Book Title: Sursundari Chariyam Author(s): Dhaneshwarmuni, Mahayashashreeji Publisher: Omkar Gyanmandir Surat View full book textPage 4
________________ સમર્પણ ગૃહસ્થ અવસ્થામાં ત્યાગ અને પ્રભુભક્તિમાં મસ્ત બની અનેકને ભક્તિરસમાં તરબોળ કર્યા... જીવનના મધ્યાહ્ને સપરિવાર સંયમનો સ્વીકાર કરી ઉગ્રતપ અને વૈયાવચ્ચના સથવારે આત્માને નિર્મળ કર્યો... જીવનની સલૂણી સધ્યાએ જપમાર્ગમાં મનને જોડી પ્રભુ નામસ્મરણની ધૂનમાં લીન બન્યા. પ્રભુ પાર્શ્વનાથના પરમભક્ત પ્રભુના જ જન્મકલ્યાણક દિને સેંકડો અટ્ટમતપના તપસ્વીઓના મુખેથી પ્રભુના નામસ્મરણનું શ્રવણ કરતા વિદાય લીધી... એવા મુનિરાજશ્રી ૫. પૂ. વાત્સલ્યસુધાનિધિ ચંદ્રયશવિજયજી મ.સા.ને ભક્તિપૂર્વક અર્પણ કરું છું. Jain Education International આપની બાલિકા મહાયશાશ્રીજી. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 702