Book Title: Uttaradhyayan Sutra
Author(s): Vijaysinhsensuri
Publisher: Vijaymeruprabhsuri Smarak Trust

View full book text
Previous | Next

Page 9
________________ iઝવેરીપાર્ક ચાતુર્માસ ફલશ્રુતિ • પૂ. પંન્યાસ શ્રીમાનતુંગવિજયગણિ. (હાલ આચાર્ય) તથા પૂ. પં. શ્રી ઇન્દ્રસેનવિજય ગણિ. (હાલ આચાર્ય)ની શુભ નિશ્રામાં પૂપં. શ્રી સિંહસેન વિ. (હાલ આચાર્ય) ગણિ મુનિ શ્રી સુવ્રતસેન વિ. મ.સા. આદિ ઠાણાનો વિ. સં. ૨૦૫૧માં ભવ્ય ચાતુર્માસાર્થે પ્રવેશ, સંઘપૂજન-પ્રભાવના આદિ. બહેનોને આરાધના કરાવવા માટે પૂ. સા. હર્ષપ્રભાશ્રીજી મ., પૂ. સા. હર્ષોદયાશ્રીજી મ., પૂ. સા. ચંદ્રહર્ષાશ્રીજી મ.પૂ. સા. મુક્તિસેનાશ્રીજી મ., પૂ. સા. અહસેનાશ્રીજી મ. આદિ ચાતુર્માસાર્થે પધારેલ. સામુદાયિક નવકારતામાં ૧૦૮ આરાધકો તથા દારિદ્ર નિવારણતપમાં સારી સંખ્યામાં આરાધકો જોડાયેલ, પ્રભાવનાદિ. વ્યાખ્યાનમાં ધર્મરત્નપ્રકરણ તથા ચિત્રસેન-પદ્માવતી ચરિત્રનું વાંચન, દરરોજ પ્રભાવના, રવિવારે ભક્તામર ભાગ્યભક્તિ તથા જાહેર વ્યાખ્યાન, કુમારપાળ મહારાજાની આરતી આદિ. શ્રી શં.પા.ભ.ના અત્તરવાયણા-પારણા સહ અઠ્ઠમતપ, લુખી નિવિ, દીપકવ્રતના એકાસણાદિ તપ-અનુષ્ઠાન. • જ્ઞાનવૃદ્ધિ માટે લેખિત-મૌખિક, કવીઝ પ્રશ્નોત્તરી, વ્યાખ્યાન પ્રશ્નોત્તરી આદિ ઈનામી જ્ઞાન-સ્પર્ધાઓ થયેલ. અષ્ટપ્રકારી પૂજા (બાળકો માટે) તેમજ શિશુ-શિબિરનું આયોજન. કેસર-સુખડના નવા સંકુલનું શ્રી છગનલાલ મલકચંદ દ્વારા ઉદ્ઘાટન. પૂજ્યપાદશીના સ્મારક માટે શ્રીસંઘનો ઔદાર્યપૂર્ણ સહકાર. ધર્મનિષ્ઠ શ્રી ગુણવંતભાઈ વાડીલાલ શાહ તથા અન્ય ટ્રસ્ટીઓ તેમજ શ્રીસંઘનો સદા સાથ-સહકાર રહેલ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 330