Book Title: Visheshavashyaka Bhasya Part 1 Author(s): Hemchandracharya, Vajrasenvijay Publisher: Bhadrankar Prakashan View full book textPage 4
________________ (વંદના પરમપૂજ્ય, પરમોપકારી, દેવાધિદેવ અનંતાનંત તીર્થકર ભગવંતોના ચરણોમાં કોટી. કોટી વંદના... પરમપૂજ્ય, પરમારાધ્ધપાદ, કર્મસાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્ર ચુડામણિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પરમપૂજ્ય, કલિકાલ કલ્પતરૂ વ્યાખ્યાન વાચસ્પતિ, દીક્ષાના દાનવીર આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પરમપૂજ્ય, અધ્યાત્મયોગી, નમસ્કાર મહામંત્રના પરમસાધક, મૈત્યાદિભાવભૂષિત પરમગુરૂદેવ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય આવા ગ્રંથોનું સંયમના પ્રારંભકાળમાં અભ્યાસ કરાવનાર, સંયમની તાલીમ અર્પનારા પરમપૂજ્ય વયોવૃદ્ધ, સંયમી, પ્રશાંતમૂર્તિ દ્રવ્યાનુયોગના જ્ઞાતા મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજા પરમપૂજ્ય ગચ્છાગ્રણી આચાર્યદેવ શ્રીમદ્વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજા ૧૦૦+૧૦૦+૮૫ વર્ધમાન ઓળીના તપસ્વી પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા આ ગ્રંથની બીજી આવૃત્તિના સંપાદન માટે આશીર્વાદ આપીને આગળ વધારનાર પરમપૂજ્ય, પરમોપકારી આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજા મને સંસારના વમળમાંથી કાઢનારા પરમપૂજ્ય ઉપકારી ગુરૂદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા મને સંયમની સાધના માટે પ્રયાણ કરાવનાર પરમપૂજ્ય ઉપકારી પિતામુનિ પૂજ્ય મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજને વંદના- વંદના - વંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 682