ જન્મનું હજુ એક લક્ષ દ્રવ્ય દેવું રહ્યું છે, તે આવી રીતની મજુરી તે જ પર્યત કરું તો પણ કાંઈ પૂરું થાય તેમ નથી. પરંતુ જે આ વાણીઓ સુતેલો છે તે સવારમાં ભેજરાજાની પાસે જઈને કહે કે તમારા પટ્ટહસ્તી સાથે આ ઘાંચીના બળદને લડાવો અને જે બળદ ને તે ઘાંચીને તમારે લક્ષ રૂપીઆ આપવા. આ પ્રમાણે કહેવાથી ભોજરાજા કબુલ કરે તો હું તેના પદહસ્તી સાથે લડી તેને જીતીને ઘાંચીના લક્ષ દ્રવ્યના ઋણમાંથી છુટું અને ભોજરાજાની પાસે મારા પૂર્વ ભવના લક્ષ રૂપિયા લેણા છે તે એ પ્રકારે આવી જાય એટલે લેણા દેવા બંનેમાંથી છુટીને મરણ પામી પરભવે સુખ પામું.’ આ વાત વાણીઆએ સાંભળી એટલે તેને તે ચટપટી થવા લાગી કે શું! વળી પભવની રારતે કરેલું દેવું આમ બળદ થઈને પણ દેવું પડે? ના ના એમ હેય નહી ! માટે ચાલ આપણે તે આ વાતની જરૂર ખાત્રી કરવી અને For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેનધર્મ પ્રકાશ. જે એમજ હોય તો લીધેલું દ્રવ્ય ભોજરાજને પાછું દઈને જ ઘરે જવું. - વાર થઈ એટલે પહેલા બળદને ઘાંચીએ ઘાણીમાં ડો. બહુજ અશક્ત અને જીર્ણ થઈ ગયેલ હોવાથી ચાર ફેરા ફર્યો ત્યાં તો પડીને મરણ પામે. વાણીઆને એક વાતની તે ખાત્રી થઈ એટલે ચટપટી વધી પડી અને એમ ખાત્રી થવા માંડી કે પરભવમાં પણ ઋણ દેવું પડે છે. વધારે ખાત્રી કરવા માટે તરત જ તે ભોજરાજ પાસે ગયો અને રાત્રીની હકીક્ત યથાર્થ કહી બતાવી. રાજા જાણતાજ હતો કે પરભવમાં દેવું પડે છે તે પણ પોતાની અને વાણીઆની વિશેષ ખાત્રી કરવા સારૂ તરતજ તેણે ઘાંચીના બળદને અને પોતાના પટ્ટહસ્તિને બોલાવી બંનેને લડાવ્યા. બળદ મહા જોરાવર હોવાથી છો એટલે રાજાએ ઘાંચીને લક્ષ દ્રવ્ય આ પ્યું અને બળદને ઘાંચીના રણમાંથી છોડાવ્યો. વાણીઓ પણ ડાહ્યા એટલે તરતજ લીધેલું લક્ષ દ્રવ્ય રાજાને પાછું આપ્યું અને કરાર રદ કરાવી પિતાને ઘરે ગયો કહ્યું છે કે – ઈહિ ભવ દેણું દોહિલું, પરભવ વળી વિશેષ; દૃષ્ટાંત સાંભળી બળદ, તજીએ રણો અશેષ. ૧ - ઉપરના દૃષ્ટાંત ઉપરથી સાર એ લેવાને છે કે આ ભવમાં કરેલું દેવું પ્રમાણિકપણે વર્તીને દઈ દેવું. એ બાબતની ઉપેક્ષા કરવી નહીં. ઉપેક્ષા કરવાથી પરભવમાં વિશેષ દુઃખ સહન કરવું પડે છે. આ સંબંધમાં શ્રી હિત શિક્ષાના રાસ વિગેરેમાં પણ અધિકાર છે કે પૂર્વે કેટલાક લેણદાર થઈને આવે છે અને કેટલાક દેવાદાર થઈને આવે છે. લેણદાર પત્ર ગર્ભમાં આવે ત્યારથી અનેક પ્રકારના સાંસારીક ખર્ચા કરાવે, જન્મ મહોત્સવમાં ખર્ચ કરાવે એમ કરતાં કરતાં જેટલું લેણું હોય તેટલું પુરૂ થાય કે અન્ય ભવમાં ગમન કરે અર્થાત મૃત્યુ પામે. દેવાદાર પુત્ર ગર્ભમાં આવે કે ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય, ચારે બાજુથી આવાદાની થાય અને જનમ્યા પછી પણ વયે વૃદ્ધિ પામીને સારી પેઠે લક્ષ્મી ઉપાર્જન કરી માતા પિતાની ભક્તિ કરી દેવું પુરૂં કરે. તેથી સાર એ ગ્રહણ કરવાનો છે કે કોઈનું દ્રવ્ય છતી શક્તિએ બધાનત કરીને પચાવી પડવું નહીં. કેમકે આ ભવમાં ન આપીએ તો પરભવમાં પણ દેવું પડે છે. અલંવિસ્તરેણ! For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા, માયાश्री मल्लीनाथ चरित्र. ( સાંધણ પાને ૬૪ થી. ) આ જંબુદિપના ભરતક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્રને વિષે મેરૂ પર્વતની પશ્ચિમ દિશાએ નિષધ પર્વતની ઉત્તરે અને સીતાદાના દક્ષિણ તટે, સુખાવહ નામના વખારગિરિની પશ્ચિમ દિશાએ તેમજ પશ્ચિમ દિશાના લવણ સમુદ્રની પૂર્વ સલિલાવતિ નામે વિજ્ય છે. તે વિજયમાં વીતશેકા નામે અતિ સુશોભિત બાર જન લાંબી અને નવજન પહોળી નગરી છે. તે નગરીમાં બળ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ધારણ પ્રમુખ એક હજાર રાણીઓ હતી. એકદા ધારણી રાણીએ રાત્રીને વિષે સુખ સયામાં સુતાથકા રહનું સ્વન દીઠું. દેખીને જાગી. પ્રાણપતિને વાત કરી. અનુક્રમે પુત્ર પ્રસવ થયો તેનું મહાબળ નામ રાખ્યું. 