Book Title: Surat Chaitya Paripati
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Jivanchand Sakerchand Zaveri

View full book text
Previous | Next

Page 13
________________ પ્રતાવના: સુરત સેનાની મૂરત કહેવાય છે. સેનાની કહે કે મોતીની કહે, . પાનાની કહે કે માણેકની કહે, હીરાની કહે કે નીલમની કહે પણ સદૈવ સુરત એ સૂર્યપુર યાને સુરતની સુરત અને ભૂરત કંઈ જુદાંજ છે. એ સુરતને ઓળખાવવા શબ્દ સુરતનું શું સામર્થ્ય ! - : શ્રમણ ભગવન મહાવીર સ્વામીના નિવણના અઢસો વર્ષ પછીબી મળી આવતા ઉલ્લેખ પરથી સુરતની પ્રાચીનત અને તત્સમયથીજ તત્ર જેનેનું ગૌરવ સિદ્ધ થાય છે. . ગુજરાત સર્વ સંગ્રહના પાને ર૫ માં તેના લેખક જણાવે છે-“ભગવાન મહાવીરના નિર્વાણના ૨૭૧ વર્ષ બાદ સંપ્રતિ રાજા હતા, તેમના વખતમાં રાંદેરમાં ચાર દહેરાસરે બંધાવ્યાં હતાં.” * આર્થ રાંદેરની પ્રાચીનતા સિદ્ધ થાય છે, તેમજ જૈન ઇતિહાસ પ્રસિદ્ધ સંપ રાજા જ્યાં ચાર ચાર દેરાસર બંધાવે, તે પરથી ત્યાંની જાહોજલાલી પણ તેટલી જ સિદ્ધ થાય છે. જરૂર સુરત પણ તેથી પહેલાનું અગર તેટલા સમયનું તો છે જ એમ માની શકાય. વસ્તુપાલ તેજપાલના રાસના કર્તા પણ એ મંત્રીશ્વરેએ આ સુરતમાં ઋષભપ્રભુનું ચૈત્ય કરાવ્યાનું જણાવે છે. • રડતા આવેલા વેપારીઓને રાજા બનાવનાર એ સુરતના ઈતિહાસને વાણીવિલાસ માત્રથી કેમ ન્યાય આપી શકાય ! જગતના મેટા ભાગ પર સામ્રાજ્ય જમાવનાર હિંદની બ્રીટન શહેનશાહતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 324