Book Title: Vyutapatti Ratnakarakalita Abhidhan Chintamani Nammala Author(s): Hemchandracharya, Publisher: Rander Road Jain Sangh View full book textPage 6
________________ જેના કર્તા છે, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંત.. જેના વૃત્તિકાર છે, અચલગચ્છીય વાચક શ્રી દેવસાગરજી ગણિવર્ય. જેના પ્રેરણાદાતા-શુભાશિષદાતા છેપ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ.પૂ.આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરિજી મ.આદિ પૂજય ગુરુભગવંતો.. જેના પથદર્શક છે પ.પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.. જેના સંશોધનકાર અને સંપાદનકાર છે, અથાક પરિશ્રમી પૂજ્ય ગણિવર્ય શ્રી શ્રીચંદ્રવિજયજી મહારાજ સાહેબ... આવાર જેના આર્થિક સહયોગી છે, શ્રુતજ્ઞાનપ્રેમી જૈનશ્રી સંઘો... જેના શ્રુતસંરક્ષક છે, શ્રીમહાવીર શ્વે.મૂ.પૂ.જૈનસંઘ.ઓપેરા સોસા., અમદાવાદ.... જેના સુચારુ, સુવાચ્ય મુદ્રણ માટે દિનરાત જોયા વગર મહેનત કરી છે, ભરત ગ્રાફિક્સ... ભરતભાઈ, મહેન્દ્રભાઈ આદિ, અમદાવાદ... આપણે આવકારીએ જેના ટાઇપસેટીંગ કરનાર છે, બહેન શ્રી નસીમ... અંતરના આહાદથી જેના કલર જેિના કલર આઠ પેજ બનાવનાર છે, નેહજ એન્ટરપ્રાઇઝ, મુંબઈ... એકી અવાજે જેના સહાયક બન્યા છે, નામી-અનામી અનેક વ્યક્તિઓ... અમારા શ્રીસંઘના પરમોપકારી ત્રણે પૂજ્ય ગુરુભગવંતોએ અમારા | શ્રીસંઘ ઉપર વિશ્વાસ રાખીને સમ્યગુ જ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે પ્રાચીન અભિધાન અર્વાચીન ગ્રંથના પ્રકાશનની સંપૂર્ણ જવાબદારી અમારા શિરે મૂકી છે, તેથી અમે તો આ ગ્રંથના પ્રકાશનમાં માત્ર નિમિત્તરૂપ બન્યા છીએ. ચિંતામણિ વિ. ૨૦૪૮-૪૯ના અમારા શ્રીસંઘના આંગણે થયેલ ચાતુર્માસ નામમાલા ને... N સમયે પૂજય ગણિવર્ય શ્રી શ્રી ચંદ્રવિજયજી મ. આદિ પૂજ્યશ્રીના શિષ્યો જ્ઞાનોપાર્જન માટે જે સતત પરિશ્રમ લેતા હતા, તેની ફળશ્રુતિરૂપે આવા ગ્રંથોના પ્રકાશન થઈ રહ્યા છે..... ભવિષ્યમાં થતા રહેશે... == = ZZZZZZZz== ZZZZZ અમારા શ્રીસંઘનું તો પરમસૌભાગ્ય છે કે આ ગ્રંથનું વિમોચન પણ 3 અમારા શ્રીસંઘના આંગણે સુંદરબા શ્રાવિકા આરાધના ભવનના ઉદ્ઘાટન અને ચાતુર્માસના પ્રવેશની સાથે થશે. પ્રાંતે, વિદ્વાનો, બુદ્ધિમંત સુજ્ઞ વાચકો વારંવાર આ ગ્રંથનો ઉપયોગ કરી, મન-વચન-કાયાના યોગોને સ્થિર કરવા દ્વારા શીઘ્ર અયોગી બને તેવી અભ્યર્થના. લિ. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1098