5 વયે વિદ્યાભ્યાસ કરવા મુ. સમસ્ત વિધા ભણી પ્રવીણ થશે. અનુક્રમે યૌવન પામવાથી કમળશ્રી વગેરે પાંચશે રાજ્યકન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું. તે મહાબળ કમાર પાંચશે સ્ત્રીઓની સાથે અનેક પ્રકારના સાંસારીક જોગ ભોગવે છે. એવા સમયમાં એકદા પાંચશે મુનીના પરીવારે પરવર્યા, ગ્રામાનુગ્રામે વિહાર કરતા, સુખ સમાધિએ આભ સાધન કરતા શ્રી ધર્મઘોષ નામે સ્થવીર મહારાજ તે વીતશોકા નગરીના કુંભ નામના ઉધાનમાં સમોસર્યા. વનપાળકે વધામણી દીધી એટલે બળરાજા મોટા આડંબર સાથે વાંદવા આવ્યો. દેશના સાંભળી, પ્રતિબોધ પામી, મહાબળ કુમારને રાજ્ય સ્થાપન કરી, સ્વહસ્તે કેશ લુંચન કરીને તેમણે દિક્ષા અંગીકાર કરી. બેળરાજર્ષિ અગ્યાર અંગેની જાણ થયા. ઘણા વર્ષ પર્યત કામણ પર્યાય પાળીને પ્રાંતે એક માસની સંખણી કરી ઘાતી ઘનઘાતી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષ સુખ પ્રત્યે પામ્યા. હવે મહાબળ કુમાર રાજ્યનું પ્રતિપાલન કરે છે. એકદા તેમની પદેરાણી કમળથીને સિંહસ્થ ન સૂચિત પુત્ર થયો તેનું બલિભદ્રનામ સ્થાપન કર્યું. તે મહાબળ રાજને અચળ ૧ ધરણ ૨ પૂરણ ૩ વસુમિત્ર ૪ વિટામણ ૫ અને અમિચંદ્ર ૬ નામે છે મિત્રો છે, પરંતુ જન્મથીજ સાથે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. વૃદ્ધિ પામ્યા, સાથે ક્રિડા કરી, સાથે વિદ્યાભ્યાસ કર્યો અને સાથે જ સુખ દુખનો અનુભવ કરેલ હોવાથી પરસ્પર ગાઢ સ્નેહ વર્તે છે. દેશ દેશ ગમન પણ સાથે જ કરે છે તેમજ જે કરવું તે સાથે જ કરવું એમ પરસ્પર દઃ પ્રબંધ કરેલ છે. એકદા વળી તેજ શ્રી ધર્મષ મુનિરાજ ઇંદકુંભ નામના ઉધાનમાં સર્યા. શ્રાવક શ્રાવકાઓ વંદન કરવા ગયા. મહાબળ રાજા પણ પોતાનું ના પરીવારે પરવી સતો વંદન કરવા ગયો. તેમના સુધાતૂલ્ય ઉપદેશને શ્રવણ કરીને તતકાળ પ્રતિબોધ પામ્યો. પછી ગુરૂ મહારાજની આજ્ઞા લઈને પુત્રને રાજ્ય સ્થાપવા અને વટ મિત્રની રજા લેવાને માટે પાછા ઘરમાં ચારિત્ર ગ્રહણ કરવાના અભિલાષ સાથે આવ્યો. પ્રથમ પિતાના મિત્રોને બોલાવીને કહ્યું કે – હે પ્રિય મિત્રો મારો વિચાર દિક્ષા ગ્રહણ કરવાનો છે. માટે તમારો વિચાર શું છે? મિત્રો બોલ્યા કે હે દેવાનું પ્રિય! હે મહારાજ ! જ્યારે તમે દિક્ષા લ્યો છે તો પછી અમારે બીજો કોણ આધાર ભૂત છે માટે અમે પણ તમારી સાથે દિક્ષા ગ્રહણ કરશે. મહાબળ– બાળમિત્રો! જે તમે મારી સાથે દીક્ષા લેવા તત્પર છો તો તમે પિતાપિતાને ઘરે જાઓ અને પિતાના બે પુત્રને ગૃહભાર - પીને ચારિત્ર ગ્રહણની સામગ્રી સહીત સુખાસનમાં બેસીને અહીં આવે. મહાબળ રાજની આ પ્રમાણે આજ્ઞા થવાથી તેઓ તરતજ પોતાને ઘરે જ ઈ જેક પુત્રને ગૃહભાર સોંપી શિબીકામાં બેસીને ત્યાં આવ્યા એટલે મહા બીરાજાએ પણ પિતાના બળભદ્ર નામના કુમારને રાજ્યાભિષેક કરાવી તેની રજા લીધી અને મોટા મહોત્સવ પૂર્વક એક મોટી વિશાળ પાલખીમાં બેસી છે મિત્રો સહીત વિતશોકા નગરીના મધ્ય ભાગમાં થઈને જ્યાં ધર્મઘેપ થવીર ભગવંત બીરાજે છે તે ઇંદ્ર કુંભ નામના ઉધાનમાં આવ્યા. અને સ્વહતે પંચમુછી લોચ કરીને તેમના સમીપે સાતે મિત્રાએ દીક્ષા ગ્રહણ કરી. અગ્યાર અંગ ભણ્યા અને અનેક પ્રકારની તપસ્યા કરતા હતા પર તાના આત્મ સ્વરૂપને ભાવતા વિચારવા લાગ્યા. એકદા સાતે મિત્ર મુનીઓએ એકઠા થઈને માંહોમાંહે એવો નિર્ણય કર્યો કે “આપણે સાતે જણાઓએ એક સરખા તપને કરતા સતા વિચરવું.” મહાબળ કુમાર સહીત સાતે મુનીઓ તે પ્રતિજ્ઞા નિવાહ કરતા ચોથ, છઠું અને અમાદિક તપસ્યા કરતા સતા વિચરે છે. એકદા મહા For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા. 91 મા ગળાજ ધને સ્ત્રીપણાતુ નિમિત્ત હોવાથી અને મિથ્યાઅભિમાનની પ્રબળતા હોવાથી એવા વિચાર ઉત્પન્ન થયા કે આ છ મુનીએ સંસારીપણામાં રા સેવક હતા અને હું નાયક હતા તેા ઈંડાં મુનિપણામાં પણ કાંઈક અ તર જોઇએ. તેના સરખાજ તપ કરવા મતે યેાગ્ય નહીં, મારે કાંઇક વિશે ૧ તપ કરવા જોઇએ. જો કે અમે પરસ્પર પ્રતિબંધ કરેલા છે પરંતુ તેમને જણાવ્યા શિવાય મારે વિશેષ તપ કરવા. આ પ્રમાણેને તીત્રપણે વિચાર કરવા થકી તેજ સમયે મહાબળ મુનીએ મિથ્યાત્વ ગુણુઠ્ઠાણું અનુભવીને સ્રી નામ કર્મના પ્રતિબંધ કર્યું. હવે જ્યારે મહાબળ વિના ખીન્ન છ મુનિએ એક ઉપવાસ આંગીફાર કરીને વિચરે છે ત્યારે મહાળ મુનિ એ ઉપવાસ કરે છે; જ્યારે છ મુનિ એ ઉપવાસ કરે છે ત્યારે તે લણ ઉપવાસ કરે છે, જ્યારે ૭ મુનિએ ત્રણ ઉપવાસ કરે છે ત્યારે તે ચાર કરે છે આ પ્રમાણે તેએને જણાવ્યા શિવાય વૃદ્ધિ પામતી તપસ્યા કપડે કરીને કરતા થકા વિચરે છે. અનુક્રમે તે