Book Title: Tattvarthadhigam Sutram Part 07 Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 6
________________ સફતમ સુવિશાલગચ્છાધિપતિ, વ્યાખ્યાનવાચસ્પતિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પરમ પૂજ્ય પંન્યાસપ્રવ૨ શ્રીમદ્ વિજયભદ્રંકરવિજયજી મહારાજાના શિષ્યરત્ન હાલારદેશ સદ્ધર્મસંરક્ષક પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન (૧૦૦+૮૦) વર્ધમાનતપ આયંબિલ ઓળીના આરાધક પરમ પૂજ્ય પંન્યાસપ્રવ૨ શ્રી નયભદ્રવિજયજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી ‘શ્રી નવા ડીસા શ્વે. મૂ. જૈન સંઘ’ તરફથી શ્રી સંઘના જ્ઞાનનિધિમાંથી આ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેની ખૂબ ખૂબ અનુમોદના કરે છે. * સૂચના ત્ર આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થે મૂલ્ય ચૂકવ્યા વિના આ પુસ્તકની માલિકી કરવી નહીં. વાંચવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 280