Book Title: Surat Chaitya Paripati
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Jivanchand Sakerchand Zaveri
View full book text
________________
આ દેરાસરમાં જુનામાં જુની પ્રતિમા છે.)
૧૭. સં. ૧૮૩૩ માઘ સુદિ ૫ બુધે વૃદ્ધ શાખાયાં શ્રીમાલ જ્ઞાતા બાઈ નંદકુમાર કયા પૂણ્યાર્થ.
૧૮૦. સંવત્ ૧૭૪૧ વર્ષ વૈશાખ સુદિ ૩ રવો શ્રી વાસુપુજ્ય બિબ કૃત શ્રી સઘન પ્રતિષ્ઠિત આણંદબાઈ.
૧૮૧. સં. ૧૭૬૧ વ. વૈશાખ સુદિ ૭ ગુરૌ સૂવતિ વા- શ્રી શ્રીમાળી જ્ઞા. વૃદ્ધ શાખામાં રૂ૫છક સુ. ભા. બાઈ રાધાક્યા રવ. પુત્ર નાનચંદ શ્રેયાર્થ* શ્રી સંભવ બિંબ કારિત પં શ્રી જિન વિજયગાણિભિઃ
૧૮૨ સ. ૧૮૩૩ વર્ષ માઘ સુદિ પ બુધે શ્રી વિજય ધર્મસૂરિ ઉપદેશાત્ સા ગણેશ ભાર્યા....નાગ્ના શ્રી સુપાવનાથ બિંબ કારાપિત.
૧૮૩. સંવત ૧૭૪૪ વર્ષ અષાડ સુદિ ૪ ગુ. દિન સુમતિનાથ બિંગ કારાપિત સુવિધ્ય) સાધુ પ્રતિષ્ઠિત (). બરાબર ઉકલતું નથી.
૧૮૪ શ્રી શાંતિનાથ બિંબ (બપીની કારા)બરાબર ઉકલતું નથી.
૧૮૫. સંવત્ ૧૮૧૭ વર્ષ માઘ સુદિ ૨ શુકે શ્રાવિકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324