મહાબળ મુનિએ શ્રી વીશસ્થાનકનું બહુ વખત અનેક પ્રકારના તપવડે સેવન કર્યું અને તેથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તે વીશસ્થાનક તપના વિસ્તાર શ્રી નાતા સૂત્ર, પ્રવચન સારાદાર તથા આચાર્ દિનકરાદિક ગ્રંથ થકા જાવે. ત્યાર પછી તે મહાબળ વિગેરે સાત મુનીએએ મુનિરાજની ખાર પ્ર તિમાનું વહન કર્યું અને પછી લઘુસિંહનિઃક્રીડિત અને મહા સિનિઃક્રીડિત તપ કર્યો. આ તપ બહુજ કઠીન છે એને વિસ્તાર પણ પૂર્વોક્ત શાસ્ત્રામાંથી જેવો. આ પ્રમાણે તે સાત મુનિએ શરિરની મમતાનેા પરિપૂર્ણપણે ત્યાગ કરીને અનેક પ્રકારના તપ આચરતા સતા માંસ રૂધીર રહીત હાર્ડ માત્ર શરીરવાળા થયા. પછી આયુષ્યના પ્રાંત ભાગે સ્થવીર ભગવંતની આજ્ઞા લર્કને વક્ષસ્કાર પર્વત ઉપર ચડી બે માસની સલેખણા કરતા હવા. ચારાશી લાખ વર્ષ ચારિત્ર પયાયને પાળી ચારાસી લાખ પૂર્વના સર્વ આયુષ્યને સંપૂર્ણ કરી શુભ ભાવે ફાળ કરીને જયંત નામના અનુત્તર વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં છ મિત્રાની આયુસ્થિતિ દેશે ઉણી બત્રીશ સાગરેપમની અને મહાબળ રાજર્ષિની સંપૂર્ણ બત્રીશ સાગરોપમની હતી હવી. ત્યાંથી પ્રથમ છ મિત્રાના અને પછી મહાબળ કુમારના જીવ ચવીતે કયાં કયાં ઉત્પન્ન થયા અને મહાળ કુમારને પૂર્વે બાંધેલા કર્મ. કેવી રી તે ઉદયમાં આવ્યા તે આગળ કહીશું. અણું, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ શ્રી જનધર્મ પ્રકાશ. संबोधसत्तरी. (સાંધણ પાને ૬:૩ થી.) (જયણા) ૧૭ મી ગાથાના અર્થમાં જિનપૂજામાં જયણા રાખવા સંબંધી પા. છલા અંકમાં કેટલુંક લખાયું છે. હવે બાકીને ધર્મ કૃમાં પણ જયની ખાસ જરૂર હોવાથી તે સંબંધમાં કેટલુંક લખવાની જરૂર છે. સામાયક–સામાયકને માટે એક મુહુર્ત (બે ઘડી) નો કાળ કહે લે છે એટલા વખતમાં શ્રાવકને સાધુપણું પ્રાપ્ત થતું હોવાથી મુની મહારાજાની પેઠે ઉઠતાં, બેસતાં, વાતચીત કરતાં, શરીર ફેરવતાં અથવા બીજું દરેક કાર્ય કરતાં ચરવળા અને મુહપતીને યથાર્થ ઉપયોગ કરવો જોઈએ. શ્રાવકના ઉપગરણમાં ચરવળાની ખાસ જરૂર હોવા છતાં કેટલાક તો બીલકુલ રાખતા જ નથી અને કેટલાએક રાખે છે તો તેઓ તેનો ઉપયોગ બરાબર કરતા નથી. નહીં રાખનારા ઉભા થઈને પ્રતિક્રમણની ક્રિયા કરી શકતા નથી, પંચાંગ પૂર્વક ખમાસમણ દઈ શકતા નથી, વાંદણાના ૨૫ આવશ્યક સાચવી શક્તા નથી તેમજ ગુરૂ મહારાજાને ખમાવવાને પ્રસંગે સમિપે જઈને પાદતીને સ્પર્શ પણ કરી શકતા નથી. માત્ર ફેકટજ બેસર્ણ સંદીસાઉ ? અને ૮ બેસણે ઠાઉ ના આદેશ માગે છે વાંદણામાં અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા નીરર્થક માગે છે તેમજ બહાર નીકળવું ન છતાં માવસ્યના ફોકટ કહે છે. ખમાસમણમાં મધ્યgવરામ કહીને મસ્તક ભૂમિએ લગાડવાને બદલે માત્ર અર્ધ અવત ( અરધું નમાવવું) જ કરે છે. આ પ્રમાણે ઘણું અપૂર્ણ વિધિ કરે છે. અને ચરવળાના રાખનારાઓમાંથી પણ કેટલાએક તો પરવાનો મળવાથી જેમ હથીઆર રાખી શકાય તેમ ચરવળો પાસે હોવાથી ઉડી બેસી શકાય, ફરીહરી શકાય અને જઈઆવી પણ શકાય એમ સમજી તે પ્રમાણે વ છે. પરંતુ ૧ ઉભા રહીને સામાયક લેનાર શ્રાવક બેસીને સઝાયધ્યાન કરવા માટે એ આદેશ માગે છે પણ જે બેસીને જ રામાયક લે છે તેને એ આદેશ માત્ર પ્રવર્તન હોવાથીજ ભાગવાનો છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંબોધસત્તરી. તે સધળા કાર્યમાં ફરતાં ફરતાં, ઉઠતા બેસતાં જમીન વિગેરે પ્રમાજવાનો ઉપયોગ રાખતા નથી, વાંદણાં દેતાં સંડાસા પડિલેહવાનો ઉપયોગ હોતો નથી તો વાંદણાની પડીલેહણ તો પૂરી શેનીજ કરે ! આ બાબતમાં એમ સમજવાની જરૂર છે કે ચરવળા વિના શરીર, વસ્ત્ર, ઉપગરણ, ભૂમિ વિગેરે પ્રમાવાનું બની શકતું નથી અને મુનિવત જયણે પળી શક્તી નથી તે ચરવળો હોવાથી બની શકે છે માટે તેમાં સાવધાન થવું. મુહપતીની જરૂરીઆતના કારણે પણ સમજવા અને બોલવાને વખતે મુખ પાસે મુહપતી રાખીને જ શબ્દોચ્ચાર કરવો. આ સઘળી બાબતોનો સમાવેશ જયણના પટામાં થઈ જાય છે. પસહ–સામાયકને માટે જેમ બે ઘડીનું કાળ પ્રમાણ છે તેમ પિઘધનું ૧ર કલાક ( ૧૫ મુહુર્ત અથવા ત્રીશ ઘડી) નું તેમજ તેથી બમછું પ્રમાણ છે તે પિસહ અહોરાત્ર (રાત્ર અને દિવસ) નો કહેવાય છે. સામાયિકના કાળ માત્ર બે ઘડીનેજ હોવાથી તેમાં તો માત્ર