Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 9
________________ materials were suffering alike. Nobody, however, could foresee the cataclysm of the Second World War, only five years off, or the complete upheaval in society which was to follow. 'It is fairly evident to all thoughtful minds that the world of today is all topsy-turvy in almost all essential respects. That is what C. R. Jain wrote in his book published in 1934; could we say that today? 'There is starvation in the midst of plenty... There is the eternal rush for armaments, and political power, the greed for gold and the grabbing of territory...' What is the cause of this? 'The main cause of all this variety of troubles and undesirable conditions is one and only one - our ill-conceived ideals.' The author goes on to explain: it is materialism the conflict of science and religion which creates the problems. But religion is the highest of the sciences. Jainism (and other religion) teaches that man is not only a body, he also has a soul. The soul is indestructible. The effect of the Jain doctrine is to fill the mind with a glad certainty abou the future. Jainism puts the greatest emphasis on ahimsa, usually translated as 'non-violence'. But this is an imperfect translation. Himsa means 'harm'. the prefix 'a-' is a negative. So ahimsa is the very negation of harm, it precludes violence in thought and intention as well as in actual fact. It is applicable to nations as well as to individuals. It is the greatest law: ahimsa paramo dharma. Let us return to the words of C. R. Jain: 'the effect of the adoption of the vow of ahimsa by the world will be the end of unholy rivalries, of the grabbing of other peoples' lands, of unrighteous wars, of mammon worship which is itself the parent of a thousand ills, and of all forms of racial and religious prejudice.' Is the author being too optimistic when he says 'The Jaina culture changes the hearts of men: and it does so on a rational basis, so that the individual himself becomes enthusiastic in being peaceful and good.'? So, Jainism gives hope, it teaches the negation of harm. It teaches nonacquisitiveness too. The fifth of the five great vows of the Jains is to avoid perpetual સમજાવે અને મહાવીરની વાણીને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે. ખ્રીસ્તી પાદરીઓની માફક વ્યકિતગત સમ્પર્ક સાધીને જૈન સંસ્કૃતિનું મૂલ્ય સમજાવે. આપણાં જિનાલયો અને ઉપાશ્રયોમાં ધન વાપરવું જરૂરી છે એની અનુમોદના કરું . પરંતુ જો આપણે જૈન સંસ્કૃતિની જાળવણી કરવી હશે તે એવી વ્યવસ્થા કરવી પડશે કે જેથી ચરિત્ર-વિકાસ માટે સંસ્થાઓ સ્થાપિત થાય અથવા જે સંસ્થાઓ કાર્ય કરી રહી છે તેને આર્થિક મદદ કરવી પડશે. પૂજય આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વીજીઓ- શ્રાવક વર્ગને ઉપદેશ અને આદેશ આપે કે જેથી આ સંસ્થાઓ પગભર બની રહે. મારું નમ્ર સૂચન છે કે આપણે સહુ નક્કી કરીએ કે આપણી આવકના અમુક ટકા દર વર્ષે આવી ચરિત્ર નિર્માણ કરતી સંસ્થાઓને જરૂર આપીએ, અને સાચા અર્થમાં આજ the youth 24 92219. વિદેશમાં વસતા અમો જૈન ભાઇ-બહેનોની એકજ વેદના છે કે પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વીઓનાં સાક્ષાત દર્શન અને ઉપદેશનો લાભ મળતો નથી. અમારી ભાવના છે કે આચારાંગના નિયમોનું સંપૂર્ણ પાલન કરીને પૂજય સાધુ-ભગવંતે વિહાર કરીને આ ભૂમિને પવિત્ર બનાવે. તેના માટે ચતુર્વિધ સંધ યોગ્ય કરે. જા આ સંભવ બને તો આધુનિક વૈજ્ઞાનિક યુગમાં જૈનધર્મના સિદ્ધાંતનો પ્રચાર જે ઝડપથી થશે તે કલ્પી પણ ના શકાય. સાધુભગવંતના પંચમહાગ્રના આચાર જૈનેતરોને પણ જૈનધર્મના સિદ્ધાંત પાળવા પ્રેરશે. છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ અને ભારતના કેટલાક પ્રદેશોમાં દુષ્કાળની ભયંકર પરિસ્થિતિ છે. જેની અસર લાખો માનવી અને પશુઓ પર થઇ છે. મહાજને આ કપરા સમયમાં સ્વેચ્છાએ આગળ આવીને લાખો ઢોરોને બચાવ્યા છે અને અનેક માનવો પ્રત્યે અનુકંપા દર્શાવી છે. આ કાર્યને વ્યવસ્થિત રીતે આગળ ધપાવવું જોઇએ અને બધા જૈન ભાઇઓએ શકિન મુજબ દાન આપવું જોઇએ. પરદેશની ધરતી પર છેલ્લા છ વર્ષથી‘ધી જૈન'નો ત્રણ ભાષામાં ત્રિમાસિક છાપીને પ્રકાશિત કરીએ છીએ. જૈન ધર્મ દર્શન, સંસ્કૃતિ, કળા, સ્થાપત્ય, અને સામાજીક તથા સાંસ્કૃતિક લેખોની રજુઆતને વિશ્વના અનેક જૈન-જૈનેતર ભાઇઓ બહેનો વાંચે છે. આ અંક બ્રિટનની બધી યુનિવર્સિટીમાં મોકલવામાં આવે છે. જૈન સમાજ યુરોપનાં દરેક સભ્યને તે મોકલવામાં આવે છે. ભારત, અમેરિકા, ઇસ્ટ આફ્રિકા અને બીજા દેશોમાં પણ મોકલવામાં આવે છે. ‘ધી જૈન' ની ઉત્તરોત્તર પ્રગતિ માટે હું સ્વૈચ્છિક સેવા આપનાર મારા સહયોગી છે. મારડિયા, મનસુખભાઇ શાહ, ડૉ. મેરેટ, વિનોદ કપાસી, ચીફ એચ. ભંડારી, સતીશ શાહ, ડૉ. હિમાંશુ ઘડિયાળી, શ્રી, બિપીન Jain Education Intemational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 196