Book Title: Yogavinshika Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 3
________________ હૃદયોદ્ગાર શ્રી યોગવિંશિકાપ્રન્થની પ્રસ્તુત વિવેચના તથા પ્રસ્તુત ગ્રન્થના પ્રારંભિક ભાગનું વિસ્તૃત વિવેચન કરતું પુસ્તક સિદ્ધિનાં સોપાન.... એટલે. છ ગ્રન્થનું અતિશય ખેડાણ કરીને, મરજીવા બનીને યોગસાગરના ઊંડાણમાં પેસીને પ્રાપ્ત થયેલા યોગરહસ્યોનું જગત્ સમક્ષ પ્રકાશ.... છ જૈનસંઘને એક અવિસ્મરણીય મહામૂલી ભેટ... દર્દી માર્ગનો જબરજસ્ત બોધ, દરેક વિષયમાં ઊંડા ઉતરવાની રુચિ, સુંદર કોટિનું ચારિત્રપાલન, જિનવચનનો અવિહડ રાગ અને ગુરુકૃપા.... આ બધાના સરવાળાથી થયેલું સર્જન.... ટ મહાપુરુષોના ગ્રન્થોને આંખ સામે રાખીને, તેના અક્ષરે અક્ષર ખોલીને, તેનાં રહસ્યો જાન્ સમક્ષ પહોંચાડવાનું અત્યન્ત વિરલ કાર્ય. છે કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના માધ્યય્દષ્ટિ અને હૃદયને સાથે રાખીને એક એક વાક્યોને વારંવાર ઘુંટવા યોગ્ય સર્જન, જેનો લાભ માત્ર અનુભવામ્ય જ હોય.... છ જેના વિના ધર્મક્રિયા યોગમાં રૂપાંતરિત થતી નથી તે પ્રણિધાનાદિ પાંચ આયોની દાખલા-દલીલોથી ભરપુર વિસ્તૃત છણાવટ.... છ દરેક આત્માર્થીએ અવશ્ય વાંચવા યોગ્ય પુસ્તક જેના વિના યોગવિષયકબોધ અધૂરો રહેવાની શકયતા.... . યોગમાર્ગમાં નવી જ રીસર્ચ કરીને શ્રી જૈન સંઘને ચરણે ભેટ ધરેલું મહામૂલું - બહોળું તત્ત્વજ્ઞાન.... ઃ એક એવું અદ્ભુત વિવેચન કે જેવું આજ સુધીમાં કોઇએ ક્યાંય કર્યું હોય એવું જોવા-જાણવા કે વાંચવા મળ્યું નથી.... -આધ્યાત્મિક પ્રવચનકાર પંન્યાસપ્રવરશ્રી મુક્તિદર્શનવિજય ગણિવર II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 290