________________
પૂર્વ
અતએવ તીર્થ યાત્રા વિધિપૂર્વક કરી પુનઃ લાભ મેળવવા અને તરવાના સાધનભૂત એ તીર્થોની રક્ષાની માહાત્મ્ય વૈભવાદિની વૃદ્ધિમાં અની શતી તમામ સહાય કરવી એજ પરમ આવશ્યક છે.
સામાન્ય જણાતી બેદરકારી પણ સમય જતાં મેાટી સુશીમતમાં ઉતારે છે એવું દરેક તીર્થોના સંબંધમાં અનેલ અનાવેાના અનુભવથી સિદ્ધ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com