સઝાયધ્યાન કે પ્રતિક્રમણની ક્રિયા કરવાની હોય છે પરંતુ પિસહમાં તો આખો દિવસ રહેવાનું હોવાથી શરીર સંબંધી ખાવાની, પીવાની, બેસવાની, ઉઠવાની, શયન કરવાની, લઘુનિતિ વડીનિતિ કરવાની વિગેરે અનેક ક્રિયાઓ કરવી પડે છે તેથી તે સઘળી ક્રિયાઓમાં જયણા પાળવાની જરૂર છે. પિોસહ લે તે મુનિપણાનો નમુનો છે તેથી જેમ માલના જથ્થામાં નમુનો વધારે સુંદર હોય છે તેમ એક દિવસના ચારિત્રરૂપ પોસહમાં મુનિ મહારાજ જેઓ યાવાજજીવિત ચારિત્રના પાળનારા છે તેના કરતાં વિશેષ પ્રકારે પ્રતિક્રમણ, દેવવંદન, પડિલેહણ વિગેરે ક્રિયાઓમાં સાવધાન રહેવું જોઈએ અને જયણ રહીત કઈ પણ કાર્ય કરવું ન જોઈએ. પ્રતિક્રમણમાં જયણ પાળવા સંબંધી બીનાનો સમાવેશ સામાયકના પેટામાં થયેલો છે. તીર્થયાત્રા–શ્રાવકે ઘરે રહ્યા થકા પણ દરેક કાર્યમાં જય પાળવાની છે તો તીર્થયાત્રામાં તો વિશેષ પ્રકારે પાળવી જ જોઈએ. જોકે કેટલાક યાત્રાળુઓને માટે એથી વિપરિતપણું જોવામાં આવે છે પરંતુ એ તેઓની મોટી ભૂલ છે. ઘરે રહીને તપસ્યા કરનાર તીર્થ સ્થાનકે વિશેષ તપસ્યા કરવી જોઈએ. ઘરે રહીને બાર તિથિ લીલોતરી ન ખાનાર તીર્થ યાત્રામાં For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ શ્રી જૈનધર્મપ્રકાશ, વિશેષ પ્રકારે ત્યાગ કરવા જોઇએ, ઘરે રહીને પર્વ દિવસે તથા તિથિએ બ્રહ્મચર્ય પાળનારે તીર્થયાત્રામાં સર્વથા શિયળ પાળવું ોઇએ. ઘરે રહીને રાંધવા રધાવવામાં તથા ચાલવા હાલવામાં યતના રાખનારે તીર્થ યાત્રામાં વિશેષ પ્રકારે યુતના પાળવી જોઇએ. મૂળા પગે ચાલીનેજ તીર્થયાત્રા - રવી જોઇએ. પરંતુ તથા પ્રકારની શક્તિના અભાવ હોવાથી કદી વાહન વડે તીર્થયાત્રા કરવાની હાય તે તેમાં પણ બહુ વિવેક પૂર્વક જયણા પાળ વી જોઇએ. કદી રેલવેની મુસાફરી તે પરસ્વાધિનપણાની હોવાથી તેમાં કાંઇ ઇલાજ નથી પરંતુ ખેલગાડીમાં કે ઘોડાગાડીમાં બેસનારે બીલકુલ જયણાને વિચાર કર્યા શિવાય રાતેારાત ચાલવું અરધી રાતે ચાલવું કે પા છલી રાતે ચાલવું તે દેખી ુ કેંવુ વિપરીત છે! વળી ચામાસાની ઋતુમાં જ્યારે ચારે બાજુ લીલેાતરી ઉગી ગઇ હાય, અનેક પ્રકારના જીવજંતુઓની ઉત્પત્તી સ્થાને સ્થાને થઇ ગઇ હાય અને ગાડીથી તેમજ પગે ચાલવાથી પણ મેસુમાર હિંસા થતી હાય તેત્રે પ્રસંગે તીથયાત્રા કરવા જેવું - વધું તે ધટીત નથી કારણકે તેમાં જયણા બીલકુલ પળી શક્તી નથી. શેષ કાળમાં યાત્રા કરવા જનારમાંથી કેટલાએક યાત્રાળુ યાત્રા કરવા નીકળ્યા છે તેવા ઉપયેાગ પણ રાખતા નથી અને શ્રાવકના આચારથી વિપરિત પણે આહાર વિહાર કરે છે. આ સંબંધમાં વિશેષ લખવા કરતાં યાત્રાર્થી જૈનબંધુઓ સ્વયમેવજ પેાતાના કર્ત્તવ્યના વિચાર કરશે તે યાત્રાની સાચકતા થશે. સ્વામિવચ્છળ—પૂર્વે કૃત્ પુણ્યોદય વડે પાંચ રૂપીની સારી રીતે પ્રાપ્તી થાય ત્યારે તે દ્રવ્યન પેાતાના ઉપભાગમાં લેવા કરતાં ખીન્દ્ર સ્વધર્મી બને તેને લાભ આપવા તે વિશેષ પ્રકારે શ્રેષ્ટ છે. એવાજ શુભ હેતુ વડે પેાતાના કર્તવ્યને સમજનારા શ્રાવક ભાઇએ સાંસારિક પ્ર સગામાં વિશેષ દ્રવ્યને વ્યય ન કરતાં નાના મેટા સ્વાનીવળે કરીને તેમાં દ્રવ્ય વાપરી પુણ્યાનુબંધી પુન્ય ઉપાર્જન કરે છે. કાઈ સામાયક કરનારને જમાડે છે, કોઇ પ્રતિક્રમણ કરનારને જમાડે છે, કોઇ પોસહુ કરનારને, કાઇ ચતુર્થ વ્રત ધારીને અને કોઈ બાર વ્રતધારીને જમાડે છે તેમજ કાઈ માટું સ્વામીવચ્છળ કરી સર્વે શ્રાવક ભાઇને જમાડે છે. હવે એ સબળા નાના મેટા સ્વામીવòામાં જીવની જયણા પાળવાની ખાસ જરૂર છતાં તેને જ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સં બાધારી. ૭૫ એ છો વિચાર રાખવામાં આવે છે. જીવ જતુઓની તપાસ કર્યા વિના રાત્રી છતાં સો સળગાવવામાં આવે છે. ધાન્યને માટે પૂરા તપાસ કર્યા વિના જેમનું તેમ એરી દેવામાં આવે છે. રાત્રી છતાં કઠોળ પલાળવામાં આવે છે જે કે વધારે વખત પાણીમાં રહેવાથી ઉગી જાય છે અને અનંતકાય યુક્ત થાય છે, અનાજના ધણ વિગેરેનું નીકળેલું ઉષ્ણ જળ ઢાળી નાંખતી વખત જમીન ઉપરના જીવોના નાશનો વિચાર પણ રાખવામાં આવતો નથી. અનેક જીવોની ઉત્પત્તિવાળી વિલાયતી કહેવાતી સંચાની પડસુદીન શેરો વિગેરે પકવાન કરાવવામાં આવે છે. વાસી ગણાય તેવું શેરે વિગેરે પકવાન માત્ર પોતાને ઘરે વાસી ન રાખતાં વાસી રાખનારાને