Book Title: Vinit Jodni Kosh Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 5
________________ આ રીતે, શાળાગી શબ્દોની જ પસંદગી કરવા જતાં અમુક સંક્ષેપ જરૂર સધાય છે. છતાં, ગુજરાતી ભાષાના વધતા જતા અભ્યાસ અને ઉપગને પરિણામે આજકાલ તે બાબતમાં શાળા અને મહાશાળા એ બેના ભેદની રેખા આંકવી અઘરી થવા આવી છે. એટલે વાચક જોશે કે, ભાષાના સામાન્ય ચાલુ કષ તરીકેની બધી ગરજ સરી રહે તે પ્રકારને આમાં શબ્દોને સંગ્રહ થયો છે. આ આવૃત્તિમાં કુલ ૩૯,૩૩૫ શબ્દો ઊતર્યા છે; આથી કેશ માફકસરની કિંમતે મળી શકે તે થયો છે, તે આજે મેટી સવડ લાગશે એમ માનું છું. સંક્ષેપ કરવાની ખરી મુશ્કેલી ક્યા શબ્દો લેવા તે નક્કી કરવા ઉપરાંત ખાસ તે તેમના અર્થોને તથા શબ્દપ્રયોગને કેટલે વિસ્તાર સંધરે, એ ઠરાવવામાં રહેલી છે. સંપાદકે આ કામમાં પણ ઠીક ઠીક ચીવટ રાખી છે. પરિણામે, આ કોશ તેની મૂળ આવૃત્તિ કરતાં, કદની દૃષ્ટિએ, અર્ધ કરતાં એક પાન વધુ જેટલો થઈ રહ્યો છે. કિંમત પણ તેટલા પ્રમાણમાં ઓછી થઈ શકી છે તે આનંદની વાત છે. સંપાદનનું કામ શ્રી. ગોપાળદાસ પટેલે કર્યું છે. જોકેશના કામમાં તે તેની બીજી આવૃત્તિથી કામ કરતા આવ્યા છે. શાળાપયેગી દષ્ટિએ સંક્ષેપ કરવા માટે જરૂરી શિક્ષણદષ્ટિ તેમની પાસે છે. કેશનું કામ એકલ હાથે કરવું અશક્ય જ ગણાય. તેથી શ્રી ગોપાળદાસને મદદ કરવા માટે કેટલેક વખત શરૂમાં અમેહનભાઈ પટેલે કામ કર્યું. બાકી તેમને પૂરી મદદ અને સાથ અ૦ મુકુલભાઈ કલાર્થીનાં મળ્યાં છે. બધે જ વખત તે ગોપાળદાસની સાથે સંપાદનકામમાં તેમ જ તેનાં પ્રફ જેવામાં રહેલા છે. આશા છે કે, વિદ્યાર્થી જગતને તથા સામાન્ય વાચકને આ કેશ ઉપયોગી નીવડશે. વિદ્યાથીઓને કેશને ઉપયોગ કરવાની ટેવ પાડવાનું કામ હજી આપશિક્ષણમાં બરોબર દાખલ નથી થયું; તે કરવાની જરૂર છે. એમ થા” કદાચ આથી પણ નાની આવૃત્તિ આગળ ઉપર જરૂરની લાગે કેશના શબ્દોની સાથે તેમનું વ્યાકરણ, વ્યુત્પત્તિ તથા ૬ પણ મૂળ કેશમાંથી ટૂંકાવીને છતાં વિદ્યાથીઓને ખપ " આવ્યાં છે. જોડણીકેશની આ નવી આવૃત્તિને શિક્ષક પિતાની સલાહસૂચનાઓ આપી આભારી કરશે સંપાદનમાં જે શિક્ષક મિત્રોએ મદદ કરી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 732