Book Title: Vasant Stotradi Sangraha Author(s): Vinayprabhashreeji Publisher: Pukhraj Amichand Kothari View full book textPage 6
________________ વિકટપેા-અસ્થિરતાને ભૂલવાની ક્ષમતા ધરાવે છે અને અંતે સત્ય આનંદની અનુભૂતિ કરે છે. ઇન્દ્રિય પરાજય શતકના કર્તા ૧૭મી સદીમાં થયેલ પૂ. ઉપા. શ્રી જયસેામવિજયજી મ. સા.ના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી ગુણવિજયજી મ. સા. છે. શ્રી પચસૂત્ર તથા વૈરાગ્ય શતકના કે પ્રયત્ન કરવા છતાં જાણી શકાયા નથી. જો કે શ્રી પંચસૂત્ર ઉપર પૂ. આ, શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ સા॰ કૃત ટીકા છે જેને આધારે તેના ભાવાનુવાદ અહિં આપેલ છે. જ્યારે બૈરાગ્ય શતક ઉપર પૂ॰ મુનિરત્ન શ્રી ગુણવિજયજી મ॰ સાકૃત ટીકા ઉપલબ્ધ છે. અન્ય સ્તાત્રાદિના કર્તા સુપ્રસિદ્ધ છે. તેમની એાળખ આપવી એ સૂર્યની એાળખ કરાવવા દીપક ધરવા સમ જ કહેવાય. આ તેંાત્ર-શતકાદિના એકેક શબ્દમાંથી અનુપમ ભક્તિ અને વૈરાગ્યના રસ ઝુમે છે. વિઘ્ન પુરુષે! એનુ અનુપાન કરી ઇષ્ટને પ્રાપ્ત કરે. આવુ પ્રકાશન કરવા બદલ પ્રકાશકશ્રી અને જેમના સંકલ્પે પુસ્તકનું પ્રકાશન થયું છે તે સની પશુ ગુણાનુરાગપૂર્ણ –હૈયે અનુમાદના... કરનાર સુકાઈના અંતમાં આ પુસ્તક પ્રકાશનમાં સહાય શુભાશય સફળ થાય એજ અભ્યનાં... સ. ૨૦૨૩ મા, સુ. ૩ સા, વસત શ્રીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 390