________________
પ્રકાશકીય..*
પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના માર્ગદર્શન મુજબ અમારી સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના ઉપયોગી ગ્રંથો બહાર પડી રહ્યા છે.
પ્રસ્તુત “સુરસુંદરી ચરિય” વિ.સં. ૧૦૯પમાં ધનેશ્વરમુનિએ ચંદ્રાવતીમાં રચેલ પ્રાકૃતભાષાનું સુંદર કાવ્ય છે. આ કાવ્યની સંસ્કૃત છાયા બનાવી સંપાદિત કરનાર વિદુષી સાધ્વીશ્રી મહાયશાશ્રીજી મ. એ પ્રાકૃતના અભ્યાસીઓ માટે ઘણો ઉપકાર કર્યો છે.
આ ગ્રંથના પ્રકાશન માટે શ્રી ભિલડીયાજી પાર્શ્વનાથ જૈન તીર્થની પેઢી અને શ્રી ઓસવાલ પંચમહાજન-પાડીવ આ બંને સંસ્થાએ પોતાના જ્ઞાનદ્રવ્યમાંથી લાભ લીધો છે તે માટે અમે બન્ને સંસ્થાઓના આભારી છીએ.
અભ્યાસીઓ આ ગ્રંથનો અભ્યાસ કરે એ જ પ્રાર્થના.
લિ. પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org