વેચી નાખવામાં આવે છે, હજારો રૂપૈઆનો ખર્ચ કરીને પાછળ પાંચ રૂપીઆના એવા વેચાણ તરફ પણ ઉદારતા બતાવવામાં આવતી નથી. વાસી ગણાતી જલેબીને આગ્રહ પૂર્વક જમાડવાના વિચાર કરવામાં આવે છે. રાંધેલું અનાજ પાછળ વદેવું હોય તે કેટલીક વખત રાતવાસી રહેવા દેવામાં આવે છે, કદી તેને નિકાલ કરે છે તે એઠાં ઠામ વાસણ જેમના તેમ રહેવા દેવામાં આવે છે. પીવા માટે તેમજ વાપરવા માટે આવતું પાણી બરાબર ગળાતું નથી. ગળાય છે તે માત્ર લોકોને દેખાડવા ખાતર વારાણ ઉપર ગળણું બંધાય છે પરંતુ તેનો સારો ટુ પાયા કરે છે અને છેવટે પણ તે સંખારો પાણી લાવેલા કુવા વિગેરે જળાશયમાં મોકલવામાં આવતો નથી. આવા અનેક કારણે છે કે જેને માટે જ્યણાની ખાસ જરૂર છતાં પાળવામાં આવતી નથી. પ્રસંગોપાત લખવાની જરૂર છે કે કેટલાએક સ્વામીવચ્છળની અંદર પિતાને પસંબંધવાળાઓને જ બહાળે ભાગે જમાડે છે એટલું જ નહીં પરંતુ ધામ જનોને ભુલી જવામાં આવે છે. સ્વામીવળને હેતુ બહુ કરીને નિરંતર ધર્મ ક્રીયામાં તત્પર રહેનારાઓને જમાડવાનું છે તે તેમને બાજુ ઉપર રાખી પોતાના લાગતા વળગતા, સગા સંબંધી અને નોકર ચાકર જેઓ સ્વધર્મ તેમજ પરધર્મી હોય છે અથવા તો ધર્મથી પરાડા મુખ અને કેટલાએક દુરાચારી પણ હોય છે તેમનેજ બહેળે ભાગે જમાહવા અને તેને સ્વામી વચ્છળ લેખવીને તેનો ખર્ચ શુભ ખાતે ગણવો એ ન્યાય યુક્ત નથી. ગુરુભક્તિ—અનેક પ્રકારે થાય છે. વંદા નમસ્કારાદિવડે ગુરૂભક્તિવડે For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org શ્રીજૈનધર્મ પ્રકાશ ૭૬ થાય છે. આહાર પાણી, વસ્ત્રપાત્ર, આસન શયન, વસ્તી વિગેરે આપવાથી ભક્તિ થાય છે. ગુરૂ આવ્યે સામા જવું, સામૈયુ કરવુ કરાવવું, તેમના વચન અનુસારે વર્તવું, આષધ ઉપચારની સંભાળ રાખતી, જ્ઞાનાભ્યાસના સાધના મેળવી આપવા અને ખીજા અનેક પ્રકારના ધર્મકાર્યક્ જે તેએ બન્ તાવે તે કરવા તેથી પણુ ગુરૂ ભક્તિ થાય છે પરંતુ એ સઘળામાં વિવેક યુક્ત જયણાની જરૂર છે. એમાંનું કાઇ પણ કાર્ય ઉપયોગ રાખ્યાવિના નિશંકપણે જીવ વિરાધના તરફ્ દી રાખ્યા શિવાય કરવાનું નથી. આસબંધમાં વિશેષ લખવા કરતાં દરેક કાર્યની સમજણુ ગુરૂ મુખેજ સારી રીતે મેળવવાની જર્ છે. આ પ્રમાણે દરેક ધર્મકાર્યમાં જયણાની જરૂર સમજવી અને જયયુક્ત દરેક કાર્ય કરવું જેથી તેના પરિપૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ શકે. તથાસ્તુ. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir मनुष्य जन्म. અનેક પ્રકારના પુણ્ય સંચય? આ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રથમ જીવ ગર્ભમાં આવે છે ત્યારે એક સબળ મનુષ્યને સાડા ત્રણ ક્રેડ રેશમરાયમાં દરેક રામરાયે લેાઢાની તપાવીને રક્ત કરેલી ગેય ઘેચવાથી જેટલી પીડા થાય છે. તેટલી પીડા થાય છે ત્યાર પછી ગર્ભની અંદર નવ માસ પર્યંત અનેક પ્રકારની અશુચિમાં ઊંધે મસ્તકે રહેવુ, રૂધિરાદિક મહા દુનીક પદાર્થના આહાર કરવા અને તદનમુસ્મૃિત અવસ્થામાં રહેવું; પ્રાંતે પ્રસવ સમયે ગર્ભમાં ઉપજવાના સમયની પૂર્વોક્ત વેદના કરતાં આડે ગુણી વેદના ભાગવવી, અને આટલું બધું છતાં પણ જાણે તે દુ:ખ કાંઇ ભેગયુંજ નથી એમ લક્ષમાં રાખીને જન્મ પર્યંત અનેક પ્રકારના પાપ કર્મો કરવાં એ કેટલી બધી અજ્ઞાનતા છે! ગર્ભાવસ્થાના અતિક્રમણ પછી બાલ્યાવસ્થાની અંદર પણ અવ્યક્ત અવસ્થા ભાગવવી, પરતત્રપણે આદાર નિહારાદિક કરવું, ગમે તે વ્યાધિ ઊત્પન્ન થયા હોય તે પણ બાહ્ય ચેષ્ટાથી જે વ્યાધિ સમજી શકાય તેને અનુસરીને અણગમતાં કટુ ઔષધેા પીવાં, ધુળમાં રગદેવું, પશુવત્ ગમ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય જન્મ, ૭૭. નાગમન કરવું, આવી અનેક દુઃખની શ્રેણીઓ છે તેને ભુલી જઈને આ ગલી અવસ્થામાં પ્રાણીઓ અનેક પ્રકારના છળ કપટ કરે છે એ તેમની મોટી ભૂલ છે. બાલ્યાવસ્થા પૂરી થયા પછી વનાવસ્થામાં પ્રવેશ કરે છે અને એ અવસ્થાનો સઘળે કળ પ્રથમ તો સ્ત્રી વિલાસમાં અને પછી દ્રવ્યોપાર્જનમાં ગુમાવી દે છે તેમાં પણ કામી મનુષ્ય વિષયાંધપણાથી પિતાના ઊત્પત્તિ સ્થાનને વિશેષ પ્રકારે અનુરક્ત થઈને જાણે ફરીને ગર્ભાવાસમાં આવવું જ પડવાનું ન હોય તેમ વર્તે છે. સ્ત્રીના અનુરક્તપણામાં પર્વ તિથિઓએ શિશિયળ પાળવું તો બાજુ ઉપર રહ્યું પરંતુ બીજા અનેક પ્રકારના કર્મ બંધન કરે છે, ભક્ષા ભક્ષનો પણ વિવેક રાખતા નથી. દ્રવ્યના ઉપાર્જનમાં ૫ણ અનેક પ્રકારનાં છળ, કપટ, પ્રપંચ, વિશ્વાસઘાત, અસત્ય ભાષણ, ઈર્ષ, સ્પર્ધા, અદત્ત ગ્રહણ અને તૃષ્ણાની વૃદ્ધિવડે બહુ પ્રકારના પાપ આરંભ કરે છે. જેના પાપનું પ્રમાણ પણ બાંધી શકાય નહીં તેવા વ્યાપાર કરે છે વાણ ખેડાવે છે, રૂના આઠ કરે છે, મીલે બંધાવે છે, ન કરવા યોગ્ય ચી. જેના વ્યાપાર કરે છે, બે સુમાર છો પડી ગયેલું અને એકમાણું ભરતા અનેક જીવોને નાશ થાય તેવું અનાજ નિઃશંકપણે વેચે છે, પ્રવાહી ધત તૈલાદિ વ્યાપારમાં તેમજ અનેક ત્રસ જીવોના નાશના હેતુભૂત ગોળ, ખાંડ અને સાકર વિગેરેના વ્યાપારમાં બીલકુલ કરૂણાની નજરે જોતા નથી; માત્ર પૈસે, પિસો ને પૈસેજ રાત્ર દિવસ ઝંખ્યા કરે છે. પૈસાને માટે પરદેશ જાય, વહાણે ચડે, અટવીનું ઉલ્લંઘન કરે અને જીવતવ્યના સંશય થઈ પડે તેવું સ્થાનકે જાય; ખોટી સાક્ષી પૂરે, ખોટા નામાઓ લખે, ખોટા દસ્તાવેજ કરે, થાપણ ઓળવે, તોલમાપ ખોટા રાખે તેમજ જે પ્રકારે દ્રવ્ય પ્રાપ્ત થાય તેમ કરે. પરંતુ તે વખત એટલો પણ વિચાર ન કરે કે આવા પાપાચરણવડે મેળવેલું દ્રવ્ય કાંઇ મારી સાથે આવશે નહીં અને તેના પાપના ફળો મારે એકલાંએજ ભોગવવા પડશે. દ્રવ્યને તે સ્વજન કુટુંબી, ભાઈઓ કે પુત્રે ભાગ પડાવી જશે પરંતુ તેના મહા માઠાં ફળ ભોગવતી વખતે તેઓ ભાગ પડાવશે નહીં. આવા ઉત્તમ વિચાર વડેજ કાળસૂરીઆ કસાઈનો દીકરો કુળ ક્રમાગત પાપાચરણને ત્યાગી શુભ ગતિનું ભાજન થયો હતો. “રાજગૃહી નગરીમાં દરરોજ પાંચશે પાડાઓને મારનાર કાળસૂરી For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. ઓ કસાઈ રહેતો હતો અને તે એવા કનીષ્ટ આચરવડે પોતાના બહોળા કુટુંબનું પ્રતિપાળને કરતો હતો. તેને મહાબળ નામે પુત્ર હતો. પૂર્વભવના પુન્ય યોગથી તેને અભય કુમાર મંત્રીશ્વર સાથે મિત્રાઈ થઈ હતી. સમકિતી જીવ વિના અભય કુમારની મિત્રાઈ બીજાને હોય એ સિદ્ધાંત હતો. ભરણ પર્યત પાપાચરણ કરીને કાળકસૂરીઓ મૃત્યુ પામી સાતમી નરકે . પાછળ તેના કુટુંબ વર્ગે મળીને મહાબળને કુટુંબનો અધિકારી સ્થાપન કર્યો અને તેના પિતાની પ્રમાણે પાંચશે પાડાઓ દિન પ્રત્યે હણીને કુટુંબને નિર્વાહ ચલાવવાનું કહ્યું. મહાબળને સસંગતીના યોગ વડે દયાયુક્ત પ્રણામવાળેા હતો તેથી તે બોલ્યો કે હું કુટુંબીઓ ! મારા પિતાની પ્રમાણે હું પાપ કર્મ આચરીશ નહીં કેમકે એ પ્રમાણે આચરેલા પાપથી મળેલા દ્રવ્યને તે તમે સર્વે ભોગવે અને તેથી ઉત્પન્ન થયેલા પાપને મારે એકલાએજ ભોગવવાં પડે.' કુટુંબીઓ બચા કે “હે મહાબળ ! અમે કાંઈ એવા કૃતઘી નથી માટે જેમ તારા ઉપાર્જન કરેલા દ્રવ્યમાં ભાગ લેશું તેમ તારાં પાપ પણ અમે વેંચી લેશું. જેથી તારે એકલાને ભોગવવાં નહીં પડે. કુટુંબને આવાં છળ ભરેલા વચનને અસત્ય ઠરાવવા માટે અને પાપ વેંચી લેવાતું નથી તેમ દુઃખમાં ભાગ પડાવી શકતો નથી એમ બતાવી આપવા માટે તરતજ મહાબળે એક કુહાડીને પોતાના પગ ઉપર પ્રહાર કરીને મોટો ઘા પાડી દીધો અને ઉત્પન્ન થયેલી પીડાને માટે અસહ્ય પો. કાર કરવા માંડ્યો. કુટુંબીઓ પ્રત્યે કહ્યું કે “મને બેસુમાર પીડા થાય છે માટે પરભવમાં જ્યારે પરમાધામીઓ પૂર્વ ભવમાં કરેલા પાપકમોને યાદ આપી આપીને દુઃખ દેશે ત્યારે ભાગ પડાવવાની વાત બાજુ ઉપર રહી કારણ કે વ્યંતરોને આપવાનું બળીદાન ઊછાળતાં જેમ જુદે જુદે સ્થાનકે દરેક દાણો ઊડી જાય છે તેમ આ ભવન તથા પાછલા ભવના કરેલા પાપ કર્મોવડે તમે સર્વે જુદી જુદી ગતિમાં ચાલ્યા જશો ત્યાંથી તમે મારી પીડામાં ભાગ પડાવવા શું આવવાના હતા. પણ આ ભવમાં મારી સમિપે બેઠા છે ત્યારે તે મારી આ વેદનાને થોડો થોડો ભાગ પડાવી ઓછી કરે.” કુટુંબીઓ સર્વે વિચારમાં પડ્યા અને બોલ્યા કે “એ પીડા તે અમારાથી વેંચી શકાય તેમ નથી.” મહાબળે ઊત્તર આપ્યો કે “ ત્યારે મારા કર્યા હું ભોગવીશ પરંતુ હવે તમારા પાપ વેંચી લેવાના પ્રપંચમાં ભોળવાઈ જઈને ઊગ્ર પાપનું બંધન નહીં કરું.” મહાબળે દયાનું ખરું સ્વરૂપ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય જન્મ. જાણેલું હોવાથી પોતાના અતિ કનિટ ધંધાને તજી દઈને અભયકુમારના કહેવા પ્રમાણે ધર્મરાધન કરી સદ્ગતિને પ્રાપ્ત થયો.” ઉપરના