Book Title: Utakamand Author(s): Madhavrav B Karnik Publisher: Vidyarthi Vachanmala View full book textPage 8
________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ હવે એ શિખરોની દુનિયાને દૂર મૂકી, તેની નીચેની ભૂમિ ઉપર દષ્ટિ વાળો. શિખરો જેવાં સેહામણું છે, તેવી જ તેની નીચેની ખીણુ ખૂબીદાર અને વિશાળ છે. તે ૧૫ માઈલ લાંબી છે. આ જમીન રેશમના જેવી મુલાયમ અને સ્નિગ્ધ છે, પણ તે કેવળ વૃક્ષવેલાઓથી ભરપૂર છે. અહીંથી એક નાને જલપ્રવાહ ખીણને ઘતે આગળ ધસે છે. આ પ્રવાહને નીચેનો ભાગ આગળ તળાવના રૂપમાં ફેરવી નાખવામાં આવ્યું છે. ઉપલા મેદાનને ઉત્તર છેડે થોડે આગળ વધે છે. એને ઉતાકામંડના એક અતિરમ્ય અને સુંદર સ્થાનમાં વાળી લેવામાં આવ્યું છે. અહીંની જમીન પરી નાખવામાં આવી છે અને તેને સરખી સપાટ બનાવી દેવામાં આવી છે. આ સ્થળ હોબર્ટબાગને નામે ઓળખાય છે. આગળ જતાં એક મોટું અને વિશાળ મેદાન આવેલું છે. આ મેદાન “પોલો નામની રમત રમવાના મેદાન તરીકે વપરાય છે, અને બેલબેટ અથવા ક્રિકેટના મેદાન તરીકે પણ તેનો ઉપયોગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20