Book Title: Utakamand
Author(s): Madhavrav B Karnik
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 15
________________ ઉતાકામિડ બીજી બાજુએ ગુચ્છાદાર વિલાયતી ઝાડો. પેલાં છે. આ ઝાડ પરદેશમાં બહુ સંભાળ અને કાળજીપૂર્વક ઉછેરવામાં આવે છે, પણ અહીં તે તે આપોઆપ જ એટલાં બધાં કુદરતી રીતે જ ખીલી. ઊડ્યાં છે કે, તેથી આ વિભાગ અપર્વ ભાથી ભરપૂર બની ગયો છે, અને અત્યંત સુંદર દયા ઉત્પન્ન કરે છે. અહીં સ્થળે સ્થળે નાની વાડ બનાવવામાં આવી છે અને તેની વચ્ચે સુંદર ઉપવને બનાવેલાં છે. આ વાડ ગુલાબ અને એના જેવા જ બીજા સુશોભિત છોડ અને રોપાની બનાવેલી છે. આ સઘળી શોભા હજી ઓછી હોય તેમ, વર્ષારાણી પણ પિતાને પાલવ પાથરીને ઉતાકામંડને શરણે આવી છે. અહીં વર્ષાઋતુમાં ૪૯ ઈંચ જેટલો. વરસાદ પડે છે અને શિયાળામાં તદ્દન નામને જ વરસાદ વરસે છે. આથી જાત જાતનાં ફૂલો અહીં બારે માસ ખીલે છે. અને તે આ રમણીય પ્રદેશને અપને ઉલ્લાસથી શણગારે છે. ગુલાબનાં ફલો અને ડમરો અહીં ઘણો થાય છે. ચાલે, હવે આ રમણીય ખીણના પ્રદેશને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20