દાંતથી દરેક પ્રાણીઓએ બહુ પ્રકારનો ધડો લેવા જેવું છે. પાપાચરણ કરીને પૈસે મેળવવો તેના ભાગીદાર કુટુંબીઓ, ભાઈઓ કે પુત્ર થઈ જાય અને તેના ફળ પિતાને જ ભોગવવા પડે એ કેવું દુઃખદાયક છે! એ મુર્ખ કોણ હોય કે વધારે તો ભાગીઆઓને વેંચી લેવા દેય અને દેવું સઘળુ પિતે એટલે જ આપે ! એટલા ઉપરથી સુજ્ઞ જનોએ દ્રવ્યોપાર્જનમાં પાપકર્મથી અલગ રહેવું અને સહજ પાપકર્મવડે મળેલી લમીન ધર્મ કાર્યમાં સદુપયોગ કરી આત્માનું કાર્ય કરવું. પરંતુ જન્મ પયંત લક્ષમી તો ઉપાર્જન કર્યા કરવી, પાપ બાંધ્યા કરવાં અને તે લક્ષ્મીને બીલકુલ સદુપયોગ ન કરવો ત્યારે તે પછી એક મજુરની પેઠે તેણે પુત્રાદિકોને માટે પૂર્વ ભવનું દેવું હોવાથી માત્ર મજુરીજ કરી એમ કરે છે. કેટલાએક અજ્ઞાનીઓ પોતાની યુવાવસ્થા આ પ્રમાણે ચાલી જવા દેય છે. હવે યુવાવસ્થા વીત્યા પછી જ્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે શરીરમાંથી શક્તિ ઉડી જાય છે, આંખે ઓછું દેખાય છે, સુંઘવાની શક્તિ ઘટી જાય છે. દાંતની શ્રેણું ટુટી જાય છે, મોઢામાંથી લાળ ઝરે છે, અને ગોપાંગ સંકુચીત થઈ જાય છે, ચામડીમાં કરચલી પડે છે અને અણુ છુટયે લાકડી લેવી પડે છે; આવે સમયે પણ પામર મનુષ્યની દ્રવ્ય તૃષ્ણકે વિ તૃષ્ણ મટતી નથી એટલું જ નહીં પણ ઉલટી વૃદ્ધિ પામે છે કદી ઘટતી દેખાય છે તો તે માત્ર શરીરની અશક્તિથી, પરંતુ તેનું મન હજુ પણ સંસારથી વિરક્ત થઇને ધર્મકાર્યમાં જોડાતું નથી. મોક્ષમાળા નામની બુકમાં કહ્યું છે કે – કરચલી પડી દાઢી ડાચાં તણે દાટ વળે, કાળી કેશપટી વિષે, શ્વેતતા છવાઈ ગઈ, સુંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વળ્યું, તેમ દાંત આવળી તે, ખરી કે ખવાઈ ગઈ, વળી કેડ વાંકી હાડ ગયાં અંગરંગ ગયો, ઉઠવાની આય જતાં, લાકડી લેવાઈ ગઈ; અરે! રાજ્યચંદ્ર એમ યુવાની હરાઈ પણ, મનથી ને તોય રાંડ, મમતા મરાઈ ગઈ. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦. શ્રીજેનધર્મ પ્રકાશ. આવી દુઃખદાયક વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ હોય છે તે છતાં પ્રાણી તે વખતે પણ ધર્મકાર્યમાં ઉધમ કરતો નથી. પુત્ર પરિવારાદિકને તપસ્યા વિગેરે શુભ કાર્યોમાં તેમજ શુભ માર્ગે દ્રવ્ય વ્યય કરવામાં ઊદ્યમ કરતા દેખે છે તે તેષ માનવાને બદલે ઉલટો મનમાં દુહવાય છે. પુત્રાદિક કરતાં પિતાને વિશેષ જીંદગાની ગાળવી સુઝતી હાયની તેવું જણાવે છે. આખી જિંદગાની માં કરેલાં આરંભાદિકના નિવારણ માટે આ અવસ્થામાં પ્રયાસ કરે તો બાજુ ઉપર રહે પરંતુ ઉલટાં નવીન આરંભાદિક કારણો જોડીને પાપકર્મ બાંધે છે તેમજ એવા પાપકારી કાર્યોની પાછળ શ્રેણી ચાલ્યા કરે એવું કરે છે. લાખો રૂપીઆની મીલકત હોય છે તો તેમાંથી પાંચ સાત પુત્રોના ભાગ પાડવાની ગોઠવણ કરે છે પરંતુ એક ભાગ પિતાનો કાઢીને તેને ધર્મકાર્યમાં ઉપયોગ કરવાની ગોઠવણ કરતા નથી. પોતાના મૃત્યુની પાછળ જે કે “આપ મુએ સારી ડુબ ગઈ દુનીઆ' એ પ્રમાણે છે તોપણ પાછળ સ્ત્રી પુત્રાદિક લડે નહીં, તકરાર થાય નહીં, વાધો પડે નહીં, એવી તજવિજ કરવાને માટે અંત સમય પર્યત પ્રયત્ન કરે છે પરંતુ પોતાના પર ભવમાં અનેક પ્રકારના દુ:ખ સહન કરવા ન પડે તેને માટે બીલકુલ પ્રયત્ન કરતા નથી. પિતે તેમજ સ્વજન વર્ગ સર્વે જાણે છે કે હવે આ છેલી પથારીમાંથી “ડોસાળ” ઉઠવાના નથી તો પણ અભક્ષ ભક્ષણ તથા રાત્રી ભેજનાદિક અનેક કારણો સેવીને પણ શરીરનો ઉપચાર કરવામાં તત્પર રહે છે. મધમાં ઔષધ વાપરે છે. આદુના રસમાં ઔષધ લે છે, રાત્રી છતાં શક્તિ માટે કાંજી વિગેરે પદાર્થોનું ભોજન કરે છે અને કઈ રીતે સાજા - વાય તેવું ચાહે છે પરંતુ પરભવમાં આવી પડનારા વ્યાધીના નિવારણ માટે બીલકુલ ઉપચાર કરતા નથી. પાછળ રહેનારા પુત્ર કળત્રાદિકને માટે (મૃત્યુ ૫ત્ર) કરે છે પરંતુ પરભવ સંબંધી વીલ ( પતાના પુન્ય પાપના હિસાબ) કરતા નથી કે જેથી પિતાના પાપનો પસ્તાવો કરવાનો વખત મળે અને તેને ના નિવારણ માટે બનતા ઉપાયે લઈ શકાય. ટુંકામાં એટલું જ કે આ• ખી જીંદગાનીની વાત તો બાજુ ઉપર રહી પરંતુ છેલ્લી ઘડીએ પણ પતાના કર્તવ્ય કર્મને વિચાર કરતા નથી તો પછી તેની ગતિ આશ્રી શુ વિચાર કરે? એટલો જ વિચાર કે તે તેને સદ્ગતિની અપેક્ષા નથી અથવા તો એ વાતનો તેણે વિચારજ કરેલો નથી કે પરભવમાં કયાં જવું પડશે અને શું થશે ? હવે મનુષ્યજન્મ પામીને વાંચ્છીત સુખની ઇચ્છાવાળાએ કેવી રીતે તેને મેળવવું તે બાબતમાં શ્રી સિંદુર પ્રકરણમાં કહ્યું છે કે – અપૂર્ણ. