Book Title: Utakamand
Author(s): Madhavrav B Karnik
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 17
________________ ઉતાકામંડ એક વાર પ્લેગે દેખા દીધું હતું અને થોડેક જનસંહાર કર્યો હતે. અહીંથી આગળ વધશે તે મદ્રાસ બેંકની ઈમારત, પુસ્તકાલયભવન, કેટલાંક ખ્રિસ્તીમંદિરો, જિલ્લા કલબ, જીમખાના કલબ, સરકારી બેટેનીકલ ગાર્ડન અને શિક્ષણ તથા દાક્તરી શાળાના મકાને અને બીજાં કેટલાંક વેપારી સંસ્થાઓનાં મકાને વગેરે જેવા યોગ્ય ઈમારતે આવે છે. અહીંની લાયબ્રેરી ઈ. સ. ૧૮પલ્માં બંધાઈ હતી. તેમાં ૧૫ હજારથી વધારે પુસ્તક છે. ખ્રિસ્તીદેવળોમાં સૈથી જૂનું દેવળ સાધુ સ્ટીફનનું છે. ગવર્નમેંટ હાઉસની ચારે બાજુએ ગોળાકારે બેટેનીકલ ગાર્ડન આવેલ છે અને તે પ૧ એકર જગામાં વિસ્તરેલો છે. આ બાગ ઈ. સ. ૧૮૪રમાં બંધાયે હતો, જે વખતે માર્કવીસ ઓફ ટવીડેલ મદ્રાસના ગવર્નર હતા. અહીંની સ્થાનિક ભાષા તામીલ અને મલાયલમ છે. આ સુંદર મકાને, કુદરતી દો, શિખર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20