Book Title: Tirth Yatra Sanghni Mahatta
Author(s): Vijaysushilsuri
Publisher: Gyanopasak Samiti

View full book text
Previous | Next

Page 2
________________ ( ક ભેટ છે MEGINHLEHHH " * * * * ના નામ * * * * રાજસ્થાનન્તગત-મેદપાટ (મવાડી રેશમ અહિ ઉતરી યપુર નગરમાં શાસનમ્રા ૫૦ ૫૦ આચાર્ય મહારાજાધિ. શજ શ્રીમદ્દ વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના પ્રખ્યાત પટ્ટાલકાર સાહિત્યસમ્રા ૫૦ ૫૦ આચાર્યપ્રવેશ શ્રીમદ્દ વિજયેલાવણ્યસૂરીશ્વરજી મ. સા. ના પ્રધાન પટ્ટધર શાવિશારદ ૫૦ પૂ. આચાર્યવર્ય શ્રીમદ વિજય દક્ષસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે, વીર સં. ૨૫૦૦ વિક્રમ સં. ૨૦૦૦ના કાર્તિક વદ છઠના દિવસે પૂ. મુનિશજ શ્રી વિકાસ વિજયજી મ. તથા પૂ. મુનિરાજ શ્રી મનેહરવિજયજી મહારાજની મહત્યાન યુક્ત થયેલ ગણી પદવી અને કાર્તિક વદ દશમે ૫૦ ગણી શ્રી વિકાસવિજયજી મહારાજની મહત્સવ સહિત થયેલ પંન્યાસપદવી એ બન્ને પદવીની સ્મૃતિરૂપે– તેમજ વીર સં ૨૫૦૧ વિક્રમ સં. ૨૦૧૧ ના પિષ શુદ દશમ ને ગુરુવારના દિવસે રાજસ્થાનાન્તર્ગત મરુધર (મારવાડ)દેશના ગેડવાડ પ્રદેશમાં શ્રી રાણકપુરજી પંચ તીથમાં આવેલ શ્રી વકાણાજી તીર્થ નિકટવર્તી નાડોલ (નડલપુર) તીર્થમાં પૂ. પંન્યાસ શ્રી ચંદનવિજયજી ગણિવર્યની અને પૂ. પંન્યાસ શ્રી વિનેદવિજયજી ગણિવર્યની મહત્યાવયુકત થયેલ ઉપાધ્યાયપદવીની અતિરૂપે આ તીર્થયાત્રા સંઘની મહત્તા નામની પુસ્તિકા જોવાલ શ્રી સંઘ તરફથી ભેટ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 264