Book Title: Vasant Stotradi Sangraha Author(s): Vinayprabhashreeji Publisher: Pukhraj Amichand Kothari View full book textPage 4
________________ 66 णमो वीयरागाण —પ્રાપ્ કથન આનંદની અભિલાષા વિશ્વના સધળાયે છા સેવે છે. અને એ અભિલાષાને પૂર્ણ કરવા માટે આનંદની ખાજમાં એ આત્માએ અનેકવિધ પ્રયત્ન કરે છે. આનંદને શોધતા એ આત્માએ શરીર અને સમયનું ભાન ભૂલી અનેક સ્થાનાએ ભટકે છે. કાઈ સીનેમા–નાટયગૃહામાં જાય છે તે ક્રેઈ નિજ ન-વનમાં જાય છે. કાઈ ગિરિક દરાઓમાં જાય છે તે કાઈ વનવિહારામાં જાય છે, કાઈ ભોજનાલયમાં જાય છે તે! કાઈ ક્રીડાલયેામાં જાય છે. કાઈ વસ્ત્રપરિધાનમાં આન ંદ શેાધે છે તેા કાઈ અલંકારામાં શાધે છે. આ રીતે અનેકાનેક આયાસે સતત કરે છે, છતાંય આનંદની અનુમૂર્તિ થતી નવી. અનુભૂતિ થાય છે તા ટકી નથી. કારણકે આ વાસ્તવિક 'આનં જ નથી, આ તેા ખરજવાના રાગમાં ખણજથી ઉત્પન્ન થતા આનંદનાં જે મનના માનેલેા-કાલ્પનિક આનંદ છે. તેમાં તે! અજ્ઞ જીવે રાચે, જ્યારે સુન છા એમાં મુંઝાય નહિ. એ તા વાસ્તવિક આનંદને માટે જ પ્રયત્નશીલ હાય છે. એ વાસ્તવિક-સત્ય આના માત્ર શ્રી જિનશાસનમાંથી મળે છે. શ્રી જિનશાસનમાં કાળે કાળ અનેક મહાપુરુષા થયા છે. જેમણે સ્વ-પ્રયત્ને એ વાસ્તવિક આનદ્મની અનુભૂતિ કરી છે. એ મહાત્માએએ અન્ય આત્માએ મણ એ આનંદની અનુભૂતિ કરીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 390