Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
યોગવિંશિકાના પ્રસ્તુત વિવેચનના અધ્યેતાને એવી પ્રતીતિ અશક્ય નથી કે આ વિવેચનમાં જેમ પંક્તિઓનો સારો એવો વિસ્તાર થયો છે તેમ પૂર્વપ્રકાશિત અન્ય વિવેચનની સમીક્ષા પણ સારા પ્રમાણમાં થઈ છે. ધાર્મિક જીવોનો યોગમાર્ગમાં પ્રવેશ થાય - પ્રગતિ થાય એવા આશયથી જ્યારે આ વિવેચન પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે એના વિવેચક તરીકે હું પોતે જ યોગમાર્ગથી વંચિત રહી જાઉંએ મને શી રીતે પાલવે? એ અન્ય વિવેચક કે અન્ય કોઈપણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ કે અન્યના વિવેચન અંગે બંધાઈ ગયેલો પૂર્વગ્રહ.. આ વિવેચનમાં ઠેર ઠેર કરવામાં આવેલી અન્ય કૃતવિવેચનની સમીક્ષા પાછળ આવો ઠેષ કે પૂર્વગ્રહ... બેમાંથી એક પણ પરિબળનથી એવું મેં મારી વિચારધારાનું નિરીક્ષણ કરતાં સ્પષ્ટ પ્રતીત ક્યું છે. પણ જો આ સમીક્ષા કરવામાં ન આવે તો વર્તમાન જિજ્ઞાસુઓને અને ભાવી જિજ્ઞાસુઓને ઘણું મોટું નુકશાન સંભવિત લાગ્યું. આ નુકશાનને વારવાની એક માત્ર ભાવના જ આવી સમીક્ષાની કડવી ફરજ બજાવવા પાછળનું પરિબળ છે. એ નિઃશંકપણે માનવા બધાને વિનંતી છે.
યોગવિંશિકાના એક ભાવાનુવાદની ક્ષતિગ્રસ્તતા તો ઉપદેશપદપ્રસિદ્ધ પદાર્થ-વાક્યર્થ વગેરેનો એમાં જે પદનો અર્થ-વાક્યનો અર્થ... વગેરે અર્થકરાયો છે એના પરથી જણાઈ જાય છે. અન્ય એક પરિશીલન જે પ્રકાશિત થયું છે એના લેખક તો યોગવિંશિકા ગ્રન્થના અધ્યયનના પણ અધિકારી છે કે કેમ? એ એમના એક વાક્ય પરથી જ વિચારણીય બની જાય છે. પ્રણિધાન શૂન્ય ધર્મક્ષિાઓ અંગે તેઓ લખે છે કે “આવી ધર્મક્સિાઓથી રાજી થઈને પાપ બાંધવાની ખરેખર જ જરૂર નથી.”મથુરામાં લોકો ઉપદ્રવની શાંતિ માટે ઘરની ઉપર પાર્શ્વપ્રભુની પ્રતિમા (મંગળચૈત્ય) પધરાવતા. શું આ બધા જ લોકો પ્રણિધાનઆશય ધરાવતા હતા? છતાં, પ્રવચન-સારોદ્ધાર વગેરેમાં આ પ્રવૃત્તિની પ્રશંસા કરી છે. તો ગ્રન્થકારને ખૂબ પાપ બંધાયું હશે, નહીં? અસ્તુ..... પણ આ પરિશીલનને – એના પર વિચાર કરવા જેટલું પણ મહત્ત્વ આપવા જેવું નથી - એ સહુ કોઈ સમજી શકશે.
આ પુસ્તકમાં વિવેચનની સાથે આવશ્યકતાનુસાર, યોગવિંશિકાનું જે
VIL
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 290