Book Title: Vinit Jodni Kosh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ . જુ, ધુ નહિ પણ જુઓ, ધુઓ લખવું. તેમ જ ખાવું, રેવું જેવાં કારાન્ત ધાતુઓમાં ખુઓ, ઓ લખવું. અને જુએ છે, ધુએ છે, ખુએ છે, એ છે, જેયેલું, જેતું; યેલું, તું; ધોયેલું, ધતું વગેરે રૂપે દર્શાવ્યા મુજબ લખવાં. 1. સૂવું, પીવું જેવાં ક્રિયાપદોમાં સૂએ છે, સૂઓ, સૂતું, સતલ, સુતાર, અને પીએ છે, પીઓ, પીતું, પીધેલ, પીનાર, એ પ્રમાણે લખવું. ૨૮. પૈસે, ચૌટું, પૈડું, રવ એમ લખવું. પણ પાઈ, પાઉંડ, ઊડઈ સઈ એવા શબ્દો દર્શાવ્યા પ્રમાણે લખવા. ૨૯. સજા, જિંદગી, સમજ એમાં જ; તથા ગોઝારે મઝારમાં ઝ, અને સાંજ-ઝ, માઝા એમ લખવું. ૩૦. આમલી-આંબલી, લીમડે-લીંબડો, તૂમડું-તુંબડું, કામળીકાંબળી, ડામવું-ડાંભવું, પૂમડું-પૂંભ, ચાંલ્લો-ચાંદલે, સાલ્લો-સાડલે એ બંને રૂપે ચાલે. ૩૧. કહેવડાવવું–કહેવરાવવું, ગવડાવવું–ગવરાવવું, ઉડાડવું–ઉરાડવું, બેસાડવું-બેસારવું જેવાં પ્રેરકરૂપમાં ૩ અને ૨ ને વિકલ્પ રાખો. ૩૨. કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હસ્વ દીર્ધ બતાવનારાં ચિત્તે વાપરવાં. ૩૩. જે શબ્દોની જોડણી કે ઉચ્ચારને વિષે એકરૂપતા ચાલતી હોય તે શબ્દોની, ઉપરના કોઈ નિયમ અનુસાર જુદી જોડણી થતી હોય છતાં, પ્રચલિત જોડણી કાયમ રાખવી. ઉદા. મુજ, તુજ, ટુકડે, ટુચકે, મુજબ, પૂજારી, મુદત, કુમળું, કુસકી, ગુટકે, કુલડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 732