________________
આશ્રય તે લેવોજ પડે. વ્યાકરણનેજ વ્યાધિકરણ મનાય તે તે હૃદયને લાગેલી વ્યાધિ ખસી શકે નહિ.
શ્રી રાયપણ સૂત્રમાં સૂર્યદેવના અધિકારમાં ૯ ડું
હૂ ઉનાવા
જિનેશ્વરોને ધુપ કરને” જિનમૂર્તિઓને જિણવરાણું શબ્દ સંદેવા છે એજ સિદ્ધ કરે છે કે જિન પડિમા જનસારિખી,
અસ્તુ. ચિત્ય એટલે શ્રી જિનાલય-શ્રી જિનપ્રતિમા એ સિદ્ધજ છે. પાને પાને ચિંત્યજ અને ય એટલે શ્રી જિન બિંબજ–સર્વથા સિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com