SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રય તે લેવોજ પડે. વ્યાકરણનેજ વ્યાધિકરણ મનાય તે તે હૃદયને લાગેલી વ્યાધિ ખસી શકે નહિ. શ્રી રાયપણ સૂત્રમાં સૂર્યદેવના અધિકારમાં ૯ ડું હૂ ઉનાવા જિનેશ્વરોને ધુપ કરને” જિનમૂર્તિઓને જિણવરાણું શબ્દ સંદેવા છે એજ સિદ્ધ કરે છે કે જિન પડિમા જનસારિખી, અસ્તુ. ચિત્ય એટલે શ્રી જિનાલય-શ્રી જિનપ્રતિમા એ સિદ્ધજ છે. પાને પાને ચિંત્યજ અને ય એટલે શ્રી જિન બિંબજ–સર્વથા સિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy