Book Title: Surat Chaitya Paripati
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Jivanchand Sakerchand Zaveri

View full book text
Previous | Next

Page 6
________________ ૪ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયાનંદ - સૂરીશ્વરજીની સ્તુતિ. 1 (પ્રોજકઃ શાહ ભીખાભાઈ છગનલાલ.) * શાર્દૂલવિક્રીડિત-છંદ." . . ! આત્મારામ સૂરીશ ગણું સ્તવવા, સામર્થ્ય છે લેશ ના, , તોયે એ જ સૂરીશ ભક્તિ કૃપયા, ગાઉં જરા છંદમાં, મારું સાચું નહિ જ સત્ય મમ છે, એ ધ્યેયમાં ડોલતા, કીધે સત્ય સ્વીકાર “પાર અબ તો, સાધુ ભયે બોલતાં–૧. : 'x ' ' X “મન્દાક્રાન્તા-છંદ” . આત્મારામે, જગત ભરમાં ધર્મ કે વગાડે, જેના નાદે, વર અમરિકા, પ્રેમ ધમેં જગાડ; તો વાવ્યાં વીર વચનનાં, દેવી “પા” તનુજે, દીવ્યાકાશે, રવિ બ્રમણતા, આ રવિ દર્શનાર્થે-ર . “દેહરા.” મૃત્યુ લોક ભૂપાળમાં, ગળા પશ્ચિમ પૂર્વ પૂર્વ કીર્તિ ડંકા વડે, પશ્ચિમ લાભ અભૂર્વ-૩. નારી પૂછે નાથને, ગગને નિશાકર માંહ્ય છિદ્ર સદા દેખાય છે, કારણ કુણ કલ્પાય–૪. શ્રાવક કહે સુણ શ્રાવિકા આત્મારામ સુયશ; ભેદીને એ ચંદ્રને, પ્રસર્યું સ્વર્ગ દિગંત-- પ. પાતાલે પણ તાલથી, નાગ કરે ગુણગાન; સાક્ષી સાગર પૂરતે, નિરખી ચંદ્ર નિશાન.--- ૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 324