Book Title: Surat Chaitya Paripati
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Jivanchand Sakerchand Zaveri

View full book text
Previous | Next

Page 308
________________ રૂપે કાતરેલી છે તે સાધુની મૂર્તિ ઉભા આકારની છે. હાથ જોડી ઉભેલી છે. ) ૨૨૧. ( નાની પાટલી) સવંત ૧૫૮૭ વર્ષ શ્રી પાર્શ્વનાથાય નમઃ ૨૨૨. (એક સિદ્ધ ચક્રના ઘાટનું પણ સિધ્ધ ચક્ર નથી શ્રી સુવ્રતસ્ય ખિખં દ્રશ્ય નામના સૂર્ણાંક સંભવ પ્રસન્નામ ભવ શાંતિ....વૃદ્ધિ જયમ વાજયમ સભાગ્ય કુરૂ ૨ સ્વાહા. (સૂર્ય'નુ' મંત્ર જેવું છે) (સૂર્યનું વચમાં મેલુ છે. અને આસપાસ આઠ દેવ જેવા આકાર છે. ) ૨૨૩. ઘંટાકરણની એક નાની સરખી પાટલી છે. એ સિવાય ત્રીજી પણ પાટલીઓ છે તથા એક પીતળની રકાબી છે. તેમાં પણ અમુક મંત્રા કાતરેલા લખેલા છે. ) (દેરાના ઉપલા ભાગમાં પટ. ) ૨૨૪, 'વત્ ૧૮૩૩ મા વર્ષ મહા સુદિ ૫ વાર મુદ્દે શ્રી બૃહત્ ખરતર ગચ્છે શ્રી અષ્ટાપદ તીર્થ પટ ભરા પિત શ્રી મોતીચંઢ સા જીત સા ભાર્યો અમૃત કુંવર પટ ભરાતિ. (આ પટનાં વચલા ભાગમાં પાંચ પાંચ ભગવાન વાલી હારનાં એવી ચાર હાર મળી ૨૦) વિહરમાન ખિમ છે. ખાજીમાં એ સિદ્ધ ચક્રના આકાશ છે સિદ્ધ ચક્રો છે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324