Book Title: Surat Chaitya Paripati
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Jivanchand Sakerchand Zaveri

View full book text
Previous | Next

Page 304
________________ પાપડીબાઈ શ્રી ચંદ્રપ્રભ; બિંબ કારાપિત પ્રતિષ્ઠિત શ્રીઉદયસાગરસરિભિઃ ૧૮૬. સંવત ૧૭૭૬ માઘ સુદિ ૧૧ બુધે સુરતિબંદરવાળા કલાણ શ્રી શાંતિનાથ બિંબ શ્રી જ્ઞાનવિમલ સૂરિભિઃ ૧૮૭. સંવત્ ૧૭૮૦ સુદ ૯ સેમ-આદિનાથ બિંબ કા. પ્રતિષ્ઠિત શ્રી જ્ઞાનવિમલ સરિભિઃ (આ પ્રતિમામાં બે પ્રતિમાં છે. મેટી પ્રતિમાનાં પોલા પલાઠીમાં એક નાની પ્રતિમા છે.) ૧૮૮. સંવત્ ૧૮૧૫ વર્ષ. ફ. સુ. ૭ સેમ વૃદ્ધ શ્રીમાળી જ્ઞાતપુન ઇંદુરકેન અભિનંદન બિંબ કારિત. ૧૮૯ સંવત ૧૮૧૫ વ. ફ. સુ. ૭ સામે વૃદ્ધ શ્રીમાળ જ્ઞાતિય સા લખમીચંદ ભા. વિજયકુવર તથા સુવિધિનાથ બિંબ કા. પ્રતિષ્ઠિત. ૧૯૦ સંવત ૧૮૧૫ વ. ફા. સુ. ૭ સોમે વૃદ્ધ શ્રીમાલી વંશે શા. દેવચંદ ભા. છવિ તયા શાંતિબિબ કારા પિત પ્ર અંચલગ છે. ૧૧. સંવત ૧૮૧૫ વર્ષ ફા. સુ. ૭ સામે શ્રીમાળી જ્ઞાતીય શાંતિદાસેન આદિશ્વર બિબ સ. લા. શ્રી ઉદયસાગરસૂરિશિ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324