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રાહકોને નવા વર્ષની ભેટ. જન પંચાંગ. તિથિઓની વધઘટ વાર્ષીક જૈનપર્વ, તિથિ, વાર, ઈંગ્રેજી તારીખ, દિવસ અને રાત્રીનો ચાધડીઆના યંત્ર તથા સૂયોદય સૂર્યસ્તના ૬ખત વિગેરે બતાવનારૂ તપાગચ્છની સમાચારી પ્રમાણેનું જૈન બંધુઓને ઉપયોગી વાર્ષીક પંચાંગ ( સંવત ૧૯૪૮ ના ચિતર્થી સંવત ૧૯૪૯ ના ફાગણ સુધીનું) કિંમત એક આના ગ્રાહાકેને ભેટ તરીકે મોકલાવેલ છે. પચ્ચીસથી વધારે નકિલ મંગાવનારને માટે અધ્ધા આના પ્રમાણે આપવામાં આવશે, ગ્રાહુ કાને અગત્યની સૂચના દરેક ગ્રાહકોએ લવાજમ માકલવા સાથે ભેટની બુકના પેસ્ટેજ માટે અરધા આના પ્રથમથીજ વધારે માલવે જેથી ભેટ મોકલતાં વિલમ ન થાય અને ગ્રાહુકાને અરધો અને માન કલતાં બીજો અધે આના ખરચવા ન પડે, nerenow ગ્રાહકોને વિશેષ લાભ. चरितावळी पयवा जैनकथा संग्रह. | કિંમત દાઢ રૂપીઓ પાસ્ટેજ છે આના. પ્રથમથી થયેલા અને નવા થયેલા ગ્રાહકોને બુકા પ્રાકલાથતાં ચારે બાજુ એની જ સીકતાને માટે પ્રજા સા થઈ ૨હી છે. નવને માટે આવી વાંચવાની મુકેાની ખામી કેટલેક અશ આ બુકે પુરી પાડી છે. એના સંબંધમાં અહીં વિશેષ લખીને ખાત્રી કરાવવા કરતાં ગ્રાહુક થવા ઇચ્છનાર પાતે વાંચશે ત્યારે અથવા તે વાંચનાને પુછો ત્યારે ખર આની થઈ જ રો. મુકે બહાર પડયા પછી જો કે કિંમત વધારેલી છે. તાપણ, આ ચાપાનીઓના ગ્રાહકો પાતે મગાવો અથવા તેની મારફત બીજી કેાઇ મ ગાવરો તો તેને માટે હું છું પણ પ્રથમ પ્રમાણેજ (૩ ૧-૪-૦ ) કિંમત લેવામાં આવશે. સારી નામવાળીના એ આના વધારે લાગશે પરંશવાળાને પાસ્ટેજ જુદુ એસસે. જિનશાળા વિગેરે સાર્વજનીક ઉપચાગને માટે તે કીંમત 'પ્રથમ પ્રમાણે સવા રૂપીએાજ રાખેલા છે, For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છપાઈને બહાર પડી છે.. ढुंढक हितशिक्षा अपरनाम गप्पदीपिका समीर. કીંમત અરધે રૂ પીએ. પાસ્ટેજ એક આના ઢંઢેક મતના ખડનમાં અદ્યાપિ પર્યંત ધણા થા લખાયા છે. ઘણી બુકે છપાયેલ છે તેમાં આ ગ્રંથે એર વધારો કર્યો. છે. આ બુકમાં મુખ્ય તા ટુંકમતિ આયા પાર્વતીની છપાવેલી જ્ઞાન (ગ 5) દી પીકાનું ખંડન છે પરંતુ પાછળ એક પ્રસ્તાતર વિગેરેમાં ટુંકમતિની ધણી કયક્તિએને પાસ્ત કરેલી છે. ભાષા હુિ દુસ્તાની પણ ખુઠ્ઠી રીતે સમજી શકાય તેવી છે. અક્ષર શાસ્ત્રી છે, પુ &aa પાકા બુધાવેલ છે. મુકના અને પયાસના પ્રમાણમાં કિન્નત વધારે નથી, નવા ગ્રાહકોને માટે પણ પ્રથમ પ્રમાણે જ કિંમત શખેલી છે. જોઈએ તેણે 'ગાવવી. કિમત પાસ્ટેજ સાથે નવું આના માલવા, મ ની, लवाजमनी पहोच. 7 2 શા. જમનાદાસ મેલુકચંદ | -6 વકીલ. નંદલાલ લલુભાઇ. 6-8 શા. અભેચંદ્ર રાયચ - 1-3 શા. મગનલાલ કુબેરદાસ. 1-3 શા. જીવરાજ જેશગ 0-8 શા. મગનલાલ ૨૦ચદ 26 શાી. તેજ કાળુ વેણીચ'દ 1-3 શા. જીવરાજ ગુલાબચંદે 4-8 શા. હરીચંદ રાવજી 13 શા. ગાકળજી હું સરોજ 1-4 વેરા. દોલતરામ ઉમેદમલ 1--3 શા. વીરચંદ પ્રાગજી 2-6 શા. દેવરાજ મુલચંદે 1-3 શા મગનભાઈ રાયચંદ 1-0 શા. કુલભ લુખમીચંદ 1-3 શા, સુરચંદ નાનાભાઈ ર૬ શા. વેણીચંદ સુરચંદ 2-6 શા. મગનભાઈ કુસ્તુ રચંદ 1-0 શા- મેતીચંદ ડીસા 13 શા. મલુ કચ'દ તારાચંદ 1-6 શા. લલુભાઈ ધનજી 1-3 શા. કાળીદાસ જગન. 2 6 શા. છગનલાલ જીવરાજ 2-6 મેતા. ગુલાબચંદ નીઆલચંદ 13 દેશી ખુશીલચ દે માણેકચંદ 3-0 શા. તેમચંદ પીતામર 2-6 શા. રવજી રેચરદાસ. 50 શેઠ. હેમચ'દ પ્રાગજી 1-3 શા. વસ્તારામ સોકલચંદુ. 0-14 વેારા. ભીમા કીકા 1 3 શા. દેવીશ ગ રાગુંજી 2-12 શા. ઐરાજ શામળ 14 સારગીયાભેરવદાસનાનુંમલ 1-2 રા. મુળચંદે કાળા 20 શા. ચુનીલાલ મોતીચંદ 4-8 ચા. જગજીવન વરધમાનું 13 શા. રાયચુ’ પ્રેમચંદ 2-0 વકીલ. દીપચંદ ત્રીભુવન 1-3 શા બાલાભાઈ મગનલાલ 2-6 રા. તારાચંદ મેલુક૬ -3 વારા. હીરાચંદ લખમીચ દે | -6 રશી. વનમાળી દેવચંદ ટપાલમાં ટીકીટા તથા મુકે ગેવલે જાય છે તેથી ગ્રાહકેાએ. મનીઓર્ડરથી લવાજમ સાકલનું અને બુક વેલ્યુએશ્મલથીમ ગાવવી. ઈ For Private And Personal Use Only