Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 8
________________ than a handful of books on the subject. (In a big central reference library, or a university library. you usually expect to find half a dozen books on Jainism, perhaps a dozen is you are lucky.) I pulled out one book which had no title on the spine to see what it was about. A faded grey cover had been bound in to serve as the title page: the title was Jainism and World Problems, by C.R.Jain, published in India in 1934. The name of the author is well-known. Chanpat Ray Jain was a barrister by profession. During the 1920s and 30s he published a number of books and he was also noted as a lecturer. He sought to explain religion in twentieth century terms, using the concepts of modern science and psychology. He was convinced that the message of different religions was essentially the same as that of Jainism. Probably his best-known work is the compendious volume, the Key to Knowledge, regarding which the publishers claimed that 'Nothing quite like it has ever been written before'. The work is a wideranging study of many religions and mysteries. Jainism and World Problems is different sort of work. It is a collection of essays and addresses, some of which had been compiled some years before, but which seemed relevant to the author in 1934. Can they have relevance today, 54 years later? In 1984 Stalin was ruling Russia. Hitler had come to power the previous year in Germay. The Communists in China began the Long March which was the first stage in the struggle which was to bring them to power 15 years later. The Japanese had already taken control of Manchuria but their invasion of China proper was still three years off, In India the British Raj seemed still firmly in the ascendancy: the British Empire, on which the sun never sets' was at the height of its glory. Countless widows and orphans still remembered the terrible four years of the Great War which had ended 16 years before. The Great Crash of 1929 had been followed by the Great Depression and people in Europe and those countries which depended on the production of raw Jain Education International_2010_03 અને પૂર્વાગ્રહને ત્યજીને સર્વે જૈનોને એકતા માટે પ્રેરણા આપે અને પોતે આ ઉત્તમ સંગઠનને વનનું મુખ્ય લક્ષ બનાવે. કેટલીક વખતે કથનમાં આવું કહેવું અને લખવું સહેલું અને રૂપાળું લાગે. પણ, આચરણમાં કરી બતાવવું અઘરૂં હોય છે. હું તો માનુ છું કે બધા સમ્પ્રદાયોનું એક વિશાળ ચતુર્તિયસંધ- સમેલન યોજવામા આવે અને નક્કી કરવામાં આવે કે જયાં સુધી એકતાની ભાવના પરિપૂર્ણ ના થાય ત્યાં સુધી દર વર્ષે વારાફરતી જુદા-જુદા સમ્પ્રદાયોમાંથી એક આચાર્ય અને એક શ્રાવકને સમસ્ત જૈન સમાજના આચાર્ય અને નેતા નીમવામાં આવે જે જૈનોનાં પ્રશ્નોને સરકારી અને સામાજીક સ્તરે રજુ કરે અને જૈન ધર્મના પ્રચાર માટે યોગ્ય પગલાં છે. જો સાચી ભાવનાથી આ પ્રયત્ન કરવામાં આવે તો અશકય નથી આપણું સૌભાગ્ય છે કે આપણે ભગવાન મહાવીરની વિચાર સરણીના વારસદાર છીએ. જૈનફિલસૂફી જગતના બધા જીવોનું કલ્યાણ ઇચ્છે છે. તે વ્યક્તિસ્વાતંત્ર્ય, સમાજવાદ, સમાનતા, અનેકાંતવાદ, સ્પાાદમાં માને છે. વિશ્વમૈત્રી સ્થાપી ભાઇચારો વધારવાની સીખ આપે છે. આ ઉત્તમ સિદ્ધાંતો માટે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહવાદને જીવનમાં ઉતારીને અમલ કરવાનું સૂચવે છે. આપણે સંયમી જીવન જીવવાનું શીખીએ તો બીજાને ઉદાહરણરૂપ બની શકીએ છીએ. ભોજનની શુદ્ધના સ્વીકારી શાકાહારનો પ્રચાર આપણી જવાબદારી બને છે. અપરિગ્રહવાદ, સંગ્રહખોરીથી બચાવે છે અને ચચર્ય ચરિત્રમાં દૃઢતા લાવે છે. આ ઉત્તમ ચરિત્ર-પાલનથીજ આપણે જૈન કહેવડાવવાના અધિકારી બનીએ છીએ. માત્ર જન્મે જૈન હોવાથી જૈન થઈ થવાનું નથી. ઉત્તમ સંયમના ધારક અનેક જૈનેતરો સાચા અર્થમાં જૈન છે. આપણી જવાબદારી છે કે પોતે સંયમી બનીએ અને વિશ્વના જૈનેતરોને મહાવીરની વાણી શીખવીએ. પ્રાચીનકાળમાં ભારતથી બહાર વિશ્વના અનેક દેશોમાં જૈનધર્મના અસંખ્ય અનુયાયીઓ હોવાના પુરાવા મળે છે, જે સૂચવે છે કે આ જૈન સંસ્કૃતિ કેટલા વિશાળ ભૂભાગ પર ફેલાયેલી હતી. ઉજવળ ભૂતકાળને ચરિત્ર-પાલન કરીનેજ ફરીથી ફેલાવી શકાશે. આપણે જીવનમાં ખૂબ ધન કમાઇએ છીએ અને સંતાનોને વારસારૂપ આપવાની ઇચ્છા ધરાવતા હોઇએ છીએ. આપણી ભાવના તો એજ હોય છે કે આપણાં સંતાનો આર્થિકરીતે સુખી થાય અને જૈન આચાર-વિચાર ધરાવે. આપણો સાચો વારસો તે આપણી જૈન સંસ્કૃતિ છે. જો આ વારસો આપવા અને તેનો ફેલાવો કરવા પ્રયત્ન નહી કરીએ તો આધુનિક યુગમાં આપણાં સંતાનો પર જૈનેતર સંસ્કૃતિની અસર થશે. તો તેનો દોષ અને જવાબદારી આપણીજ હશે. સાંસ્કૃતિક વારસાની જાળવણી અને વિકાસ માટે આર્થિક સહાય અને સમય આપીને એવી વ્યવસ્થા ઉભી કરવી પડશે કે જે આપણાં સંતાનોને તેમનીજ ભાષામાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 196