Book Title: Surat Chaitya Paripati
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Jivanchand Sakerchand Zaveri

View full book text
Previous | Next

Page 319
________________ ઉમ કારિત શાન્ત બિ પ્રતિષ્ઠિત ચ તપગચ્છે. ર૭૨. સંવત ૧૮૨૨ માહ વદિ ૫ શ્રી વિજય ઉદયસૂરિભિઃ પ્રતિષ્ઠિત શા. અશાજી વિરાડા ભરાપિત પાર્શ્વનાથમૂ ૨૭૩. સંભવનાથ બિસ્મ કા પ્રતિષ્ઠિત તપાગછે. વિનયવિજય. ર૭૪. બાઈ જત સિદ્ધચક્ર કારાપિતું. ભ. શ્રી વિજય લર્મિસૂરિભિ પ્રતિષ્ઠિતમ. ૨૭૫. સંવત ૧૭૩૭ વર્ષે પિષ સુદિ ૧ દિને પુષ્પાકે શ્રી નાયબાઈ પુત્રિયા શ્રી ફૂલબાઈ નાગ્ના શ્રી સિદ્ધચક્ર મંત્ર કારિત પ્રતિષ્ઠિત શ્રી મહોપાધ્યાય શ્રી યશે વિજય. ગણુિભિઃ શ્રી વિજયદેવસૂરિગછે. ૨૭૬, ૧૮૨૫ વર્ષે આશડ સુદિ ૧૫ માકશન સુત બોધલશાહ ભાર્યા ગુલાબ વહુક્યા શ્રી સિદ્ધચકં કારાપિત. ર૦૭. બાઈશ્રી માણક શ્રી સિદ્ધચક્ર ભરાપિd. ૨૭૮. સંવત ૧૯૩૧ના વર્ષે વૈશાક સુદિ ૧૩ મે ગુલાબબાઈના કહ્યા થકી પાનાચંદે કરાપિત. ૨૭૯. સંવત ૧૯૩૧ના વર્ષે વૈશાક સુદિ ૫ ચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324