Book Title: Sursundari Chariyam Author(s): Dhaneshwarmuni, Mahayashashreeji Publisher: Omkar Gyanmandir Surat View full book textPage 7
________________ શ્રી શાંતિનાથાય નમઃ શ્રી સિદ્ધિ વિનય-ભદ્ર-જનક-વિલાસ-ૐકાર-અરવિંદ-યશોવિજય-મુનિચન્દ્રસૂરિભ્યો નમ: સંપાદકીય..... શ્રી ધનેશ્વરમુનિકૃત “સુરસુંદરી ચરિયની સંસ્કૃત-છાયા પરમકૃપાળુ પરમાત્માના અનુગ્રહથી અને સગુરુવર્યોના શુભાશીષથી પ્રાકૃત ભાષાના અભ્યાસુવર્ગ સમક્ષ મુકાઇ રહી છે. પ્રાકૃત સાહિત્ય જૈનશાસનમાં વિપુલ પ્રમાણમાં પૂર્વાચાર્ય પ્રણીત વિદ્યમાન છે પરંતુ પ્રાકૃતના અભ્યાસીઓનું પ્રાકૃતિવાંચન અલ્પપ્રમાણમાં જણાય છે. કેમ કે પ્રાકૃત ભાષામાં વિવિધાર્થી-શબ્દો-રૂપો-ધાતુઓ છે માટે તેના વાચકને વિસંવાદ થાય કે આ શબ્દાદિનું અર્થઘટન શું કરવું ? પરંતુ સંસ્કૃતપ્રયોગ ઉપરથી સહેલાઇથી પ્રાકૃત સાહિત્યમાં પ્રવેશી શકાય તેથી સ્વ-અધ્યયનાર્થે કરેલી છાયા બીજાને પણ ઉપકૃત બને એ હેતુથી રજુ કરાઈ રહી છે. કૃતજ્ઞભાવની વ્યક્તિ.....ઋણસ્વીકૃતિ....ચરણે અગણિત નતિ..... • દિવ્યાશી પદાતા યુગમહર્ષિ શ્રી દાદાગુરુદેવશ્રી વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા. ૦ ભાગવતી દીક્ષાદાતા સ્વાધ્યાય અને સંયમનું સિંચન કરનારા પ.પૂ. આ. ભ. શ્રીમદ્વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજ. સ્વાધ્યાયેયલક્ષી સરળસ્વભાવી સંપૂર્ણછાયા તથા મૂળમેટરનું સંશોધન કરીને યોગ્ય માર્ગદર્શન આપનાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય અરવિંદસૂરીશ્વરજી મહારાજા. • અનુભવના ઉદ્ગાતા યોગક્ષેમનાકર્તા પ્રતિપળ પ્રસન્નતાનો પમરાટ જગાવનારા સદાય અધ્યયન-અધ્યાપન-લેખન માટે પ્રેરણા કરનારા પપૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા. શાસ્ત્રસંશોધક સૂરિમંત્રસમારાધક સંશોધનમાં જરૂરી સલાહ-સૂચન દ્વારા સંશોધનના રસને ઉત્તેજિત કરનારા પ.પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 702