________________
www.kobatirth.org
શ્રીજૈનધર્મ પ્રકાશ
૭૬
થાય છે. આહાર પાણી, વસ્ત્રપાત્ર, આસન શયન, વસ્તી વિગેરે આપવાથી ભક્તિ થાય છે. ગુરૂ આવ્યે સામા જવું, સામૈયુ કરવુ કરાવવું, તેમના વચન અનુસારે વર્તવું, આષધ ઉપચારની સંભાળ રાખતી, જ્ઞાનાભ્યાસના સાધના મેળવી આપવા અને ખીજા અનેક પ્રકારના ધર્મકાર્યક્ જે તેએ બન્ તાવે તે કરવા તેથી પણુ ગુરૂ ભક્તિ થાય છે પરંતુ એ સઘળામાં વિવેક યુક્ત જયણાની જરૂર છે. એમાંનું કાઇ પણ કાર્ય ઉપયોગ રાખ્યાવિના નિશંકપણે જીવ વિરાધના તરફ્ દી રાખ્યા શિવાય કરવાનું નથી. આસબંધમાં વિશેષ લખવા કરતાં દરેક કાર્યની સમજણુ ગુરૂ મુખેજ સારી રીતે મેળવવાની જર્ છે.
આ પ્રમાણે દરેક ધર્મકાર્યમાં જયણાની જરૂર સમજવી અને જયયુક્ત દરેક કાર્ય કરવું જેથી તેના પરિપૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ શકે.
તથાસ્તુ.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुष्य जन्म.
અનેક પ્રકારના પુણ્ય સંચય? આ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રથમ જીવ ગર્ભમાં આવે છે ત્યારે એક સબળ મનુષ્યને સાડા ત્રણ ક્રેડ રેશમરાયમાં દરેક રામરાયે લેાઢાની તપાવીને રક્ત કરેલી ગેય ઘેચવાથી જેટલી પીડા થાય છે. તેટલી પીડા થાય છે ત્યાર પછી ગર્ભની અંદર નવ માસ પર્યંત અનેક પ્રકારની અશુચિમાં ઊંધે મસ્તકે રહેવુ, રૂધિરાદિક મહા દુનીક પદાર્થના આહાર કરવા અને તદનમુસ્મૃિત અવસ્થામાં રહેવું; પ્રાંતે પ્રસવ સમયે ગર્ભમાં ઉપજવાના સમયની પૂર્વોક્ત વેદના કરતાં આડે ગુણી વેદના ભાગવવી, અને આટલું બધું છતાં પણ જાણે તે દુ:ખ કાંઇ ભેગયુંજ નથી એમ લક્ષમાં રાખીને જન્મ પર્યંત અનેક પ્રકારના પાપ કર્મો કરવાં એ કેટલી બધી અજ્ઞાનતા છે!
ગર્ભાવસ્થાના અતિક્રમણ પછી બાલ્યાવસ્થાની અંદર પણ અવ્યક્ત અવસ્થા ભાગવવી, પરતત્રપણે આદાર નિહારાદિક કરવું, ગમે તે વ્યાધિ ઊત્પન્ન થયા હોય તે પણ બાહ્ય ચેષ્ટાથી જે વ્યાધિ સમજી શકાય તેને અનુસરીને અણગમતાં કટુ ઔષધેા પીવાં, ધુળમાં રગદેવું, પશુવત્ ગમ
For Private And Personal Use Only