Book Title: Vasant Stotradi Sangraha
Author(s): Vinayprabhashreeji
Publisher: Pukhraj Amichand Kothari

View full book text
Previous | Next

Page 13
________________ ૧૦ ગ્રંથે આમાં પ્રકાશન કરવાનું નક્કી કરેલ, પરંતુ કેટલાંક કારણોસર. હું હમણાં પ્રસ્તુત બંને ગ્રંથને અનુવાદ કરી શકું તેમ ન હોવાથી પંચસૂત્રને ભાવાનુવાદ પ. પૂ. ૧ ૦૮ શ્રી હીરસુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન લલિતશેખરજી મ. સા. ના શિષ્યરત્ન વિદ્વદ્દવર્ય પ. પૂ. રાજશેખર વિજયજી મ. સા. ને લખી આપવા વિનંતી કરેલ અને તેઓશ્રીએ અનેક કાર્યો હોવા છતાં તે કાર્યોને ગૌણ કરી બહુ જ થેડા ટાઈમમાં આ ગ્રંથને સુંદર ભાવાનુવાદ લખી મને, મોકલી આપેલ તે બદલ તેઓશ્રીને આ સ્થળે અત્યંત આભાર, માનું છું અને સંબંધ સિરીની નાની પુસ્તિકા ઘણાં વર્ષો પહેલાં રાજનગર વિદ્યાશાળા તરફથી ભાવાનુવાદ સહિત પ્રકાશિત થયેલા હતી તેને અક્ષરશ: અનુવાદ આ પુસ્તકમાં છપાવેલ છે, આમાંના કેટલાક ગ્રંથોનો અનુવાદ અન્ય ગ્રંથમાંથી સંક્ષિપ્ત કરી સામાન્ય ફેરફાર સાથે આપવામાં આવેલ છે. તેમજ વચમાં ઉપયોગી કેટલાંક ઉપદેશ પદે અને પ્રાસ્તાવિક શ્લેકે પણ આપવામાં આવ્યા છે. તદુપરાંત કેટલાક ફેરફાર કરી આ બીજું પ્રકાશન. કરવામાં આવેલ છે. આ પુસ્તકનું મુદ્રણ કરાવવાની સર્વ કાર્યવાહી અમદાવાદમાં પડેત ભાઈશ્રી રસીકલાલ શાન્તિલાલના સહકારથી ભાઈશ્રી રતિલાલ ચીમનલાલે કાળજીપૂર્વક કરેલ છે. અને પ્રથમ પ્રકાશન વખતે કેટલાક ગ્રંથને અનુવાદ તપાસવામાં, પ્રેસમેટર લખવામાં તથા શુદ્ધિપત્રક વગેરે બનાવવામાં મહેસાણુ શ્રીયશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક રતિલાલ ચીમનલાલ દેશીએ તેમજ ગૃહપતિ શાન્તિલાલ સેમચંદ મહેતાએ સંપૂર્ણ સહકાર આપેલ. છે. તે બદલ તેમજ આ પ્રકાશનમાં પુફ સંશોધન વગેરેનું સંપૂર્ણ કાર્ય ભાઈશ્રી રતિલાલ ચીમનલાલ દેશીએ અને શુદ્ધિપત્રક આદિ બનાવી આપવાનું કાર્ય ભાઈશ્રી રસીકલાલ શાંતિલાલે કરી આપેલ છે. તે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 390