Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 2
________________ અનંત અનંત નમસ્કાર હો.... જિનાજ્ઞાના પરમ ધારક અને પાલકને.... શ્રી નમસ્કાર મહામંત્રના અનન્ય આરાધકને સમતા ભરી સાધુતાના સાધકને મૈત્રીના મહાસાગરને... પરાવાણીના સમવતારને પ્રશમરસના પયોનિધિને.... સમત્વ યોગના મહાન ઉપાસકને.... અંતઃ સાધનાના આદર્શ સાધકને .... આત્મપરિણતિની આદર્શમૂર્તિને.... આત્મ અનુભવના માર્ગદર્શકને.... પરમ નિઃસ્પૃહી સંતને.... અસીમ ઉપકારી અધ્યાત્મ યોગીને.... સત્યના સખાને..... વૈરાગ્યના વીરને..... વાત્સલ્ય મૂર્તિ - ત્યાગી - તપસ્વી મહાત્માને.... પવિત્રતા અને પ્રસન્નતાની પ્રશાંતમૂર્તિને......... સ્વ-પર ઉપકારી પરમ કૃપાળુ.... પરમ પૂજય ગુરુવર્ય પંન્યાસ પ્રવર.... શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને.... Jainunation International

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 548