Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ પદવી: “વર્ધમાન તપોનિધિ’ શ્રી શાહીબાગ ગીરધરનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તરફથી પ. પૂ. આચાર્ય ભગવંત સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટશિષ્ય ૧૦૦ + ૧૦૦ વર્ધમાનતપ આયંબિલ ઓળીના અજોડ આરાધક શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાને “વર્ધમાન તપોનિધિ”ની પદવી અર્પણ કરવામાં આવી. વ્યાખ્યાન હૉલ જ્ઞાનમંદિર ૧૯૭૮માં ડીસાવાળા શ્રી લક્ષ્મીચંદ ગોદડદાસના સુપુત્રો તરફથી તેમના માતા-પિતાના સુકૃતોની અનુમોદનાર્થે તથા ગુરુદેવના ઉપકારોને યાદ કરી બબુબેન લક્ષ્મીચંદ ગોદડદાસ વ્યાખ્યાન હૉલ તથા આચાર્ય શ્રી ભદ્રસૂરીશ્વરજી જ્ઞાનમંદિર નિર્માણ કરી શ્રીસંઘને અર્પણ કરવામાં આવ્યા. દેવકુલિકાની અંજનશલાકા પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૩૪ વૈશાખ સુદ-૬ તા. ૧૩-૫-૧૯૭૮ શનિવારના રોજ શ્રીસંઘના પરમ ઉપકારી, ૫. પૂ. આ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પવિત્ર નિશ્રામાં વિસ્તરણ થયેલ નૂતન બે દેવકુલિકાની પ્રાણ પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવ ધામધૂમથી શેઠ જમનાભાઈ ભગુભાઈના બંગલે ઉજવવામાં આવ્યો. આઠ દિવસની ત્રણે ટાઇમની નવકારશી, શ્રેષ્ઠ નવ-નવ સંગીતકારો દ્વારા ભક્તિરસની રમઝટ અને સાહેબજીની વૈરાગ્યરસભર વાણી જાણે દેવોત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવા ઉલ્લાસથી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. મહાવીર સ્વામી ભગવાનની દેવકુલિકા ન મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા ડીસાવાળા સી. એમ. શાહ પરિવાર તરફથી કરવામાં આવી. - મૂળનાયકની જમણી બાજુ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાઃ પાલનપુરવાળા શાહ ચંદુલાલ છગનલાલના સુપુત્રો તરફથી કરવામાં આવી. - મૂળનાયકની ડાબી બાજુ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા: ડીસાવાળા બબુબેન લાથમીચંદ ગોદડદાસ પરિવાર તરફથી કરવામાં આવી. ન મહાવીર સ્વામી ભગવાન દેવકુલિકાની કાયમી ધજા બીજાપુરવાળા શાહ નિહાલચંદ ભીકમચંદ પરિવાર તરફથી ચઢાવવામાં આવી - મહાવીર સ્વામી ભગવાન દેવકુલિકાનો કળશ સ્થાપન: ગઢસીવાનાવાળા બાગચા હસ્તીમલ, નેમીચંદ, ચંદનમલ પરિવાર તરફથી કરવામાં આવી. પાર્શ્વનાથ ભગવાનની દેવકુલિકા 3 દેવકુલિકાના મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાઃ ગઢસિવાનાવાળાબાલડ ગણેશમલજી, રતનચંદજી,ખીમરાજજી પરિવાર તરફથી કરવામાં આવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 682