SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्मप्रकाश. JAINA DHARMA PRAKASHA. Sિ દાહરણ જિનમતરસ રસનાથકી, પાનકારે પ્રતિમાસ છે રસિકબને રમગ્ન , વાંચી જૈનપ્રકાશ. આ પુસ્તક ૮ મું. શક ૧૮૧૪ શ્રાવણ શુદિ ૧૫ સંવત ૧૯૪૮ અંક ૫ મા, - - - विवेक. (રાગ મલ્હાર.) વનચર વીરા રે વધામણિ, કહેને કયાં થકી આબે; એ રાહ વિવેક વધારો સે પ્રીતથી, જશ પામશે જગમાં, અધિક ઈજતથી ઓપશે, વેગે વધશો વગમાં. વિવેક. ૧ વિવિધ વિદ્યા ભણે ભાવથી, શાસ્ત્ર બહુ મન ધારે; હુન્નર હાથ કરે ઘણાં, વિના વિવેક તે હારે. વિવેક. ૨ હદય ભૂમિમાં જે વાવશે, વિધા વૃક્ષજ ચારૂ; વિવેક વારિએ જે સિંચશે, થાશે સફલ તે સારૂં. વિવેક. ૩ લક્ષ્મી વરી પ્રેમે સંપને, વિધા વરી છે વિનયને; કી વરી છે વિવેકને, જુઓ જગતમાં નયને. વિવેક. ૪ દોષ હશે કદી આપમાં, પણ વિવેક જે મનમાં જેમ કલંક ચંદ્ર કીર્ણમાં, તેમ લય થાય ક્ષણમાં. વિવેક ૫ મણિ મુક્તાફલ રત્નના, આભૂષણ અંગ ધરશે; ૧ સુંદર. ૨ પાણી. ૩ ને. For Private And Personal Use Only
SR No.533089
Book TitleJain Dharm Prakash 1892 Pustak 008 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1892
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy