Book Title: Surat Chaitya Paripati
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Jivanchand Sakerchand Zaveri

View full book text
Previous | Next

Page 16
________________ ત્યાંથી બહાર કાઢી દેરાસર બંધાવી તેમાં પધરાવે તેણે સુરતમાં વિદ્યામાન યતિજીને તે વાત કરી. જરૂર યતિજી પણ ચમકારાદિ વિદ્યાસંપન્ન જ હોવા જોઈએ. તેમણે તે શ્રાવકને એક કોથળી આપી કહ્યું કે “તારે જોઇતા તમામ રૂપીયા આમાંથી મળશે, દેરાસર અિંધાવ, પણ કદી કોથળી ઉંધી વાળીશ નહિ.” તરતજ કુવામાં તપાસ કરી, મૂર્તિ મળી. દેરાસર બંધાવ્યું. આજે એ કુ દેરાસરજીમાં મૌજુદ છે. કહે છે કે પેલી કોથળી અને કેડી કે જે વાણીયા પાસે પ્રથમ ધનમાં હતું તે પણ ત્યાં મૌજુદ છે. ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાના પ૩૧માં લખે છે કે-. મેરઝા સામેની મસજીદની કબર ૧૪૫૦ માં ખુદાવિંદખાને અંધાવી છે. કબરની પાસેની લાકડાની મસજીદ છે, તે શાહપુર મેહલ્લામાં જૈનનું દેવળ હતું. તે તેડીને તેમાંના સામાને બંધાવી.' - આ ઉપરથી સાબીત થાય છે કે આ દહેરાસર પન્નરમા સૈકાનું તો જરૂર હોયજ. . 1 સુરતના લતાના નામ અને તેને ઇતિહાસ પણ પ્રાચીન સ્મૃદ્ધિને સિદ્ધ કરે છે. નાણાવટીઓ કે જેઓ મોટા ભાગે જેનો જ હતા, તેઓ જયાં વસતા તે નાણાવટ. સુરતના ગોપીપુરા અને નાણુંવટ નામના ભિવાન્વિત લતાઓના અસ્તિત્વ વિગેરે સંબંધમાં ગુજરાત સર્વ સંગ્રહના કર્તા પાના ૨૭૭–૭૮ માં દર્શાવે છે કે “નાગર જમીનદારની વિધવા પિતાની નાની વયના દિકરા ગેપીને લઈને માછલીપીઠની આસપાસ રહી હતી, તેવામાં કંચની. સુરજ દરના નવાયતાની ઇતરાજથી હજ કરવાના વિચારથી ઝાઝ ઉપડતાં સુધી ત્યાં રહી હતી. કંચની સુરજ જતી વખતે લાખેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 324