________________
અને એથી ઊલટ-પક્ષે હરવ છે સાથે અનુસ્વાર સંસ્કૃત ઢબન હશે, એ પણ જોડણીના નિયમથી સ્પષ્ટ છે. જેમ કે, કિંમત ઈ. જેકે, ઉપર કહ્યું એમ, તે અનુસ્વાર ઉચ્ચારણમાં બતાવવાનું રાખ્યું નથી; પિચો અનુનાસિક ન કહ્યો હોય ત્યાં એ સમજી લેવા ઉપર રાખ્યું છે.
તેવી જ રીતે પહોળા એ છે જ્યાં હોય ત્યાં બતાવ્યા છે. જ્યાં તે ન બતાવ્યા હોય ત્યાં સામાન્ય સંસ્કૃત એ, એ સમજી લેવાના.
હતિનું સ્થાન જે બે વર્ષે વચ્ચે હોય તેને પહેલા વર્ણ જેડે તે બતાવ્યું છે. જેમ કે, તારું (તાર). પ્રાયઃ પહેલા વર્ણ સાથે વિશેષે તે શ્રુતિ જોડાયેલી છે, એમ માન્યું છે.
શબ્દપ્રયોગ જે શબ્દને શબ્દપ્રયોગ હોય તે, એ શબ્દના અર્થો પૂરા થયા પછી પૂર્ણ વિરામ કરી, [ ] આવા કૌંસમાં આપવામાં આવ્યું છે.
તે શબ્દના થડ તળે બીજા શબ્દો કે તેને સમાસો હોય તે તે બધા, તેના શબ્દપ્રયોગોને કૌંસ [ ] પૂરો થાય ત્યાર પછી આપ્યા છે.
ટૂંકાણને ખાતર, શબ્દપ્રયોગ લખવામાં મૂળ શબ્દ ફરી લખ્યો નથી, પણ આવું - ચિહન મૂકીને ચલાવ્યું છે. જેમ કે, દેવ”માં [૦થવું =મરણ પામવું .
જ્યાં મૂળ શબ્દનું રૂપાંતર થઈને શબ્દપ્રયોગ બને ત્યાં તે આખો લખ્યા છે. જેમ કે, “વાયરેમાં [વાયરે ચઢવું =શહેરમાં આવવું ઇ.].
સામાન્યપણે, શબ્દપ્રયોગ કક્કાવાર ક્રમે મૂક્યા છે. જ્યાં મૂળ શબ્દ આગળ કઈ પદ આવે તો તેવા પદને () કૌંસમાં મૂકીને શબ્દપ્રયોગ તેના ક્રમમાં દર્શાવ્યા છે. જેમ કે “વટાવવું” શબ્દમાં [ (–ને) વટાવે એવું શા પ્રવ –થી ચડિયાતું છે.
શબ્દપ્રયોગોમાં આ પ્રયોગ ક્રિયાપદની સાથે આવતો હેચ તે તેના અર્થને = ની નિશાનીથી આપે છે. જેમ કે વાયરે ચઢવું = લહેરમાં આવવું ઇ૦. અને જ્યાં આખો પ્રગ ક્રિયાપદ સાથે ન આવતું હોય ત્યાં તેના અર્થને શ૦ પ્રત્ર લખીને આપે છે. જેમ કે, વાયદાને સેદ શ૦ પ્ર. અમુક મુદતે અમુક ભાવે માલ લેવાને સટ્ટાને વેપાર.
નહિ સંઘરેલાં સાદાં શકદરૂપ જોડણીમાં ફેરફાર થતો હોય તેવાં ક્રિયાપદનાં ભાવે, કર્મણિ અને પ્રેરક રૂપ જીને આપવામાં આવ્યાં છે. (જે ધાતુનાં એવાં રૂપ વિચિત્ર જેવાં લાગ્યાં છે તે આપ્યાં નથી.) તેવાં રૂપોમાં અમુકનું પ્રેરક કે ભાવે યા કર્મણિ એટલે ટૂંક ઉટ કરવા ઉપરાંત અર્થ આપ્યો નથી; સિવાય કે, તેથી અલગ બીજો અર્થ હોચ શબ્દોમાં તે જોડણી ખાતર જ તેવાં રૂપે કશા પણ ઉલ્લેખ વગર () - અક્ષરમાં આપ્યાં છે. જેમકે, વીટાળવુંમાં (વીટાળાવવું, વીટા” *
વિશેષણ પરથી તા, ત્વ, પણું જેવા પ્રત્યે લાગીને બનતાં સામાન્યતઃ આપવામાં આવ્યા નથી. તેમ જ જ્યાં વિશેષણ અને અને અવ્યયના અર્થ સરખા થતા હોય ત્યાં અર્થો ફરી લખેલા છે. જેમ કે, વિવેચક; બરાબર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org