Book Title: Vasant Stotradi Sangraha Author(s): Vinayprabhashreeji Publisher: Pukhraj Amichand Kothari View full book textPage 9
________________ દ્મ શ્રી શખેશ્વરપાનાથાય નમાનમ : પ્રકાશકીય—નિવેદન આજે તા નવું પ્રભાત ઊગે છે અને નવું સાહિત્ય બહાર પડે છે પણ તેમાંના બહુલતમ સાહિત્યમાં તેા એવા વિચારાનું સર્જન હાય છે કે જેના વાંચનથી અનાદિના મેાહના સસ્કારા ઘટવાને બદલે વૃદ્ધિ જ પામે, અને તેથી આવું સાહિત્ય ઊધ્વગતિના પંથે પ્રયાણ કરાવવાને બદલે અધેાઞતિની ઊંડી ખાઈમાં ધકેલનાર બને છે : જ્યારે પ્રાચીન અને અદયુગીન મહાપુરુષા અને તત્ત્વજ્ઞાએ એવા સાહિત્યનું સર્જન કર્યુ છે કે જેનાથી અનાદિમેાહના સ ંસ્કાર વિલીન થાય છે. જેમાં ભાષાની પ્રૌઢતા હાય છ જેના સતત વાંચન, મનન અને નિદિધ્યાસનથી શબ્દો એના એ જ હાવા છતાં નવ-નવીન આત્મ-સ્વરૂપદક તત્ત્વા પ્રાપ્ત થાય છે અને એથી જ એ સાહિત્ય અવશ્ય ઊધ્વગતિ પ્રાપક બને છે. આજ કારણથી આવા સાહિત્યનું વારંવાર પ્રકાશન થતું રહે છે. સાથે જ સ ંસ્કૃત-પ્રાકૃત ભાષાથી અનભિજ્ઞ આરાધાના ઉપયોગ માટે તેના ભાવાનુવાદ પણ પ્રકાશિત કરવામાં આવે છે. તે જ રીતે મેં પણ પ. પૂ. ૧૦૦૮ યાગનિષ્ઠ સ્વ. આ, દેવશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન, શાન્તમૂર્તિ ૧૦૦૮ પ. પૂ. સ્વર્ગસ્થ આ.દેવશ્રી કીર્તિ સાગરસૂરીશ્વરજી મ. સા. ના પ્રશિષ્ય આચાય દેવ ૧૦૦૮ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.નાંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 390