Book Title: Surat Chaitya Paripati
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Jivanchand Sakerchand Zaveri

View full book text
Previous | Next

Page 299
________________ ઘણું લેકે પૂજા કરતા હતા. પરંતુ હાલમાં વસ્તી ઓછી હેવાને લીધે એકાદ ઘર સિવાય કઈ પૂજા કરતું નથી. આ દેરાસરને વહીવટ વડાચૌટા, ખબુતરખાનાના રહીશ શેઠ ચુનીલાલ શરચંદ કાપડીઆ કરે છે. તેઓ પોતે અસલ સૈયદપુરામાં રહેતા હતા એ દેરાસરને અંગે સાધારણ ખાતાનાં બે ચાર મકાન પણ છે ને તેની ભાડાની આવક આવે છે. પરંતુ તેમાંથી ખર્ચ પૂરે પડતું નથી. માટે દેરાસરના વિભાગને માટે તેમજ ઉપર જણાવેલી રચનાઓના પુનરેદ્ધારને માટે તેમજ દેરાસરના પુનરોદ્ધારને માટે હજી ઘણી રકમની જરૂર છે. આશા છે કે સખી દિલના ઉદાર ગૃહ એ બાબત ઉપર તાકીદે લક્ષ આપશે. આ દેરાસરમાં જ્ઞાનવિમલ સૂરિની પાદુકા છે. તે પણ ઘણું પ્રાભાવિક અને પ્રાચીન છે. તે પાદુકાની દેરીને પણ જીર્ણોદ્ધાર કરવાની ખાસ આવશ્યક્તા છે, જ્ઞાનવિમલસૂરિ ૧૭૭૫ ની આસપાસ થઈ ગયા. એમના વખતના લેખે આ લેખમાં ઉતારેલા છે. આ દેરાસરમાં સુરતના જૈને દરવર્ષે પર્યુષણમાં ભાદરવા સુદ ૪ ને દિવસે બારસાસુત્ર સાંભળ્યા પછી ચૈત્ય પરિપાટી યાને જુહાર કરવા સારૂ ધામધુમથી જાય છે. સુરતના પ્રાચીન દેરાસરોમાંનું આ એક પ્રાચીન દેરાસર છે. એનું અસલનું રંગીન કામ, ચિત્ર કામ, પટો વિગેરે ખાસ જોવા જેવાં છે. જૈન ધર્મના જુદા જુદા સિદ્ધાંત તથા જુદી જુદી કથાઓ ઉપરના ચિત્રો તેમાં મળી આવે છે.] ૧૬. સંવત ૧૫૪ર વર્ષે વૈ. સુદિ ૧૦ ગઉ શ્રી શ્રીમાલ જ્ઞાતીય સં. ગંધરાજ ભા. ગુફીસુ શાંદાદા કેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324