Book Title: Vasant Stotradi Sangraha Author(s): Vinayprabhashreeji Publisher: Pukhraj Amichand Kothari View full book textPage 7
________________ ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીરાય નમ: બે ખાલ શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં તપના અનેક પ્રકારમાં સ્વાધ્યાયને પણ જ્ઞાની ભગવતાએ અભ્યંતર તપમાં ગણાવેલ છે. અને તવસા નિા ” તપથી બહુ કૅમેર્રીની નિજ રા થાય છે. અને નવ્ય કર્માંના આશ્રવ અટકે છે. ,, · પક્ષ દિવસમાં ઉપવાસાદિ તપશ્ચર્યાં કરવાને અસમર્થ વ્યક્તિ ખે હજાર ગાથાના સ્વાધ્યાય કરી અતિયારથી અટકી વિશુદ્ધ બને છે. આજ સુધી સ્વાધ્યાયને લગતાં અનેક પુસ્તકા પ્રસિદ્ધ થયાં છે. છતાં આ “વસંત સ્તાત્રાદિ સંગ્રહ” નામની ઘુ પુસ્તિકા મુમુક્ષુ જીવાત્માએને વધુ લાભદાયી નીવડી આરાધનાના માગે આગળ ધપાવવાનું સુંદર કાર્ય કરશે, તેની ખાત્રી પુસ્તિકાના વાચક વર્ગ ને અવશ્ય થરો, તેમજ પૂજ્ય. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યાં મહારાજ. આચાર્ય શ્રી સામપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિપુંગવાએ વિરચિત ભક્તિગભિ ત તેમજ વૈરાગ્ય-ગર્ભિત વીતરાગ સ્તોત્ર, સિન્દ્ર પ્રકર જેવા અનેક પ્રાચ્ય સ્તા વિગેરેના સંગ્રહ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. સાથે સાથે લગભગ દરેક સ્તાત્રા સરલ ગુજરાતી ભાષામાં સુંદર રીતે અનુવાદ કરેલ હેાવાથી સ ંસ્કૃત જેવી અતિગહન ભાષાના મતે નહિ સમજતા જિજ્ઞાસુએને આ પુસ્તિકા અતિપ્રિય બની સમ્યગ્ જ્ઞાનને બહેાળા ફેલાવેા કરવા દ્વારા ઉપકારક થશે. એમ મારુ ચાક્કસ માનવુ છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 390