Book Title: Yuge Yuge Patanni Prabhuta Author(s): Mukund P Bramhakshatriya Publisher: Jayendra M Bramhakshatriya View full book textPage 2
________________ “માણસ પોતેજ પોતાના ભાગ્યનો વિધાતા છે’ ગીતાના કર્મયોગને અમલમાં મૂકી અનેક સંઘર્ષો ખેડી આપબળે જ આગળ આવેલ અને સ્વપ્રયત્ન વડે ભારે પુરુષાર્થ કરી સફળતાનાં શિખરો સર કરનાર રાષ્ટ્રપ્રેમી, દેશભક્ત, વતનના ચાહક, વિદ્યાના ઉપાશક અને પ્રવાસપ્રેમી શિવભક્ત સારસ બેલડી શ્રીમતી મેનાબેન બચુભાઇ પ્રજાપતિ શ્રી બચુભાઇ મોહનલાલ પ્રજાપતિ શ્રી બચુભાઇ મોહનલાલ પ્રજાપતિએ નગાધિરાજ હિમાલયના બરફ આચ્છાદિત ઉત્તુંગ શિખરે આવેલ પવિત્ર ‘કૈલાસમાનસરોવર’”ની નવ વખત સફળ યાત્રા કરી જીવન ધન્ય બનાવ્યું છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 582